Digital Rajkot
Be the Change હવે આગરીના ટેરવે મેળવો સામચાર સૌથી પહેલા ગુજરાત હેડલાઈનસ સાથે
દુકાનો આગળ પાથરણાવાળા બેસી જતા નુકસાન
અનેક વખત મનપામાં રજૂઆત છતાં નિરાકરણ નહીં...
શ્રી રામ ફોલ્ડિંગ ઘોડિયા
બાપા સીતારામ ચોક પાસે, મવડી, રાજકોટ
મો.91291 57957 • 97251 21502
Weave & Wear
Dohar, comforter, night dress, co ord set, bedsheet, towel, napkin
aa Video dekhado to 20% off on all items, limited time offer
20 jagnath, opp. Pannalal fruit, Tejas complex shop 3 Polot oooo Weave & Wear
લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી #
Weave & Wear
Dohar, comforter, night dress, co ord set, bedsheet, towel, napkin
aa Video dekhado to 20℅ off on all items, limited time offer
20 jagnath, opp. Pannalal fruit,
Tejas complex shop 3
Rajkot 360005
70165 25912
&wear
રાજકોટ : આજે દેશભરમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ગોંડલ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી
રાજકોટ: સરધારમાં વેપારી પર હુમલો કરનાર પિતા પુત્ર ની ધરપક્ક
રાજકોટ : સરધારગામમાં વેપારી થયેલ હુમલાનો મામલો; કારમાં ટાયર બદલવા બાબતે થઇ હતી માથાકૂટ : મયુર વસોયાએ નોંધાવી હતી ફરિયાદ; પિતાએ માર માર્યો હતો તો પુત્ર એ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી : આટકોટના પિતા-પુત્ર વિરુદ્ધ નોધાઇ હતી ફરિયાદ : પોલીસે આરોપી પિતા સિકદર સાધ અને પુત્ર અર્શદ સાધની કરી ધરપકડ
રાજકોટ વોર્ડ નં ૪ ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા કૌભાંડને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન .
રાજકોટ: ભાજપના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરરોએ કૌભાંડ આચર્યાનો સ્થાનિકોનો આક્ષેપ; ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં આચર્યું કૌભાંડ : TP નો રોડ 6 મીટર સુધી દબાવી 6 દુકાન અને 5 મકાન બનાવી નાખ્યા; નર્મદા કેનાલ પર મકાનો અને દુકાનો બનાવી નાખી: કોર્પોરેટર પરેશ પીપળીયા સહિતના કોર્પોરેટરો સામે જનતાનો રોષ; મેયર નયનાબેન પેઢડીયા આ જ વોર્ડના કોર્પોરેટર છે; પૂર્વ TPO સાગઠિયાના રાજમાં આચર્યું કૌભાંડ : એક વખત ડીમોલેશન પણ કરાયું છતાં ભાજપની વગના કારણે ફરી દુકાન અને મકાન બનાવી નાખ્યા; હાલમાં જ એક દુકાન રૂપિયા 30 લાખમાં વહેંચી
Category
Contact the business
Telephone
Website
Address
Alerts
Be the first to know and let us send you an email when Digital Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.