MADAD Foundation
Madad Foundation is based in Jamnagar, Gujarat, India
18/04/2026
પાલિતાણા ના મશહૂર નાત ખ્વાં...
ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઈલયહે રાજીઉન ....
વહાબબીન અલિભાઇ યાફાઈ
( ઉ.વ. 41) આજ રોજ તા. 18 / 04 / 2026 શનીવાર ના રોજ અલ્લાહ ની રહેમત મા પહોચી ગયા છે.
તે અલીબીન અબાહમદભાઈ યાફાઈ ના પુત્ર થાય.
મુસ્તુફાબીન અબાહમદભાઈ યાફાઈ અને કરીમબીન અબાહમદભાઈ યાફાઈ ના ભત્રીજા થાય.
હબીબબીન મનેસરભાઈ યાફાઈ અને સમદબીન મનેસરભાઈ યાફાઈ તથા મહેબુબબીન હાજી ખાલીદભાઈ યાફાઈ ના ભત્રીજા થાય.
મર્હુમ ની દફનવિધી આજે રાત્રે 8:30 વાગે જુમ્મા મસ્જીદમા જનાઝા ની નમાઝ અદા કરવામા આવશે.
સરનામુ :
દાતાર બાપુ ની દરગાહ પાસે, દરબાર ચોક, પાલિતાણા.
નોંધ:-
જામનગર મુકામે યોજેલ ત્રણ વખત નાતિયા મુકાબલા યોજેલ, સૌરાષ્ટ નાતિયા મુકાબલા બે વખત અને એક વખત ગુજરાત નાતિયા મુકાબલાના તેઓ વિનર હતાં, બે વખત પાલિતાણા તાલુકા અને એક વખત ભાવનગર જિલ્લા ના વિનર થયા હતાં, જામનગર મુકામે ફાઇનલ નાતિયા મુકાબલા મા શામેલ થયા હતાં.....
અમારી જામનગર થી મદદ ફાઉન્ડેશન ની ટીમ દુઃખ વ્યકત કરે છે, અને મરહુમ ની મગફેરત ની દુવાઓ કરે છે..... આમીન
06/03/2026
#ઇન્તેકાલ઼_એ_પૂરમલાલ
એદ્રુસી મહમદમિયા સેલુમિયા સય્યદ નુ ઇન્તેકાલ થયેલ છે, તેમની દફનવિધિ તા,૭/૩/૨૦૨૬ શનિવારે સવારે ૧૧/૩૦ વાગે રાખેલ છે,
તે એદ્રુસી તોસિફ બાપુ ના વાલિદ થાય અને એદ્રુસી અ.રહેમાનમિયા સેલુમિયા ના ભાઇ થાય અને એદ્રુસી હાસમમિયા તથા ઇલયાસમિયા અને આબીદમિયા ના કાકા ના દિકરા ભાઇ થાય,
મય્ય્ત કુંભારવાઙા કબ્રસ્તાન લય જવામા આવસે,
સરનામુ, મોતિ તલાવ હુસેનિચોક – ભાવનગર
નોંધ :-
તૌસિફ બાપુ દરેક વખતે આપણી નાત કોમ્પિટિશન ના ભાવનગર ના ઈનચાર્જ હોય છે....
