Jamnagar updates

Jamnagar updates

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar updates, Media/News Company, Jamnagar.

02/06/2026

જામનગર: ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન એક બાળકે પીઆઈ ગઢવી અને પીઆઈ ચૌધરી પાસે આવી કહ્યું મારે પોલીસ બનવું છે, અધિકારીઓએ બાળકને હૂંફભેર આવકાર્યું










#જામનગરઅપડેટ્સ
#જામનગરપોલીસ
#માનવીયઅભિગમ
#ટ્રાફિકડ્રાઇવ

01/06/2026

આગામી ચાર કલાકમાં નવ જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી

જામનગર: પત્ની રિસાઈને અલગ રહેવા લાગી, જતાં લાગી આવતા પ્રૌઢે જીવન ટૂંકાવ્યું - Jamnagarupdates 01/06/2026

જામનગર: પત્ની રિસાઈને અલગ રહેવા લાગી, જતાં લાગી આવતા પ્રૌઢે જીવન ટૂંકાવ્યું
દારૂ પીવાની કુટેવના કારણે પત્ની ઘર છોડીને અલગ રહેવા ચાલી જતાં કંટાળી ગયેલા જામનગરના ૪૮ વર્ષીય પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી લીધી; જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...
👇 પૂરો અહેવાલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:

https://www.jamnagarupdates.com/jamnagar-distressed-as-wife-moves-out-after-dispute-middle-aged-man-ends-life/

#જામનગર #જામનગરન્યૂઝ

જામનગર: પત્ની રિસાઈને અલગ રહેવા લાગી, જતાં લાગી આવતા પ્રૌઢે જીવન ટૂંકાવ્યું - Jamnagarupdates જામનગર અપડેટ્સ: શહેરમાં દારૂની નબળી ટેવના કારણે ઘર કંકાસ સર્જાતા અને પત્ની અલગ રહેવા ચાલી જતાં કંટાળી ગયેલા એક પ્....

01/06/2026

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી પુત્રી ટિફની તેના પતિ માઈકલ સાથે જામનગર-વનતારા પ્રવાસે

01/06/2026

જામનગર નજીક હિટ એન્ડ રનની ઘટના

01/06/2026

જામનગર: મામા ભાણેજના અબોલા મારામારી સુધી પહોચી ગયા

01/06/2026

આઇપીએલ પર સટ્ટો

01/06/2026

જામનગર: અસહ્ય બફારો અને અકળામણ

01/06/2026

જામનગર: આઈપીએલની ફાઈનલમાં ફાઈનલ સટ્ટો લેતો હતો એક સખસ

Want your business to be the top-listed Media Company in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Jamnagar
361 001-08