Aapdu Junagadh
News,Food,People,Tourism, Heritage, Wildlife&Nature of Junagadh. A page presenting everything the ci A page presenting everything the city has to offer.
વાડલા ગામેથી વસ્તી ગણતરી-2027નો પ્રારંભ
જૂનાગઢ જિલ્લામાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ. જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ સ્વયં માહિતી મેળવી ડિજિટલ અપલોડિંગ કરીને પ્રક્રિયામાં ભાગ લીધો અને નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો.
ઉનાળાની રજાઓ હવે પૂરી થવાની તૈયારીમાં છે… 📚✨
બુક સ્ટોરની શેલ્ફ પર રાખેલા આ જૂના પુસ્તકો માત્ર પુસ્તકો નથી,
પણ તેમાં છુપાયેલી છે વિદ્યાર્થીઓની યાદો, મિત્રતા, પરીક્ષાની ચિંતા અને સ્કૂલના સુંદર દિવસો…
અહીં ઘણા વિદ્યાર્થીઓ પોતાના જૂના પુસ્તકો Exchange કરે છે,
જેથી કોઈ બીજા વિદ્યાર્થીના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સરળ બની શકે.
હવે થોડા જ દિવસોમાં ફરી વાગશે સ્કૂલની ઘંટડી,
ફરી મળશે મિત્રો, ફરી શરૂ થશે હોમવર્ક અને નવી યાદોની સફર… ❤️📖
તમારા માટે સૌથી યાદગાર સ્કૂલ મેમરી કઈ છે? Comment માં જરૂર જણાવજો.
01/06/2026
આજે તા.01 જૂન, 2026 (સોમવાર)
આજની તિથી: અધિક જેઠ વદ એકમ
આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે;
શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, તે જીવન જીવવાની એક કળા છે! 🎓 SET મહિલા કોલેજમાં અમે દીકરીઓને માત્ર ભણાવતા જ નથી, પરંતુ તેમને આત્મનિર્ભર અને ભવિષ્યની લીડર બનાવવા માટે તૈયાર કરીએ છીએ. ચાલો, સાથે મળીને કરીએ સક્ષમ ભારતનું નિર્માણ! ✨
📍 સરનામું: વડલા ફાટક, જૂનાગઢ
📞 સંપર્ક: +91 70164 32032
પરિવાર સાથે સ્વાદિષ્ટ અને ભરપૂર જમવાનો પ્લાન છે?
તો એક વાર જરૂર મુલાકાત લો The Grand Patel Restaurant ની! ✨
2007 થી જૂનાગઢના લોકોના વિશ્વાસ અને સ્વાદનું પ્રિય સ્થળ, હવે Ground Floor સાથે વિશાળ First Floor Seating ની સુવિધા સાથે તૈયાર છે તમારા Family Dinner, Birthday Celebration અને Special Moments માટે.
અહીં મળશે સ્વાદિષ્ટ ગુજરાતી થાળી, જૂનાગઢની પ્રખ્યાત Bahubali Thali, Punjabi, Chinese, Pizza, Sandwich અને Continental સહિત અનેક Delicious Dishes.
📞 9879320113 | 9512744960
📍 Location: Opp. Sakkarbaug Zoo, Junagadh
ઈતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ…
આ છે આપણું ગૌરવશાળી જૂનાગઢ.
30/05/2026
અથાણું માત્ર કોઈ ખાદ્ય સામગ્રી નહીં, એ તો રસોડાની ઓળખ રહ્યાં છે. પેઢી દર પેઢી સચવાયેલા અનુભવ, પ્રેમ અને પરંપરાનો સ્વાદ રહ્યાં છે, જાણીએ એ જ પ્રાચીન પદ્ધતિઓ વિશે વધુ માહિતી...
ચોમાસું શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા અને ગટરની હાલત હજુ પણ ચિંતાજનક છે.
તૂટેલા રસ્તાઓ અને બિસ્માર ગટરોને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવા અને અકસ્માતોની શક્યતા વધી શકે છે.
શું ચોમાસા પહેલાં તંત્ર જાગશે કે પછી ફરી એકવાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?
Click here to claim your Sponsored Listing.
Contact the business
Telephone
Website
Address
Junagad
362001