CRC Chared
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CRC Chared, Religious organisation, Kapadvanj.
CHARED CLUSTERની આદર્શ પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા(ચરેડ) મુકામે માતૃપિતૃ પૂજન દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી
વજ્રાસનની સ્થિતિમાં સુંદર મજાની પ્રાર્થના કરતા ધર્માના મુવાડા પ્રા. શાળાના નાના ભુલકાઓ🏫🏆🏘️🏅🌄🎉
09/04/2025
પીએમશ્રી ચરેડ પે સે શાળાનું ગૌરવ🏫💐🏆
24/03/2025
દ્વિતીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને આનંદ મેળો ૨૦૨૪-૨૫ પીએમશ્રી પે.સે. શાળા ચરેડ તા- કઠલાલ, જી-ખેડા. CRC CHARED
21/03/2025
માટીના જુના ગરબાનો ચકલીના માળા તરીકે ઉપયોગ કરતા ધર્માના મુવાડા પ્રા શાળાના શિક્ષકો તેમજ શાળાના બાળકો. CRC CHARED, TA - kathlal, Di - kheda
20/03/2025
આજરોજ તારીખ 20 માર્ચ 2025 ના રોજ ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત નવા કાકરખાડ પ્રાથમિક શાળા અને લક્ષ્મીપુરા ચરેડ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો. તેમાં બંને શાળાના બાળકો દ્વારા ક્વિઝ સ્પર્ધા, સંગીત ખુરશી જેવી રમતો યોજવામાં આવી.
20/03/2025
આજરોજ તારીખ 20 માર્ચ 2025 ના રોજ સુરાવત પ્રાથમિક શાળા અને ચેલાવત પ્રાથમિક શાળા ના બાળકો વચ્ચે ટીવીનીંગ કાર્યક્રમ અને સ્પોર્ટ ડે ની ઉજવણી ચેલાવત પ્રાથમિક શાળા મુકામે કરવામાં આવી
28/12/2024
GSQAC (ગુણોત્સવ) 2.0 2024-25 અંતર્ગત ચરેડ ક્લસ્ટરના આચાર્યશ્રી તેમજ શિક્ષકોને PPT દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
25/12/2024
ચરેડ ક્લસ્ટર ની પી એમ શ્રી શાળા ચરેડ તા.કઠલાલ જિ ખેડા નું ગૌરવ વધારવા અને નામ ગુંજતું કરવા બદલ જાનુંબેન દેસાઈને સી આર સી ચરેડ વતી ખૂબ ખૂબ અભિનંદન.🎉🏫🎉
19/12/2024
CRC CHARED, Kathalal
નિપુણ ભારત અંતર્ગત સી આર સી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા પીએમશ્રી ચરેડ પે. સે. શાળા મુકામે
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Kapadvanj
387610