Kanu Manat
અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય
18/09/2025
વંદે માતરમ્🇮🇳
આમંત્રણ🙏🏻
આથી આપ સૌને જણાવવાનું કે આવતીકાલે તા.19/09/2025 શુક્રવાર ના રોજ ભિલોડા મેઘરજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી પી.સી.બરંડાસાહેબ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયાબેન મનાત, જિલ્લા સદસ્ય શ્રી કનુભાઈ મનાત વરદહસ્તે મેઘરજ તાલુકાના કુલ 15.39 કરોડના કુલ 14 વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણના કાર્યક્રમો નીચે મુજબના સ્થળ અને સમય પર રાખેલ હોય , જિલ્લા અને તાલુકા સંગઠનના હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચાના હોદેદારો, સરપંચશ્રીઓ- સદસ્યશ્રીઓ, સામાજિક આગેવાનો, સર્વે જાહેર જનતાને પધારવા આમંત્રણ છે
તા - 19/09/2025
વાર - શુક્રવાર
સમય - સવારે 10:00 વાગે
સ્થળ - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘપુર
લી.
અનિલભાઈ પંચાલ
પ્રમુખશ્રી, મહામંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી મેઘરજ
02/06/2025
Happy birthday my life partner 🎉
Category
Contact the public figure
Telephone
Website
Address
109 Gokuldham Residency , Meghraj Road
Modasa
383315
Alerts
Be the first to know and let us send you an email when Kanu Manat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.