NDCreative

NDCreative

Share

A UNIQUE EDUCATIONAL CONCEPT..!

NDC દ્વારા સરકારી નોકરી માટે ગુજરાતના સૌ જોડાઈ શકે તેવું મસ્ત આયોજન..ઘેરબેઠા… માત્ર whatsapp કરો Govt job DST મોબાઈલ નંબર M-9033557799 ધોરણ 6 થી ઉપર કોઈપણ…
#govtjobs #gpsc #gujarat #gujjus #sarkarinaukri #psi #talati #ndcreative #job 07/06/2025

તમે ગામડે હો કે શહેરમાં...*પૈસા બચાવો, સમય બચાવો: સ્માર્ટ વર્ક કરો. ઘેર બેઠાં જ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( તમામ સરકારી નોકરી) માટે જોઈએ તે બધું જ,એકસાથે. એટલે જ ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ પરિણામો...* Just click 👇👇👇
https://www.instagram.com/reel/C7s-VDvKzZ1/?igsh=MWljODZvbnVvbXliZQ==

Share કરી દેશો. કોઈને મદદ મળી જાય..💐🙏

NDC દ્વારા સરકારી નોકરી માટે ગુજરાતના સૌ જોડાઈ શકે તેવું મસ્ત આયોજન..ઘેરબેઠા… માત્ર whatsapp કરો Govt job DST મોબાઈલ નંબર M-9033557799 ધોરણ 6 થી ઉપર કોઈપણ… #govtjobs #gpsc #gujarat #gujjus #sarkarinaukri #psi #talati #ndcreative #job

10/05/2024

આજે અખાત્રીજ... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...Special offer for MINI DST ( સૌની ડિમાન્ડ હતી, હવે જોડાઇ જાઓ..!)

Gk 11 09/05/2024

*GK: એક મિનિટ વીડિયો: જૈન ધર્મ*

Gk 11

NDC MUSIC PRESENTS | World Music Day 2023 | Nehal Vaghela 23/06/2023

*NDC MUSIC presents...*
*વિશ્વ સંગીત દિવસ*
🎼🎸🎹🎷🥁🎺🪗🎻🎧
👉 *Just click* 👇👇👇
https://youtu.be/7O8vsQjaU5w

👉 *Please Subscribe and Share*
🙏🙏🙏🙏🙂

NDC MUSIC PRESENTS | World Music Day 2023 | Nehal Vaghela Singer : Nehal Vaghela Lyrics : Jayesh VaghelaMusic : Udayan BhattEditing : Dikunj Vaghela

27/05/2023

આ શબ્દો છે, હૃદયના..!
" નિષ્ફળતા " મળી મને, કહે આવું છું તારી જોડે
મેં કહ્યું ' આવને ' જયેશ સર છે મારી જોડે
એ તો ઉડીને ગઈ ક્યાંક, હવે ક્યાં એ મારી જોડે !!!
- સોનલ ચૌધરી ( શિક્ષિકા, કવાંટ )

