Nadoda Rajput Samaj
નાડોદા રાજપુત પરીવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે
27/04/2025
આજ રોજ શિક્ષકશ્રી ગોવાભાઈ વેલાભાઈ નાડોદા દ્વારા પોતાની એક ખરા સાર્થક સેવાભાવી શિક્ષક તરીકેની ફરજ પુરી કરીને હવે વય નિવૃત્તિ સમયે સમાજને રુ. 1,11,111 (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરા) નું માતબર રકમનું દાન રુમ માટે કરેલ છે.
આમ સમાજના ભગીરથ કાર્યમાં દાન આપવા બદલ આપ દાતા શ્રીનો ખૂબ ખૂબ આભાર...
#ઉત્તરગુજરાતનાડોદારાજપૂતસમાજસેવાટ્રસ્ટપાટણ
#નાડોદા
16/03/2025
શ્રી નાડોદા રાજપૂત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સમાજની દીકરીઓના શારીરિક, માનસિક, બૌદ્વિક અને આધ્યાત્મિક વિકાસ માટે પાટણ ખાતે ત્રણ દિવસ નિવાસી વર્ગનો આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રશિક્ષણ વર્ગમાં યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, નિયુદ્ધ (કરાટે), લાઢી, તલવારબાજી, રાઇફલ શૂટિંગ, આર્મી જેવી ટ્રેનિંગ આપવામાં આવશે.
આ પ્રશિક્ષણ વર્ગનો ખુબજ મોટી સંખ્યામાં બહેનો લાભ લે તેવી આશા...
10/01/2025
શ્રી નાડોદા રાજપૂત સમાજ દ્વારા આયોજીત 43માં સમૂહલગ્નનોત્સવની કંકોત્રી.
#નાડોદા
#નાડોદારાજપૂત
#43મોસમુહલગ્નોત્સવ
#મોટીચંદુર
09/01/2025
શ્રી નાડોદા રાજપૂત સમાજ આયોજીત 43મો સમૂહ લગનોત્સવ - વઢીયાર પ્રદેશ
આ શુભ પ્રસંગમાં આવવા આપ સર્વને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
27/11/2024
આપણાં સમાજમાં આગામી સ્કૂલ બિલ્ડીંગના લોકાર્પણ કાર્ય માટે આપે જે રકમ દાનપેટે આપી તે બદલ સમગ્ર સમાજ આપનો આભાર માને છે.
બસ આવીજ રીતે સમાજને ઉપયોગી થતા રહો એવી માં ભવાનીને પ્રાર્થના.
Click here to claim your Sponsored Listing.
Contact the organization
Telephone
Address
Patan
384265