JASH Consultancy
Junagadh's most trusted financial advisor. We've got experience of more than 25 years in this field.
If you're planning to invest in mutual funds or in insurance then do visit us for all the different options for your investments.
હાલની માર્કેટ પરિસ્થિતિ માં રોકાણકારો માટે SIP માટેની માહિતી ....યોગ્ય લાગે શેર કરવા વિનંતી
જો આજ બનાવ મથુરા માં થયો હોય અને ત્યાંના વાંદરા મોબાઇલ લીધો હોત તો તમે શું આપો તો તમને મોબાઇલ પાછો આપે
જૂનાગઢમાં ગઈકાલે સમસ્ત વણિક યુવા સંગઠનની સ્થાપના કરવામાં આવેલ હતી.. વણિક જ્ઞાતિના યુવાનો માં રહેલ શક્તિઓને બહાર લઈ આવવા અને તેમના ઉત્કર્ષ માટે ઉચ્ચ ભવિષ્ય માટે અને વણિક સમાજ ના અલગ અલગ ફિરકા એકજ સંસ્થામાં ભેગા મળી કાર્ય કરે તે માટે આ સંસ્થા સ્થાપવામાં આવેલ છે ગઈકાલે તેમની પહેલી મીટીંગ મળી હતી જેમાં જય ભવાની જ્વેલર્સ ના શ્રી કૃષ્ણભાઈ ધોળકિયા (ચોકસી) ની પ્રમુખ તરીકે વરણીકરવામાં આવેલ હતી.. થોડીક સમાજના યુવાનો દ્વારા ખુબ સરસ રીતે આ સંસ્થા સ્થાપવામાં આવી છે ત્યારે હું આ સંસ્થાના દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું
Ola ટુ વ્હીલર અને બીજી ઈલેક્ટ્રીક ગાડી ના કામ માટે અચૂક સંપર્ક કરો ગૌતમભાઈ મોબાઈલ નંબર 9104093290 આ રીલ ને બધા ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરતા લોકોને મોકલો
થોડા પૈસા બચાવવા ની લાલચ અને સાથે હોશિયાર હોવાની ખોટી માન્યતા ને કારણે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ મા મ્યુચ્યુઅલ ફંડ મા પૈસા રોકે છે પણ જ્યારે પૈસા ઉપાડવા કે બીજી સર્વિસ લેવાની હોય ત્યારે ઓનલાઇન પ્લેટફોર્મ કે કંપની ની ઓફિસ મદદ નથી કરતી અને પૈસા જરૂર હોય ત્યારે મળતા નથી..આવા હોશિયાર લોકો માટે જતીનભાઈ ની સલાહ અચૂક સાંભળો કારણ રોકાણ હંમેશા આપડા પાછળ ના પરિવાર ના લોકો માટે કરતા હોઈએ છે અને આપડી ગેર હયાતી માં જો પાછળ ના પરિવારજનો ને online કરતા ફાવતું જોઈ તો જ આમાં પડવું જોઈએ
આશીર્વાદ હેત પ્રેમ લાગણીઓ શબ્દ હંમેશા બોલ્યા કરીએ છે પણ આજે એનો અહેસાસ પણ કર્યો..છેલ્લા 30 વર્ષથી જશ કન્સલ્ટન્સી સાથે જોડાયેલ પાયા ના રોકાણકાર અને જ્યારે અમે કઈ ન હતા ત્યારે તેમણે પોતાની મૂડી અમને સોંપી હતી તેવા અરવિંદભાઈ નાણાવટી (ઉં.વ.૯૬) જે હાલ રાજકોટ રહે છે તેમને આજે મળવાનો અને તેમની પાસે યાદીઓ તાજા કરવાનો મોકો મળ્યો સાથે જેનીશ પણ હતો એટલે ત્રીજી પેઢી સાથે ના સબંધો અમારા અરવિંદભાઈએ જાળવી રાખ્યા છે..જેનીશ ને પોતે લખેલા ત્રણ પુસ્તકો ભેટ આપ્યા હતા..આજે ખરેખર અદભુત દિવસ રહ્યો અમારો
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Junagadh
362001