Junagadh Riders
If you are a cycling lover and located at Junagadh, Gujarat this page is definitely for you.
Here you can find events and information for cycling surrounding Junagadh and also you can promote your future Cycling Route.
24/06/2023
Date : 24th June 2023 - Shapur ride
09/05/2023
તારીખ ૨૧મી મે ૨૦૨૩ રવિવારના જુનાગઢના સામાજિક વનીકરણ (SF) દ્વારા પ્રત્યેક સાયકલવીરોને એક અવસર પ્રદાન કર્યો છે જેમાં કુદરતની જળવાઇ વિષે જ્ઞાન ની વહેંચણી નો હેતુ રજુ કરવા સક્ષમ થયા છે.
જો આપ સક્ષમ હો તો નીચે આપેલ લીંક માં આપનું રજીસ્ટ્રેશન કરી આ રેલીમાં જોડવા આપનો કીમતી સમય ફાળવશો.
પ્રત્યેક સાયકલવીરને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવશે ઉપરાંત ત્યાં હાજર સ્થળ પર પેટપૂજા નું આયોજન પણ રાખવામાં આવ્યુ છે.
કોઈને વન-વે ride કરવી હોય તો ફોર્મ માં ખાસ નોંધ કરવી.
રૂટ: સરદાર દરવાજા (રેલ્વે જંકશન) થી મેંદપરા ગામ સુધી અને ત્યાંથી રીટર્ન
કુલ ૩૫ કિલોમીટર
તારીખ: ૨૧મી મે ૨૦૨૩ રવિવાર
સમય: સવારે ૫:૩૦ વાગ્યે
https://forms.gle/1uTG8SjVwcE3ughF6
20/04/2023
05/10/2022
Date: 5th oct 2022
After long break
We are now back on track
50 kms ride to Manekwada
Treadmill run 2 kms
Strength Training 80 mins
22/06/2022
Four wheels move the body. Two wheels move the soul and as they say, A mountain bike is like your buddy. A road bike is your lover.
Here’s a welcome to our lover buddy hybrid, the most versatile bike of junagadh riders.
Trek Dual Sport 3 🤗
Special thanks to Parth Dayatar and Darshana Goswami from Furi Cycles Junagadh for making this possible for us.
વાહલા મિત્રો, સવારે મને વિચાર આવ્યો કે એક જેમ્સ એન્ડ જ્વેલરીનું દુકાન ખોલી નાખુ 🤔
પછી થયું કે આપણા અમૂલ્ય હીરાઓ નો મોલ કોઈ લગાવી ન શકે.
મિત્રો આપણા અમૂલ્ય હીરાઓ તમે બધા છો મારા અહોભાગ્ય છે કે તમે બધા એક સાથે આ ગ્રુપમાં પધાર્યા અને આ ગ્રુપની ઈવેન્ટને અભૂતપૂર્વ સફળતાના શિખર સુધી પહોંચાડ્યું.
આ ઇવેન્ટ નો પૂરેપૂરો ક્રેડિટ નીચેના આપણા અમૂલ્ય હીરાઓ ને જાય છે
@Abhay Antala
@Manojbhai Rajpara
@Dhirenbhai Sanghavi
@Dipak Ruparelia
@Divyambhai Antani
@Dr Hitarth Amrutia
@Gaurav Rupareliya
@Jayesh chavda
@Madhav kariya
@ Parag parekh
@Parth Dayatar
@Prince karia
@Ravi Chudasama
@Ravi bhatt
@Sunny Duvani
@Shaileshbhai Nathwani
@shreenath Solanki
@Tapan Oza
@viral Popat
@Darshnaben Dayatar
@ Hitesh Rajpara
@ Kalpesh Hindocha
અને હજી પણ બીજા ઘણા બધા નામ લખવાના બાકી રહી ગયા છે માટે માફી માંગુ છુ
પણ મિત્રો આપણે બધા એ સાબિત કરી દીધું એકતા મા કેવડી તાકાત છે. આ અભૂતપૂર્વ સફળતા કોઇ એક જણ નું કામ નથી એના માટે તો એક વ્યવસ્થિત પ્રેમાળ મિત્રોનુ teamwork જોયે જે આપણે બધાએ કરી બતાવ્યું. આ એકતા નું કારણ એ છે કે અહીં આપણે બધા એકસરખા, સમભાવ, બધાને એક બીજા થી પ્રેમ , અને હા legal way મા જો કેવા જઈએ તો આ મિત્રોથી મિત્રોવડે અને મિત્રો માટે ચાલતી સરકાર છે😃😂 ( કહી શકાય કે લોકશાહીનો એક ઉત્તમ ઉદાહરણ આપણું ગ્રુપ છે)
આપ બધાના આ ઇવેન્ટ માટેના યોગદાનને શબ્દોથી આભાર માની શકાય એમ નથી પણ છતાંય આ એક આભાર અભિવ્યક્તિનો નાનકડો પ્રયાસ છે. ફરી એકવાર મિત્રો આપનો ખૂબ-ખૂબ આભાર કે તમે આ ગ્રુપમાં રહીને ગ્રુપને ચાર ચાંદ લગાવી દીધા છે. અને ભવિષ્યમાં પણ આપ સૌના સહકારથી આવી જ રીતે આપણે બધા અનેક ઇવેન્ટ ની સફળતાના શિખરો સર કરશુ. ખુબ ખુબ ધન્યવાદ
લી. જૂનાગઢ રાઇડર્સ
🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹💐💐💐💐
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Junagadh