Vavad

Vavad

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vavad, Media/News Company, office 1, 2, near stardust studio, samarpan Circle, Jamnagar.

30/01/2025

વાવડ વિશેષ માં આ વખતે મેહમાન છે ગુજરાત ના સુપ્રસિદ્ધ લોકગાયક બાબુભાઈ આહિર , મિત્રો જો આપ પણ કોઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો કોમેન્ટ સેક્શન માં જરૂર જણાવો....

09/01/2025

કાજલ મહેરીયા અને સાગર પટેલ વચ્ચેના વિવાદમાં બાબુ આહીરે કરી સ્પષ્ટતા !

08/01/2025

એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ કુંભમેળામાં આવશે...

08/01/2025

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે. ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે. તે 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે. મંગળવારે (7 જાન્યુઆરી)ના રોજ એક સૂચના જાહેર કરી આ માહિતી આપવામાં આવી હતી.

07/01/2025

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત.

મતદાન: 5 ફેબ્રુઆરી, 2025
પરિણામ: ફેબ્રુઆરી 8, 2025

06/01/2025

પાટીદાર આંદોલન મુદ્દે હાર્દિક પટેલનો કરસન પટેલને જડબાતોડ જવાબ। VAVAD GUJARAT

06/01/2025

HMP વાઇરસ ગુજરાત સુધી પહોંચ્યો , સરકારે એડવાઈઝરી જાહેર કરી । Vavad Gujarat

03/01/2025

કોવિડ ના 5 વર્ષ પછી CHINA માં ફરી નવા વાયરસનો પ્રકોપ ! | Vavad Gujarat

[ Covid , China , New Virus Outbreak ]

26/12/2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

20/12/2024

મોબાઈલ પર BAN, નવો ડ્રેસ કોડ થશે લાગૂ રામમંદિરના પૂજારીઓ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા, હવે મંદિરમાં પૂજારી મોબાઈલનો ઉપયોગ કરી શક્શે નહીં, પીળા કુર્તા, ધોતી તેમજ માથા પર પીળી પાઘડી તેમજ ભગવા રંગનો ડ્રેસનો પણ સમાવેશ કરવામાં આવશે

Want your business to be the top-listed Media Company in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Office 1, 2, Near Stardust Studio, Samarpan Circle
Jamnagar
361006