Bjp Modasa Saher

Bjp Modasa Saher

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bjp Modasa Saher, Political Party, Modasa.

06/06/2023

સંપર્કથી સમર્થન અભિયાન હેઠળ તારીખ 30 મે થી અત્યાર સુધી તમે *જે-જે પરિવાર સાથે મુલાકાત કરી હોય તેના ફોટો NaMo App પર અપલોડ કરો.*

ફોટો અપલોડ કરવા માટેના સ્ટેપ્સ (ગાઇડલાઇન) આ વીડિયોમાં આપેલ છે. જેથી આ વીડિયોને નિહાળો અને ફોટો અપલોડ કરો.

નોંધ: ફોટો અપલોડ કરવા ફરજિયાત છે, જેની નોંધ લેવામાં આવશે, દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરશો.

19/05/2023

🪖 આત્મનિર્ભર ભારતની અભૂતપૂર્વ સિદ્ધિ

🪖 પ્રથમવાર ભારતનું રક્ષા ઉત્પાદન થયું ₹1 લાખ કરોડને પાર

18/05/2023

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી જી 'શ્રી દિલ્લી ગુજરાતી સમાજ'ના 125 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત અભિનંદન સમારોહને સંબોધિત કરશે

🕕 આજે સાંજે 6:00 કલાકે

લાઈવ નિહાળો:
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat

18/05/2023

નિહાળો માનનીય પ્રધાનમંત્રી શ્રી ના 9 વર્ષના કાર્યકાળ પર આધારિત ડોક્યુમેન્ટ્રી સિરીઝ

18/05/2023

અમદાવાદ ખાતે યોજાયેલ પ્રદેશ કારોબારી 2023ની ખાસ ઝલક...

16/05/2023

જિલ્લા/મહાનગરના સંગઠનના નવનિયુક્ત પ્રભારીશ્રીઓને અનેકાનેક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું, મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં “સેવા એ જ સંસ્કાર” સૂત્રને આપ મૂળમંત્ર બનાવી સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા સતત કાર્યરત રહેશો.

16/05/2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ 71,000 નવા નિમણૂકપત્રોનું વિતરણ કરશે

🕥 આવતીકાલે સવારે 10:30 કલાકે

લાઈવ નિહાળો:
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat

16/05/2023

𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐅𝐢𝐥𝐞𝐬, 𝐒𝐞𝐚𝐬𝐨𝐧 𝟐 ના પાંચમા એપિસોડમાં જુઓ, નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં કોંગ્રેસે કરેલા કારનામાં...

16/05/2023

👉🏻 આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 અંતર્ગત રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય

👉🏻 ૧૫ મેથી ૧૫ જૂન, 2023 સુધી ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની કરાશે ખરીદી Bhupendra Patel Narendra Modi Bhikhusinhji Parmar

16/05/2023

भाजपा के लिए देश का विकास एक Conviction है, commitment है

हमारे लिए राष्ट्र निर्माण निरंतर चलने वाला महायज्ञ है।

- प्रधानमंत्री श्री Narendra Modi जी

16/05/2023

આજે આપણે અર્બન પ્લાનિંગમાં Ease of Living અને Quality of Life બંને પર સમાન ભાર મૂકી રહ્યા છીએ.

- પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી
#અમૃત_આવાસોત્સવ

12/05/2023

Culinary Team

Attire

Website

Address


Modasa

Alerts

Be the first to know and let us send you an email when Bjp Modasa Saher posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Modasa.