એક શ્રેષ્ઠ ગુરુ દ્વારા મળેલી સફળતા
=======================
હું સોનલ ચૌધરી. મારુ વતન બનાસકાંઠાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલું હરદેવાસણા ગામ. મેં મારું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું. મારે વાત કરવી છે મને સૌથી અઘરા લાગતા વિષય ગણિતની. હું સાવ પછાત વિસ્તારમાંથી આવું છું. મારા મા બાપ પણ અભણ. ધંધો ખેતી અને પશુપાલન. માંડ બધું પૂરું થાય, ત્યાં ટ્યુશન રાખવા માટે પૈસા પણ ન હોય. હવે મને પાયાથી જ ગણિત ના આવડે, એટલે મેં ગોખી ગોખીને ગણિત ભણ્યું. ધોરણ 12 માં બાયોલોજી અને બીએસસીમાં વનસ્પતિશાસ્ત્ર રાખ્યું, એટલે પાંચ વર્ષ તો ગણિતથી દૂર રહી. પણ B. Ed. વખતે ખબર પડી કે આપણે તો વિજ્ઞાનની સાથે ગણિત પણ બાળકોને શીખવવું પડશે. હવે મને જ ગણિત ના આવડે તો, બાળકોને શીખવવું ક્યાંથી? એ સમયે મેં એક સ્માર્ટફોન ખરીદેલો. હું વીડિયો જોયા કરતી હતી એવામાં અચાનક આપણો એનડીસી પરિવાર મળી ગયો. બીજી તો શી વાત કરું? મેં દરરોજ જયેશ સરના વિડીયો જોવાના ચાલુ કર્યાં. જેટલો ટાઈમ મળે તેટલો મોબાઇલ લઈને બેસી જાઉં. બસ એનડીસીના સથવારે આમ ખૂબ વિડિયો જોયા. ને જાદુ થયો. જેમાં ઝીરો હતી, તેમાં હીરો બની ગઈ. આ વિડીયોના માર્ગદર્શનથી મેં ટેટ-2 અને બીજી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી. આજે હું છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. ખૂબ નિષ્ફળતાઓ મળી છે પણ હાર ના જ સ્વીકારી. ત્યારે જ આ સફળતા સુધી પહોંચી છું. છેલ્લે હું તમામ મિત્રોને કહીશ કે મોંઘી મોંઘી ફી ભરીને ક્લાસીસમાં જોડાયા કરતા, બસ આ વિડીયો વારંવાર જુઓ ચોક્કસ સફળતા મળશે. દરેક લોકો પૈસા લઈને તો ઓનલાઇન ક્લાસ કરાવે છે, પણ આપણા જયેશ સર તો સાવ મફતમાં આપણને મૂલ્યવાન જ્ઞાન આપે છે.તો મિત્રો આવો અને વાઘેલા સરના વિડીયો જુઓ અને તમે પણ સરકારી નોકરી મેળવો.
નિષ્ફળતા મળી મને, કહે આવું છું તારી જોડે
મેં કહ્યું ' આવને ' જયેશ સર છે મારી જોડે
એ તો ઉડીને ગઈ ક્યાંક, હવે ક્યાં એ મારી જોડે !!!
- સોનલ ચૌધરી ( શિક્ષિકા, કવાંટ )

Tet 2 શુભેચ્છાઓ 23/04/2023

*TET-2 શુભેચ્છાઓ*
👇👇
https://youtube.com/shorts/da1ezj3kVtU?feature=share
👉 💐💐🙏🙏👍👍

Tet 2 શુભેચ્છાઓ

Talati papers | N D Creative 22/04/2023

મિત્રો,
*તલાટી 100 મોક ટેસ્ટ આપો: સ્પીડ શીખો.. નવું જાણો.. રાજી થાઓ....ખૂબ મોટી હેલ્પ.....*
આજે ખૂબ સારો દિવસ. *અખાત્રીજ, ઈદ અને પરશુરામ જયંતી...* NDC ની વિશેષ હેલ્પ : *તલાટી SPECIAL OFFER* : કુલ 100 પ્રેક્ટિસ પેપર્સ *માત્ર Rs.200માં.* *Limited Time Offer ( વહેલા તે પહેલા)* ઓફર બંધ થાય તે પહેલા કરી લેશો. ( Actually @20/= per paper *કુલ વેલ્યુ 2000/=* ) નોંધ: જુ. ક્લાર્કના પેપરમાં ઓછી સ્પીડને લીધે ઘણા મિત્રોને પેપર અધૂરું રહેલું: તે વાત ધ્યાનમાં લઇને ખાસ હેલ્પ.
*Just click* :👇👇👇
https://www.ndcreative.in/100paperstalati
👉 *Share with your friends.*

Talati papers | N D Creative

Want your school to be the top-listed School/college in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Jamnagar