Diya Kitchen

Diya Kitchen

Share

cooking vlog

14/06/2026

ઓછા ખર્ચામાં બજાર જેવો જ ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવવાની સરળ રીત_dry fruits shikhand recipe Diya kitchen

09/06/2026

ફરસાણની દુકાન જેવા પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવવાની પરફેક્ટ રીત/methi na gota/methi na bhajiya
cooking

08/06/2026

લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવું લિંબુ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું_nimbu achar recipe Diya kitchen

05/06/2026

લસણ મરચા નું ઇન્સ્ટન્ટ રાયતું_lasan marcha nu instant raytu recipe in Diya kitchen Gujarati recipe !જમવાનો સ્વાદ બમણો કરી દે તેવુ લસણ મરચા નું રાયતું બનાવો માત્ર પાંચ મિનિટમાં...lasan marcha nu instant raytu recipe in Diya kitchen Gujarati recipe...!!

02/06/2026

5 મિનિટમાં તૈયાર – કેરી મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું!
ગરમીમાં મસાલેદાર અને ચટપટું સ્વાદ જોઈએ તો આ રેસીપી તમારી માટે જ છે 😋
ઘરે સરળ રીતે બનાવો અને ભોજનને આપો નવો ટેસ્ટ!
👉 “Keri Marcha nu Instant Athanu” – Diya Kitchen સ્ટાઈલમાં

27/05/2026

✨ માત્ર 2 મિનિટમાં ચમકતી ત્વચા, વેઇટ લોસ અને બોડી ડીટોક્સ! 💧
ઘરે જ સરળ રીતે બનાવો હેલ્ધી ડીટોક્સ વોટર – રોજ પીવો અને ફરક જુઓ! 🌿

26/05/2026

ગરમીમાં MUST TRY – કાચી કેરીનું મેથીયા અથાણું! 🔥
દાદીમાની સિક્રેટ રીતથી બનાવેલું આ અથાણું
👉 આખા વર્ષ સુધી બગડશે નહીં
👉 સ્વાદ એવો કે રોટલી 2 નહીં 4 ખાઈ જશો! 😋
💛 ઘરનું બનાવેલું, શુદ્ધ અને ટેસ્ટી અથાણું – Diya Kitchen સ્ટાઈલ
⚡ આજે જ ટ્રાય કરો અને કોમેન્ટમાં કહો કે કેવું લાગ્યું!

22/05/2026

ગરમીમાં મીઠી ઠંડકનો મજા હવે ઘરે જ! 🍨❄️
આવો બનાવીએ સુપર ટેસ્ટી "કસ્ટર્ડ બ્રેડ ડેઝર્ટ" – એકદમ સરળ અને ઝટપટ! 😍

14/05/2026

ઓછા ખર્ચામાં મસ્ત ફ્રુટ સલાડ | ઘરે બનાવો ટેસ્ટી ફ્રુટ કસ્ટર્ડ

12/05/2026

દેશી ગુલાબ 🌹 અને ખડી સાકરથી બનાવો 100% શુદ્ધ ઘરેલું ગુલકંદ | No Chemicals | Diya Kitchen

Want your school to be the top-listed School/college in Gujrat?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Gujrat

Opening Hours

Monday 09:00 - 20:00
Tuesday 09:00 - 20:00
Wednesday 09:00 - 20:00
Thursday 09:00 - 20:00
Friday 09:00 - 20:00
Saturday 09:00 - 20:00
Sunday 09:00 - 20:00