Dharmesh Prajapati
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dharmesh Prajapati, Politician, Patan.
30/06/2022
ધરતીપુત્રોના હિતને ધ્યાને રાખીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં સાત દિવસ સુધી રોજ ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. આના લીધે ૧૧ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખેડૂતોને વાવણી કરવામાં મદદ મળશે.
30/06/2022
ભારત ની ત્રીજા નંબર ની સૌથી મોટી રથયાત્રા નાં ધણી એવા પાટણ નાં શ્રી જગન્નાથ ભગવાન, બલભદ્રજી અને સુભદ્રાજી નાં દર્શન 🙏🏻 જય રણછોડ 🚩
30/06/2022
नये भारत का नया जम्मू कश्मीर 🇮🇳💪🇮🇳💪
जी 20 अंतरराष्ट्रीय सम्मेलन की करेगा मेजबानी
26/06/2022
તૈયાર થઈ રહ્યું છે અમદાવાદ ૨૦૩૬ નાં ઓલિમ્પિક માટે ... મોદી હૈ તો મુમકિન હૈ 🇮🇳🏌️
Narendra Modi ji
21/05/2022
◼️ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ₹9.5 અને ડિઝલમાં લિટર દીઠ ₹7નો કરવામાં આવ્યો ઘટાડો
◼️ આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડરમાં અપાશે ₹200ની સબસિડી
16/05/2022
બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરની હાર્દિક શુભકામનાઓ💐🙏
16/05/2022
👉🏻 ખાદીના વેચાણમાં થયો રેકોર્ડબ્રેક વધારો
👉🏻 નાણાકીય વર્ષ 2021-22માં ખાદીનું ટર્નઓવર ₹1 લાખ કરોડને પાર
13/05/2022
03/05/2022
અખાત્રીજના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ
આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે તેવી શુભકામના 💐🎊
03/05/2022
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, જ્ઞાન, શક્તિ અને સાહસના પ્રતીક ભગવાન શ્રી પરશુરામજીની જયંતી પર હાર્દિક શુભકામનાઓ 💐🙏
#હકારાત્મક #અભિગમ
મારા વક્તવ્યમાં થયેલી સરતચૂકના કારણે કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો એ માટે હું ફરીથી માફી માંગુ છું.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Address
Patan
384265