DMOMehsana
District Malaria Officer , Mehsana
આજરોજ મેલેરિયા માસ અંતર્ગત Phc -asjol ના આસજોલ સબ સેન્ટરના આસજોલ ગામે ખુલ્લા હવાડા માં પોરાભક્ષક gappi માછલી મુકવામાં આવી.
Aam ASHOL
Phc asjol
Ta Becharaji
*આયુષ્માન આરોગ્ય મંદિર વડોસણ* ખાતે પોરા ભક્ષક ગપ્પી માછલી ગામમાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી તેમજ આ માછલી પોરાનો નાશ કરશે અને ગામમાં ડેન્ગ્યુ- મેલેરિયા વાહક જન્ય રોગોનો નાશ કરશે.
MPHW-વડોસણ
PHC-મીઠા
મહેસાણા
Sent from WhatsApp
wa.me/919714879565?source=exsh
ગપ્પી ફીશ સ્પેશિયલ ડ્રાઈવ PHC =Modhera
AAM =shankhalpur
Gam =shankhalpur
ગપ્પી ફીશ સ્પેશિયલ ડ્રાઈવ PHC આદિવાડા
AAM ખાંભેલ
Gam ખાંભેલ
ગપ્પી ફીશ સ્પેશિયલ ડ્રાઈવ PHC આદિવાડા
AAM આદીવાડા
Gam આદીવાડા
મ
આજ રોજ પ્રા. આ. કેન્દ્ર વસઈ માં ગપ્પી માછલી મુકવામાં આવી આરોગ્ય શિક્ષણ ચર્ચા કરી
આજ રોજ પ્રા. આ. કેન્દ્ર જંત્રાલ ના આયુષ્માન આર, ગપ્પી માછલી મુકવામાં આવી આરોગ્ય શિક્ષણ ચર્ચા કરી
આજ રોજ પ્રા. આ. કેન્દ્ર આંબલીયાસણ ના આયુષ્માન આરોગ્ય મંદિર મંડાલી ગામ ખાતે મેલેરિયા સર્વેલન્સ, ગપ્પી માછલી મુકવામાં આવી આરોગ્ય શિક્ષણ ચર્ચા કરી
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Mehsana
388260