ADAGNews.com
ગુજરાતના ખૂણે ખૂણાથી સચોટ અને ઝડપી સમાચાર પીરસતું ડિજિટલ પ્લેટફોર્મ અને વેબ પોર્ટલ હરહમેશ પ્રજાહિતમાં
07/01/2025
ખુલ્લા મંચ પરથી માફી માંગી અને પોતાની જાતે જાહેર માં પટ્ટા માર્યા
@ADAGNews શા માટે ખુલા મંચ પરથી પોતાની જાતે પટ્ટા માર્યા ? For advertising inquires contact us on +91 8490099446 ...
31/12/2024
ખૂબ સરસ અને પ્રશંસા પાત્ર નિર્ણય.
પણ નિયમો નું ઉલંઘન ન થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી અને ખાસ તો આવા નિયમો નેશનલ લેવલે લેવાવા જોઈએ એવું મારું અંગત માનવું છે
21/03/2023
જનતા માટે ખૂલ્લા મુકાયેલા જાહેર શૌચાલયની સફાઇ - માવજત જરૂરી. ANN બનાસકાંઠા તા.21-03-2023: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સરકાર દ્વારા જાહેરમાં જ્યાં વધુ પડતા લોકોની આવન-જાવન રહેતી હોય તેવા જાહેર સ્થળ, માર્કેટ તેમજ શૌચાલય માટે પૂરતીજગ્યા નથી તેવી ગ્રામ પંચાયતમાં વસતા કુટુંબો માટે ગ્રામ પંચાયતોમાં સામુહિક શૌચાલયોની વ્યવસ્થા તેમજ પ્રધાનમંત્રી શૌચાલય સહાય યોજના 2022 હેઠળ રાષ્ટ્રીય સ્તરે શૌચાલય સહાય યોજના શરૂ કરવામાં આવી છે....
સરકારના સ્વચ્છતા અભિયાનનું સૂરસૂરિયું…!! જનતા માટે ખૂલ્લા મુકાયેલા જાહેર શૌચાલયની સફાઇ – માવજત જરૂરી. ANN બનાસકાંઠા તા.21-03-2023: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગ....
16/03/2023
ઓખા પાસેનાં સમીયાણી ટાપુ ઉપર ફસાયેલા રોઝડાનું રેસ્કયુ કરીને કુદરતના ખોળે મુકત કરાયું. ઓખા મરીન પોલીસ પોતાની અનેરી ફરજ માટે જાણીતી છે. બે દિવસ પહેલા બોડૅની પરિક્ષાનાં વિદ્યાથીઁઓ માટે બોટની વ્યવસ્થા કરેલ તો આજે જીવદયાનો કિસ્સો સામે આવ્યો.ઓખા પાસે સમીયાણી ટાપુ આવેલ છે. આ ટાપુ ઉપર લાઈટ હાઉસનાં સ્ટાફને એક રોઝડું (નીલગાય) નજરે ચડતા આશ્ચયૅ સજૉયું ! કારણ કે આ ટાપુ ચારેકોર સમુદ્રી પાણીથી ઘેરાયેલ હોય, કોઈ પશુ-પ્રાણી અહિં ન જ હોય !...
ઓખા મરીન પોલીસનો અનેરો જીવદયા પ્રેમ ઓખા પાસેનાં સમીયાણી ટાપુ ઉપર ફસાયેલા રોઝડાનું રેસ્કયુ કરીને કુદરતના ખોળે મુકત કરાયું. ઓખા મરીન પોલીસ પોતાની અનેર...
16/03/2023
જામનગરમાં રહેતો અને મજુરી કામની આડમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર નવાઝ ઉર્ફે મેલીને દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. ટીમે ઝડપી ખંભાળીયા ખાતે થયેલના ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.. એલ.સી.બી. સ્ટાફ સાથે ખંભાળીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઈ, સજુભા જાડેજા તથા હેડ કોન્સ. જેસલસિંહ જાડેજા નાઓને સયુંકત રાહે મળેલ બાતમી હકીકત મુજબ, ખંભાળીયા-જામનગર હાઈવે, વ્યાસ પરોઠા હાઉસ સામે આવેલ સોસાયટીના રહેણાક મકાનમાંથી રોકડ રૂપીયા તથા મોબાઈલ ફોનની ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડી પો.સ.ઈ....
ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નવાઝ ઉર્ફે મેલીને ઝડપી લેતી પોલીસ જામનગરમાં રહેતો અને મજુરી કામની આડમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર નવાઝ ઉર્ફે મેલીને દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. ટીમે ઝ....
