Rangilu Rajkot
રાજકોટ શહેરના ઝડપી અને વિશ્વાસપાત્ર ?
02/06/2026
વડોદરાના દિગ્ગજ અને પીઢ ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
02/06/2026
અમદાવાદમાં ધોળા દિવસે યુવકની હત્યા
ગુલબર્ગ સોસાયટી બહાર જ ઢીમ ઢાળી દીધું, લોહીનો રેલો ચાલ્યો, બહેન સહિતનાનું આક્રંદ
02/06/2026
માતાએ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું:
સુરતમાં 29 વર્ષીય માતાએ 4 મહિનાના દીકરાને મારી આપ*ઘાત કર્યો
01/06/2026
🔔 New Job Alert RRB Technician Recruitment 2026
📌 Organization Name: Railway Recruitment Boards (RRBs)
📌 Post Name: Technician Grade-I Signal & Technician Grade-III
📌 Last Date: 29/07/2026
Read More : https://tinyurl.com/5n8tdrkr
01/06/2026
પૈસા અને મોટી સેલરી કરતાં પણ જીવનમાં જે સૌથી મહત્વનું છે, તે છે 'માનસિક શાંતિ'! ✨
આ પ્રેરણાદાયી વાર્તા દિલ્હીની એક એવી મહિલાની છે જેમણે આઈટી (IT) સેક્ટરમાં 9 વર્ષ કામ કર્યા પછી, કામના અતિશય દબાણ અને માનસિક તણાવને કારણે પોતાની નોકરી છોડી દીધી. આજે તેઓ ઓટો ચલાવીને મહિને ₹60 હજાર કમાઈ રહ્યા છે, પણ તેનાથી પણ વધુ તેઓ પોતાના જીવનમાં ખુશી અને આઝાદી અનુભવી રહ્યા છે.
આજના સમયમાં જ્યારે લોકો માત્ર દોડધામ પાછળ પડ્યા છે, ત્યારે માનસિક સંતોષને પ્રાથમિકતા આપવાનો આ સાહસિક નિર્ણય ખરેખર પ્રશંસનીય છે. 🛺🙌
તમારું આના વિશે શું માનવું છે? કોમેન્ટમાં જણાવો!
01/06/2026
ફાઈનલ હાર્યા બાદ GTના પ્લેયર્સ રસ્તે રઝળ્યા:
શોર્ટ સર્કિટના કારણે બસમાંથી ધુમાડે-ધુમાડાં નીકળ્યા, શુભમન ગિલ અને સપોર્ટ સ્ટાફ માંડ-માંડ બચ્યા
રાજકોટના મેયર બન્યા બાદ નેહલ શુક્લ એક્શન મોડમાં આવ્યા છે. ગઈકાલે સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી ત્યારે આજે નવા બનેલા સાંઢિયા પુલનું પદાધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે અમારી પાસે એવો રિપોર્ટ આવ્યો હતો પુલ રેડી ટુ યુઝ થઇ ગયો છે અને લોકાર્પણ કરી દેવું જોઈએ ત્યારે સ્થળ નિરીક્ષણમાં આંખે ઉડીને વળગે તેવી ખામીઓ દેખાઈ આવે છે. ત્યારે જવાબદાર અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન મેયર નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા તેમજ શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
{Rajkot News,Sandhiya Pul,Nehal Shukla,Rajkot Mayor,RMC,Rajkot Update,Gujarat News,Bridge Inauguration,Mayor Nehal Shukla,Our Rajkot, Hello Rajkot }
29/05/2026
*હાર્દિક પંડ્યાનો ધડાકો, મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની તૈયારી*
_સિનિયર્સ સાથે મતભેદથી સહનશક્તિ ખૂટી, ડિપ્રેશનમાં સરી પડ્યો_
PM Vishwakarma Yojana 2026 Gujarati | ₹3 લાખ લોન ગેરંટી વગર | સંપૂર્ણ માહિતી
{pm vishwakarma yojana 2026, pm vishwakarma yojana gujarati, vishwakarma yojana gujarati, government scheme gujarati, gujarati news, loan without guarantee, 3 lakh loan scheme, artisan loan scheme, pm yojana gujarati, gujarat government scheme, online apply vishwakarma yojana, pm vishwakarma scheme details, small business loan india, gujarati finance video, yojana 2026 gujarati}
28/05/2026
રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર
મેયર : નેહલ શુક્લ
સ્ટેન્ડિંગ ચેરમેન : પરેશ પીપળીયા
ડે.મેયર: દક્ષાબેન વસાણી
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Address
Rajkot
360002