Chirag Ranpariya

Chirag Ranpariya

Share

''મા-બાપે આપેલો સાચો વારસો
પૈસો નહીં પણ
પ્રમાણિકતા અને પવિત્રતા છે''

13/04/2026

ઓઝત નદીનો સંપૂર્ણ નકશો: ઉદગમથી સમુદ્ર સંગમ સુધી
​ #ઓઝતનદી #નદી #ગુજરાત #સૌરાષ્ટ્ર #નકશો #ભૂગોળ #પર્યાવરણ #પાણી #જીવનરેખા #પ્રકૃતિ #ઓઝતડેમ #ઉબેનનદી #ઉતાવળીનદી #પોપટડીનદી #અબજલનદી

16/03/2026
23/07/2025

કેસર કેરી: આપણા ગુજરાતની મીઠી ઓળખ!

કહેવામાં આવે છે કે તેનો ઉદ્ભવ 1931માં થયો હતો જ્યારે વઝીર સાલે ભાઈએ ગુજરાતના વંથલીમાં ગિરનાર ટેકરીઓ નજીક લાલ ડોરી ફાર્મમાં 75 કલમો વાવી હતી.

પ્રદેશના અનોખા વાતાવરણ અને માટીમાં ઉછેરવામાં આવેલી આ કલમોએ કેરીની નવી જાતને જન્મ આપ્યો. 1934માં, જૂનાગઢના નવાબ, મહાબત ખાન ત્રીજાએ ફળનો સ્વાદ ચાખ્યો અને તેના કેસરી રંગના પલ્પ અને મીઠા સ્વાદથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેનું નામ "કેસર" રાખ્યું, જેનો અર્થ કેસરી રંગ વાળું થાય છે અને ત્યારથી તે "ગીર કેસર" તરીકે ઓળખાય છે.

કેસર કેરીને 2011માં GI દરજ્જો પણ મળ્યો. ખાસ કરીને ગુજરાતના જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ઉગાડવામાં આવતી કેસર કેરીઓ તેમની સમૃદ્ધ સુગંધ, રસદાર મીઠાશ અને સરળ રચના માટે જાણીતી છે.

આજે, ટકાઉ પ્રથાઓ સાથે, વાર્ષિક ઉત્પાદન લગભગ 200,000 ટન સુધી પહોંચે છે, જે તેને ભારતની સૌથી પ્રખ્યાત કેરીની જાતોમાંની એક બનાવે છે.

29/05/2025

કુદરત ની થપાટ ખેડૂત જ ખમી શકે મિત્રો….😭😭

21/10/2024

વ્હાલા ખેડૂતભાઈઓ

આપણા ખરાબ સમય માં આપણા એક પણ નેતા કે સાંસદ અત્યારે ખેડૂત પર આવેલ આફત માટે રજુઆત કરેલ નથી કે આપણા વિસ્તાર નું મુલાકાત લીધેલ નથી....

અત્યારે એક પણ ધારાસભ્યં કે સાંસદ ખેડૂતો ના વિસ્તાર માં એક મુલાકાત કે મિટિંગ કરેલ નથી....આજે ખેડૂતો નો સમય ખરાબ છે પણ આ સમય માં કોઈ પણ નેતા મદદ કરવા આવેલ નથી તો આપડે આજ નેતાઓ ને હાર તોરા કરી ને ઉંચા ઉંચા સ્ટેજ પર બેસાડીયે છીએ ....

ખેડૂતો ભાઈઓ ને મદદ ની જરૂર છે ત્યારે આપણા એરિયા ના નેતાઓ ગાયબ છે જેનો એક જ મતલબ કે ખેડૂત ની જરૂર નેતા નથી પણ નેતા પણ ખેડૂત વિરોધી છે....

કોઈ નો સમય ખરાબ હોઈ શકે પણ નસીબ નહિ....એક વાર ખેડૂતો નો નિહાપો લાગશે ત્યારે બધા ઘર ભેગા થઇ જાશે

લી.
જાગૃત ખેડૂત

20/10/2024

મેઘરાજા હવે ખમૈયા કરો બાપ 🙏

Want your public figure to be the top-listed Public Figure in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Junagadh
362030