Jamnagar Updates
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar Updates, Digital creator, Jamnagar.
✨ શું તમે ઝડપથી આગળ વધતા આધુનિક જામનગરના જીવંત વાતાવરણનો અનુભવ કરવા માંગો છો? તો તમે સાચી જગ્યાએ આવ્યા છો!અમારું "Jamnagar Updates" ફેસબુક પેજ એક અનોખું દ્વાર છે, જ્યાં આ અદ્ભુત શહેરના દરેક રંગ, દરેક ખૂણાને તમે નજીકથી જોઈ શકો છો.
Tell me top 3 best location in jamnagar for real estate investment which gives handsome return in coming 5 years
➡️ વડાપ્રધાનના જામનગર આગમનને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. આ અંતર્ગત, સમર્પણ થી લઈને સાત રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે.
➡️ બપોરે 12:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી બંધ રહેશે.
22/04/2024
➡️ બાળકો માં ટાઇપ 1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ માટે ફ્રી મેડિકલ કેમ્પ:
➡️ તારીખ: 27 એપ્રિલ 2024, શનિવાર
➡️ સ્થાન: ધન્વંતરિ ગ્રાઉંડ.
આ કેમ્પ નું આયોજન Institute of Teaching and Research in Ayurveda (ITRA) ના Pediatric department દ્વારા કરવામાં આવ્યું છે.
17/04/2024
શ્રી રામ સૂર્ય વંશના છે અને સૂર્ય તેમના પૂર્વજ છે, રામ નવમીના પવિત્ર તહેવાર પર, સૂર્યદેવે તેમના પરિવારમાં જન્મેલા રામલલાને તિલક કર્યું. 🙏🏽
➡️ અરવિંદ કેજરીવાલ ને ગિરફતાર કરી લેવામાં આવ્યું છે.
➡️ બે કલાક ની પૂછતાછ પછી શરાબ ગોટાળાના ગુનામાં અરવિંદ કેજરીવાલની અટકાયત કરવામાં આવી.
-----------------------------------
➡️અમારું WhatsApp Group જોઇન કરવા માટે લિન્ક ઉપર ક્લિક કરો.👇🏼
https://chat.whatsapp.com/BrauHIPKMb72aVLtEyaytj
17/03/2024
➡️ ચૂંટણી તારીખોના એલાન પછી મોટી ખબર, ગાંધી પરિવાર પ્રથમ વખત અમેઠી-રાયબરેલીના દંગલમાં નહીં ઉતરે!
#17-03-2024
17/03/2024
ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વી કિનારે સમુદ્રી ડાકુઓ સામે મોરચો સંભાળ્યો. ડાકુઓએ ઘણા દિવસોથી જહાજ પર કબજો કરી રાખ્યો હતો. ભારતીય નૌકાદળે તેમને શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો, પરંતુ ડાકુઓએ ગોળીબાર શરૂ કરી દીધો. જેના પછી ભારતીય નૌકાદળના કમાન્ડોઝે થોડા કલાકોના ઓપરેશન બાદ જહાજ પર ફરીથી કબજો મેળવી લીધો.
Click here to claim your Sponsored Listing.
Category
Address
Jamnagar