Digital Jamnagar

Digital Jamnagar

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Digital Jamnagar, Advertising agency, Goti Complex, Jamnagar.

19/02/2021
19/02/2021
18/02/2021

ટેક્સ ભરનાર નગરજનો,
ટેક્સ ભરી ને તમારા ટેક્સ માંથી સુવિધાઓ મેળવવી એ તમારો અધિકાર છે.....
એક મોકો આમ આદમી પાર્ટી ને....એક મોકો ઈમાનદાર પાર્ટી ને....

17/02/2021
16/02/2021

વ્હાલાં સોસાયટી મિત્રો,
જો તમારી સોસાયટી માં ગટરો ઉભરાતી હોય,
ઠેર-ઠેર કચરા તેમજ ગંદકી નું સામ્રાજ્ય હોય,
ચોમાસા માં ઠેર -ઠેર ગોઠણ ડૂબ પાણી ભરાતા હોય તો,
જો તમને આવી પરિસ્થિત માં પણ રહેવું ગમતું હોય તો
આ વખતે પણ કમળ ખીલવા દેજો....

જો કે આ વખતે સોસાયટી સ્વચ્છ રવેહી જોઈએ એ તમારા હાથ માં છે.....

14/02/2021

પ્રિય વાલીઓ,
આખું વર્ષ નિશાળે મોકલ્યા વગર પણ ફી ફરજીયાત ભરવામાં આનંદ થતો હોય તો આ વર્ષે પણ કમળ ખીલવા દેજો.....

જો કે તમારા બાળકો ના હક ની લડાઈ તેમજ બાળકો નું ભવિષ્ય તમારા હાથ માં છે.....

Payal Jay Bhuva
Gopal Italia

18/09/2018
Want your business to be the top-listed Advertising & Marketing Company in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Goti Complex
Jamnagar
361005