Osc Arvalli
women help line
16/01/2026
આજ રોજ તા.૧૬/૦૧/૨૦૨૬ ના જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હસીના બેન મન્સૂરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલ તેમજ સેન્ટર પર આવેલ કેસો વિષે વાતચીત કરેલ .
WCD GroupDDO ARAVALLICollector AravalliSP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliWCD Gujarat- Women & Child Development Department, Government of GujaratCollector Arvalli
29/12/2025
આજ રોજ અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા મોડાસા તાલુકા પંચાયતમાં જઇને આંગણવાડી બહેનોને સખી વન સ્ટોપ સેન્ટર ની માહિતી આપેલ તેમજ જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી હેઠળ ચાલતી સરકારી યોજનાઓ વિષે માહિતી આપેલ.
WCD GroupDDO ARAVALLICollector AravalliWCD SP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliCollector ArvalliBhanuben BabariyaWomen and Child Officer Arvalli
29/12/2025
આજ રોજ અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા શામળાજી તાલુકાના નવા વેણપુર તથા ભવાનપુર ગામમાં જઈને osc નો પ્રચાર પ્રસાર કરેલ તેમજ જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી હેઠળ ચાલતી સરકારી યોજનાઓ વિષે માહિતી આપેલ.
WCD GroupDDO ARAVALLICollector AravalliWCD Gujarat- Women & Child Development Department, Government of GujaratSP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliCollector Arvalli
26/12/2025
આજ રોજ અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા મોડાસા તાલુકાના આલમપુર ગામમાં જઈને osc નો પ્રચાર પ્રસાર કરેલ તેમજ જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી હેઠળ ચાલતી સરકારી યોજનાઓ વિષે માહિતી આપેલ.
WCD GroupDDO ARAVALLICollector AravalliWCD Gujarat- Women & Child Development Department, Government of GujaratSP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliCollector Arvalli
સખી વન સ્ટોપ સેન્ટર
सखी वन स्टॉप सेंटर
Sakhi One Stop Centre
નવી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ જિલ્લા સેવા સદનની બાજુમાં મોડાસા શામળાજી રોડ, મોડાસા, અરવલ્લી પીન નં. ૩૮૩૩૧૫, ફોન નં ૦૨૭૭૪-૨૪૯૧૮૧
WCD GroupDDO ARAVALLICollector AravalliWCD Gujarat- Women & Child Development Department, Government of GujaratSP ArvalliBhanuben BabariyaWomen and Child Officer ArvalliCollector Arvalli
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Modasa
383315