Mukeshh Kumar

Mukeshh Kumar

Share

Son Of Farmer. With Nature. Twitter : @Mpkhunt
YouTube : @Mpkhunt
Instagram : @khuntmp Director at Global Polymers.

22/06/2026

ગઈ કાલે યોગ દિવસ આજે
મેડિકલ વાળાને આયોડેક્સ દિવસ..

#ગજબ #યોગાનુયોગ

18/06/2026

ધીરે બાપલ્યા ધીરે ..

જોસ હું પચાસ નું ઇથેનોલ વાળું પેટ્રોલ ને 10નું ઓઇલ નાખ જલ્દી..🤣🤣

16/06/2026

જોયું.. ટ્રંપબાપા હજુ છેટા છેટા ભાગે છે.
જેની સામે લાલ આંખ કરવાની છે એને સામેથી મળવા જવું પડે છે. પ્રેસર નથી બનાવી શકતા લાગતા હવે..

નિરાંતે જોજો પાચક મિનિટ નો છે..

16/06/2026

ગીર જંગલ ના સિંહ અને વસતા માણસો વચ્ચે નું સહજીવન હવે સંઘર્ષ મય બની રહ્યું છે.. એના ઉદાહરણ રૂપ વિડિઓ સામે આવ્યો છે.. આવતા રહ્યા છે..
સહજીવન ની વાતો વચ્ચે આજે એક વ્યક્તિ નો શિકાર થયો છે.
રસ્તાઓ શોધવા માંડજો બાકી માણસ બધું પૂરું કરી દેશે..

15/06/2026

ખેડૂતની આવક ડબલ અને ડિઝીટલ ભારતની વાતો કરવા વાળી સરકાર ને જગાડવા

પોતાના હક માટે જો ખેડૂતોને ટ્રેકટરો લઈને ગાંધીનગર જવું પડતું હોય તો તમારે સરકારમાં ખાલી બની બેઠેલા નેતાઓ અને મંત્રીઓ એ રાજીનામા દઈ દેવા જોઈએ.

15/06/2026

બંધ થઇ જશે થોડા મહિના સિંહ દર્શન...
હવે નિરાંત સિંહ ને...

13/06/2026

સિંહ હવે ગામડામાં કબ્જા કરવા માંડ્યા છે
જંગલ માં તો અમંગલ છે

#ગજબ #કબ્જાબળવાન Mukeshh

12/06/2026

તમે બરાબર ના બફાઈ જાહો ત્યારે જ વરસાદ આવસે..

11/06/2026

તાલાલા ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની વિદાય બાદ..

દીવ ની કેસર કેરી ધૂમ મચાવવા આતુરતા થી માર્કેટમાં આવશે.
એ પેલા પોલીસ ની ઝપટ માં આવી ગયા લાગે છે..🤣

વિડિયો બે વરહ પેલાને છે

#ગજબ

Want your public figure to be the top-listed Public Figure in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Junagadh
362001