Mango Mantra
Hii....Every one!!! We are the wholesaler of Mango. All the kinds of mangoes are available in the stock. For order you can visit my website.
Mango Mantra - Division of Matunga Mango House is a pioneer in carbide free Alphonso mangoes and its variants. Established in the year1966 under the name of Matunga Mango house, we are now a part of the legacy that stands at thepinnacle of providing hand picked, rich and trust worthy quality of mangoes to its connoisseurs. Mangomantra has been setting new milestones with passing time by delivering
17/01/2019
Mango Season is like Festival for all mango lovers and we can't wait for it. Here Mango Manta bring you Pre-booking Order so order Now to get Your Mangoes at first day of mango festive season .
16/05/2017
Queen Of Mango Kesar is Coming Soon on Mango Mantra
11/04/2017
Mango for Eye Care
10/04/2017
Mango in Weight Loss
09/04/2017
Mango Alkalizes Your Body
09/04/2017
Story about Mango in 29/04/2017 Gujarat Samachar, Ravipurti
શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
કેરી એટલે તંદુરસ્તી માટેનું ફેન્ટાસ્ટિક ફ્રૂટ...!!!
પાકી આફૂસનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય. વર્ષમાં એક જ વાર દેખાતું આ ફળ એપ્રિલથી જુલાઇ સુધી માણી લેજો. શરૃઆતમાં આંધ્ર, રત્નાગિરી, કર્ણાટકથી કેરી આવે છે. યુ.પી.થી પણ શરૃ થાય છે. મે-જૂનમાં વલસાડની આફૂસ અને જુનાગઢની કેસર ગરમીમાં ઠંડક આપે છે.
આ ફળોનો રાજા પ્રજાની તંદુરસ્તીનો ખ્યાલ કેવી રીતે રાખે છે તે જાણવા જેવું છે.
(૧) કોલેસ્ટેરોલ ઘટાડે :
કેરીમાં રહેલું વિટામિન-સી, થેક્ટિન અને ફાઇબર ખરાબ કોલેસ્ટેરોલ ઘટાડે છે.
(૨) આંખ સુધારો :
કેરીના પાસાથી ભરેલું એક કપ રોજની વિટામિન એની જરૃરીઆત ૨૫ ટકા પૂરી પાડે છે.
(૩) ડાયાબિટિશ માટે ઉપયોગી :
કેરીના પાંદડાંને પાણીમાં ઊકાળી, રાત્રે પલાળી રાખી સવારે ગાળીને પીઓ. કેરી થોડી ખાવાથી સુગર વધતું નથી કારણ કે તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ નીચો (૪૧-૬૦) છે.
(૪) પાચન માટે શ્રેષ્ઠ :
પપૈયાની માફક કેરી પણ ખોરાક પચાવી પેટ સારૃ રાખે છે કારણ કે તેમાં પુષ્કળ તાંતણાં છે.
(૫) કેન્સર માટે ઉપયોગી :
કેરીમાં રહેલ ક્વેરસેટિન આઇસોકવેરસેટિન, ફિએસ્ટિન, ગેલિક એસિડ અને મિથાઇલ ગેલેટ જેવા કમ્પાઉન્ડ અને અન્ય ઉત્સેચકો આંતરડાં, સ્તન, લ્યુકેમિઆ અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપે છે.
(૬) કેરીથી ત્વચા સુધરે :
કેરીથી ખીલ સારા થાય છે. છિદ્રો ખુલે છે. કેરી આંતર તેમજ બાહ્ય રીતે ઉપયોગી છે.
(૭) કેરી આલ્કલાઇન બોડી આપે :
આ આનંદની વાત છે. કેરીમાં મેલિક, ટાર્ટરિક અને સહજ સાઇટ્રિક એસિડ હોય છે જે શરીરને આલ્કલાઇન બનાવે છે.
(૮) હેલ્થી સેક્સ માટે કેરી :
કેરીનું ભરપુર વિટામિન ઈ અને સેક્સ ડ્રાઇવના સંબંધો વૈજ્ઞાાનિકોએ શોધેલા છે. કેરીનો આહાર પ્રમાણસર માણો.
એક કપ કેરી ૭૬ ટકા વિટામિન-સી, ૨૫ ટકા વિટામિન એ, ૧૧ ટકા બી૬ અને બીજા બી વર્ગના વિટામિનો, ૯ ટકા તાંતણાં, ૯ ટકા કોપર, ૭ ટકા પોટેશ્યમ જે સોલ્ટનું સમતુલન કરે છે અને ૪ ટકા મેગ્નેશ્યમ.
કેરી કઇ ખાવી એ પ્રશ્ન અસ્થાને છે. આફૂસ, કેસર લિસ્ટમાં ટોપ પર રાખી પાયરી, સુંદરી, આમ્રપાલી વગેરે માણો.
કેરીને કલાક પાણીમાં રાખી કાપીને અથવા રસ કાઢીને ખાવ. ઉનાળો ગયા પછી વરસાદ આવે લંગડો, નિલમ, મલગોબો, રાજાપૂરી, તોતાપુરી ખાવાની મઝા આવશે.
અનિદ્રાની તકલીફમાં સાંજે રસ રોટલી માણજો. મસ્ત ઊંઘ આવશે.
રત્નાગિરી આફૂસ બજારમાં દેખાય છે પણ ૧૫ એપ્રિલથી જ તેનો સ્વાદ જામશે. ૧૫ મેથી વલસાડની આફૂસ ચાલુ થશે. વચ્ચે વચ્ચે જૂનાગઢ, દેવગઢનો માલ ઠલવાતો રહેશે. કેરીને કંતાણ પર ગોઠવી ઘાસથી ઢાંકી દો. ફેરવતા રહો. પાકી કેરીને ફ્રીઝ ભેગી કરો. આપણો ઊનાળાનો મીઠો રોમાન્સ એટલે જ સૌરાષ્ટ્રની કેસર અને વલસાડી આફૂસ.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravi-purti-9-april-2017-shodh-sanshodhan-vasant-mistry #
શોધ સંશોધન - વસંત મિસ્ત્રી પાકી આફૂસનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય. વર્ષમાં એક જ વાર દેખાતું આ ફળ એપ્રિલથી
08/04/2017
Mango In Cholesterol
07/04/2017
Mango In Cancer
07/04/2017
Hope You Enjoy Fresh Mangoes.. Do you know The Best Way to Cut Mango??
Export Quality Ratnagiri & Devgadh Alphonso Mangoes Ready for Deliver to Mango Lovers from Mango Mantra
30/03/2017
Natural Ripened Devgadh Ratnagiri Alphonso Mangoes Ready to Dispatch Book Now.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
279/B, Nalla Mansion/III/14, L. N. Matunga (Rly Station) Mumbai/
Matunga
400019
Opening Hours
| Monday | 9am - 10:30pm |
| Tuesday | 9am - 10:30pm |
| Wednesday | 9am - 10:30pm |
| Thursday | 9am - 10:30pm |
| Friday | 9am - 10:30pm |
| Saturday | 9am - 10:30pm |
| Sunday | 9am - 10:30pm |