🤲🏻🤲🏻
મદદ ફાઉન્ડેશન જામનગર કી જાનીબ સે જરૂરી એલાન
૧૫ કરોડ દરૂદ શરીફ કી મુહીમ મે હીસ્સા લેને કી નીય્યત સે જો ભી હઝરાત ને યા મસ્જીદ મદ્રસે યા ઈસ્લામી ખ્વાતીન ને દરૂદ પઢે હો તો તારીખ ૦૪/૦૯/૨૦૨૫ ગુરૂવાર રાત ૧૦ બજે તક નીચે દી ગયી લીંક પે સબમીટ કર સકતે હૈ યા ફિર નીચે દીયે ગયે નંબર પે ફોન યા વોટસએપ સે ભેજ શકતે હે તારીખ ૦૪/૦૯/૨૦૨૫ ગુરૂવાર રાત ૧૦ બજે કે બાદ લીંક બંધ કર દી જાયેગી
https://forms.gle/Pb2Rxts3r9JsSEN39
7688011111
02/09/2025
#અલહમદુલીલ્લાહ #શુક્રિયા #જઝાકલ્લાહ
િંદગી_કે_ફિર_ખુશી_કી_બર્ક_લહેરાઈ,
#હઝારો_ઇદે_લેકર_ઇદ_મિલાદ_આઈ
#સૈયદ_તસ્નિમુલ_કાદરી
હમારી ૧૫ કરોડ દુરુદ શરીફ કી મુહિમ મેં જીન જીન હઝરાતને હમે દુરુદ શરીફ કા નઝરાના પેશ કિયા હૈ, ઉન સભી કા મદદ ફાઉન્ડેશન કી ટીમ દિલ ઓ જાન સે શુક્રિયા અદા કરતે હૈ....
ઔર અલ્લાહ રબ્બુલ ઇઝઝત સે દુવા કરતે હૈ, કી આપ સભી કે એક એક દુરુદ શરીફ કે બદલે અલ્લાહ ઇસ ૧૫૦૦વે ઇદ એ મિલાદ ઉન નબી (સલ્લલ્લાહુ અલયહે વસ્સલ્લમ) કે સદકે એક એક લાખ નેકિયા આપકે આમાલ એ ઝીંદગી મેં આતા કરેં, આમીન
(sallallahualaihiwassallam)
30/08/2025
(s.w)
24/08/2025
Assalaamu Alaikum Warahmatullahi Wabarakatuh 🌹
Dosto, ek khaas sawaal aap sab Musalman naujawanon se hai.
1500th Eid-e-Milad-un-Nabi ﷺ ke is paake mauqe par, kya aap tayyaar ho ek chhoti si koshish ke liye?
Kya aap 12 din tak, rozana 1000 Durood Shareef padhne ka iraada kar sakte ho?
Sochiye, agar har ek naujawan yeh ahad kare, toh kitni barakat aur rahmat barsegi.
Sirf 12 din ki mehnat, lekin sawab laazawal.
Toh batao… Kya aap 1000 Durood roz 12 din tak padhne ke liye haan karte ho?
Agar Haa, to aaj se hi Bismillah kijiye aur hamare link me padhe huve Darood ka nazrana har roz pesh kijiye.
https://forms.gle/xMbkK4TR2eWdJ1Fd9
Allah hum sabki koshish ko qabool farmaye, aur Nabi Kareem ﷺ ki shafaat naseeb kare. Aameen. 🌙
🌸 "Padho Darood ke Maulood ki ghadi aayi" – 1500th Eid-e-Milad-un-Nabi ﷺ 🌸 إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا "Beshq Allah Aur Uske Farishte Nabi par Darood Bhejte...
23/08/2025
આ લિંક ને વધુ માં વધુ શેર કરો તમારા બધા વૉટ્સએપ ગ્રુપ, ફેસબુક પેજીસ માં અને ફેમિલી માં પણ બધાને શેર કરો અને વૉટ્સએપ સ્ટેટ્સ માં રાખો..
આપણા ગ્રુપ ના બધા મેમ્બરો ને પણ વિનંતી છે કે આપણે પણ આ મુહિમ માં વધારે મા વધારે હીસ્સો લઈયે અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસ્સલ્લમ) ની બરગાહ માં દુરુદ પેશ કરીએ....
Munnakhan Pathan Jamnagar
https://forms.gle/Pb2Rxts3r9JsSEN39
Click here to claim your Sponsored Listing.
Telephone
Website
Address
Near Nagnath Gate, Pathan Street
Jamnagar
361001