10/03/2023
નેગોશીયબલના ગુનામાં છ માસની સજા થયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. ANN જામનગર તા. ૧૦,માર્ચ જામનગર બેન્કિંગ ક્ષેત્રે સહુલિયત માટે બેંકો વિવિધ પ્રકારે ટ્રાન્જેક્શન ની સુવિધા આપતી હોય છે. જેમ કે રોકડની લેવડ દેવડ, ડિમાન્ડ ડ્રાફટ પોસ્ટ ડેટેડ ચેક, ઇસીસ, ઓનલાઇન ટ્રાનજેક્શન, એટીએમ, ક્રેડિટકાર્ડ જેવી સહુલિયત બેંકો પોતાના ગ્રાહકોને આપે છે, જેમાં અમુક ટ્રાન્જેક્શન માટે બેંકમાં પહેલાથી ફંડ રાખવું જરૂરી છે....
ચેક રિટર્ન મામલે ૬ માસની સજા પામેલ ભાગેડુને ઝડપી પડતી પોલીસ નેગોશીયબલના ગુનામાં છ માસની સજા થયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. ANN જામનગર તા. ૧૦,માર્ચ જામનગર બેન....
09/03/2023
જોડિયા તાલુકાના કેશીયા ગામના પ્રસુતાની રોડ પર જ આકસ્મિક ડિલિવરી કરાવી માતા તથા બાળકનો જીવ બચાવાયો ANN જોડિયા જામનગર તા.૦૯ માર્ચ, ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી જામનગર 108 ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને GVK EMRI સંચાલિત 108 ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત જોડિયા તાલુકાના કેશીયા ગામના મહિલા તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે....
વિશ્વ મહિલા દિને જ મહિલા માટે દેવદૂત સાબિત થતી 108 સેવા જોડિયા તાલુકાના કેશીયા ગામના પ્રસુતાની રોડ પર જ આકસ્મિક ડિલિવરી કરાવી માતા તથા બાળકનો જીવ બચાવાયો ANN જોડિયા જામનગ...
09/03/2023
જામનગર પંચકોષી બી ડીવી પો.સ્ટે., જામ પંચ એ ડીવી. પો.સ્ટે., જોડીયા પો.સ્ટે માં નોંધાયેલા ચાર ગુન્હામાં ફરાર પાર્થ ઉર્ફે જાબલીને ઝડપી લેતી સ્થાનિક ગુન્હા શોધક શાખા.. ANN જામનગર તા.૦૯, માર્ચ પોલીસ મહાનિરિક્ષક રાજકોટનાઓએ ફરારી આરોપીઓને પકડવા સુચના આપેલ હોય, જેને લઈ જામનગર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.પો.ઇન્સ. જે.વી.ચૌધરી તથા પો.સબ ઇન્સ એસ.પી.ગોહિલ તથા પો.સબ ઇન્સ પી એન. મોરી તથા સ્ટાફ સાથે ફરારી આરોપીઓ પકડી પાડવા જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, દરમ્યાન એલ.સી.બી ના હરદિપભાઇ ધાધલ, ભગીરથસિંહ સરવૈયા, શીવભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમી મળેલ કે દારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલ આરોપી- પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઇ કતિયારા જામનગર દિ.પ્લટ ૬૧, આશાપુરા મંદિર બાજૂમા વાળો તેમના રહેણાક મકાને આવેલ હોવાની હકિકત આધારે મજકુર ને પકડી પાડી, પો.સબ ઇન્સ એસ.પી.ગોહિલ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે....
જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ અગ્રેજી શરાબના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો જામનગર પંચકોષી બી ડીવી પો.સ્ટે., જામ પંચ એ ડીવી. પો.સ્ટે., જોડીયા પો.સ્ટે માં નોંધાયેલા ચાર ગુન્હામાં ફરાર પાર્થ ઉર્ફ....
08/03/2023
૭૯ જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ભાજપ શહેર પ્રમુખએ વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી, ANN જામનગર તા 8, માર્ચ જામનગર ૭૯- વિધાનસભા વિસ્તારના ચુંટાયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ધારાસભ્ય પદભાર સંભાળ્યા બાદની પહેલી ધુળેટીના પર્વે જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરી, અટલુજ નહીં દિવ્યેશભાઈ પોતાના પરિવાર અને મિત્ર વર્તુળને બદલે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત બેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા મુકબધીર બાળકોની સાથે ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી કરી હતી....
વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુળેટી ઉજવતા ધારાસભ્ય ૭૯ જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ભાજપ શહેર પ્રમુખએ વૃદ્ધાશ્રમના વડીલો અને મુકબધીર બાળકો સાથે ધુ.....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Jamnagar
361001
06/11/2023