NSUI Junagadh
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NSUI Junagadh, Political organisation, Junagadh.
12/06/2022
ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સોલંકી ને ખૂબ ખૂબ શુભેચ્છા.🙏
04/07/2021
વીદ્યાર્થીઓ ના પ્રશ્ન ને લડત લડતા અને કોરોના જેવી વૈશ્વિક મહામારી માં ખડે પગે લોકો ની સેવા કરનાર ભેંસાણ તાલુકા NSUI ના પ્રમુખ શ્રી મિતિનભાઈ રીબડીયા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
26/06/2021
આજ રોજ BKNMU ખાતે જુનાગઢ NSUI દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ ને લઈ ને 48 કલાક નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,અને સાથે લોલીપોપ આપવામાં આવ્યા હતા, જો 48 કલાક મા તારીખ જાહેર નઈ કરે તો NSUI અને આ વિસ્તાર ના ધારાસભ્યો ઉપવાસ આંદોલન કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી આ સંદર્ભે NSUI શહેર પ્રમુખ પ્રથમ આહિર,જયદીપ ભાઈ શીલૂ, ઉપપ્રમુખ જયદીપ કાથડ, મીત ભાઈ જલુ જે.ડી ઓડેદરા,સહિત ના કાર્યકરો હાજર રહ્યા હતા.
12/06/2021
Mitin ribadiya
#સલામ_છે_આવા_ખેડૂતનેતાને
જુઓ ખેતી કરવામાં કેટલો ડીઝલનો વપરાશ થાય છે તે કોણે વિધાનસભા માં સરકારના કાન સુધી પહોંચાડ્યું ને ખેતીમાં વપરાતા ડીઝલ માં વેટ ની માફીની કરીતી માંગ ખેડૂત હિતેચ્છુ લોકો જરૂર માહિતી માટે આ વિડિયો જુવો 👇👇👇
MLA HARSHADBHAI RIBADIYA FAN CLUB
24/05/2021
#જનતાની_સેવામાં_સદા_ખડે_પગે
Harshad Ribadiya
21/05/2021
આજ રોજ રાજીવ ગાંધી જી ની પૂણ્યતિથિ નિમિત્તે શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ જી ને પુષ્પાજલી અર્પણ કરી હતી અને ત્યાર બાદ જનજાગૃતિ માટે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય ભીખાબાપા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ નટુ ભાઈ પોકીયા શહેર કૉંગ્રેસ પ્રમુખ અમિત ભાઈ મનોજ ભાઈ જોશી તેમજ જૂનાગઢ જિલ્લા કૉંગ્રેસ,શહેર કૉંગ્રેસ,NSUI, યુથ કૉંગ્રેસ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા..
20/05/2021
ધોરણ 10 ના રિપીટર વિદ્યાર્થીઓ ને પણ માસ પ્રમોશન આપવા અંગે રજુવાત..
16/05/2021
વાવાઝોડા પહેલા આટલી સાવચેતી રાખો...
16/05/2021
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ નાં નિધન ના સમાચાર દુઃખદ છે.
રાજીવ સાતવ જી તેમની સાદગી, નિખાલસતા, જમીન થી જોડાયેલા વ્યક્તિ હતા તેમની ખોટ કોંગ્રેસ અને એન. એસ. યુ. આઇ. પરિવાર ને સદૈવ રહેશે,
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના...
14/05/2021
13/05/2021
ધારાસભ્ય ગ્રાન્ટ સને ૨૦૨૧-૨૨ વિકાસ ના કામો માટે અગાઉની તા.૨૪/૪/૨૧ ના માંગણી પત્રમાં ફેરફાર કરી નિચે મુજબની નવી માંગણી મારા મતવિસ્તાર ના વિસાવદર ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય સી.એસ.સી અને પી. એસ. સી. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧,૫૦ દોઢ કરોડની મળવાપાત્ર ગ્રાન્ટ ગ્રાહ્ય રાખવા બાબતે જડફથી કાર્યવાહિ કરવાં જિલ્લા આયોજન અધિકારી ને જાણ કરી.
Harshad Ribadiya
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Junagadh
362001