Keyur Anadkat
Bharatiya Janata Party (BJP)
Ex,secretary Rajkot youth BJP
♦️"પહેલા જ કહ્યું તું કે" જયારે મતપેટી ખુલશે ત્યારે જનતા નો જનાદેશ અને પ્રેમ "ભારતીય જનતા પાર્ટી" તરફી જ હશે.
આભાર રાજકોટ....
રાજકોટ માં ભાજપની પરંપરા જાળવી કેસરિયો લહેરાવ્યો...
♦️રાજકોટ ખાતે મે મતદાન કરી લોકોને અને યુવાઓને લોકશાહી ને જીવંત અને અમર રાખવાં અચૂક મતદાન કરવાં અપીલ કરી.
26/04/2026
♦️લોકશાહી ના મહાપર્વ માં રાષ્ટ્રહિત માં મતદાન કરી મારી ફરજ અદા કરી..
♦️વિપક્ષો ના અનેક કાવા દાવા સામે ઝઝૂમી રહેલા "ભારતીય જનતા પાર્ટીના" દરેક કાર્યકર્તાઓને હું સલામ કરું છું...
♦️પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર આદરણીય સ્વ.શ્રી "વિજયભાઈ રૂપાણી"એ રાજકોટમાં "પીવાના પાણીનો" પ્રશ્ન સૌની યોજનાં અંતર્ગત કાયમ માટે હલ કરી આપ્યો..
♦️ કોંગ્રેસ ના શાસન વખતે શહેરો માં પણ વીજળી નો મળતી અને આજ "ભાજપ" ના શાસનમાં ગુજરાતના અંતરિયાળ ગામમાં પણ ૨૪ કલાક વીજળી મળે છે.
♦️રાઘવ ચઢ્ઢા ને બેફામ માર મારવા માં આવ્યોતો...!
♦️પંજાબ માં ભગવત માન ની સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી અને અહીંયા ભાજપ સરકારે ખેડૂતો ને 10.000 કરોડ નું પેકેજ આપ્યું.
♦️ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના રોડ-શોમાં રંગીલા રાજકોટ વાસીઓ મંત્રમુગ્ધ થયા...
♦️ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ૩૬૫ દીવસ ૨૪ કલાક લોકોની વચ્ચે રહી સેવા અને સામાજીક કાર્યોમાં હંમેશા એક્ટિવ રહે છે.
♦️ આમ આદમી પાર્ટીએ જામનગર "ગુજસીટોક" ના આરોપીને ટિકિટ આપી છે.
➡️ એટલે આમ આદમી પાર્ટીનું કલ્ચર જ "ગુંડાગર્દી" નું છે.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Rajkot