Satavara Active Aducation Group - Jamnagar
Be Active...Be Positive
03/05/2026
જય સિદ્ધનાથ
આજ રોજ તા.૩/૫/૨૦૨૬ ને રવિવારના રોજ ગ્રુપ આયોજિત ગોકુલનગર સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે
" પ્રતિભા શોધ કસોટી ૨૦૨૬ "
ગોકુલનગરની પ્લાઝમા સ્કુલ માધવબાગ 1 ખાતે યોજાઈ ગઈ.જેમાં અંદાજિત ધોરણ 1 થી 9 ના 300 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરવા કસોટી આપી હતી.
06/11/2025
સૌને પધારવા હાર્દિક આમંત્રણ...
બારમો ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ...
01/05/2025
ગોકુલનગર સતવારા સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થી શોધ માટે કસોટીનું આયોજન કરવામાં આવ્યું.
Active મિત્રો દ્વારા એક નવો અભિગમ
06/11/2024
ચાલો ગોકુલનગર....પધારો ગોકુલનગર (જામનગર)
તા.૧૦/૧૧/૨૦૨૪ ને રવિવાર સાંજે ૫-૦૦ વાગ્યે
સ્થળ : પ્લાઝમા સ્કુલ,માધવબાગ,ગોકુલનગર
28/04/2024
આગામી ઈનામ વિતરણ કાર્યક્રમ માટે આજે તા.28/04/2024નાં રોજ ગોકુલનગરનાં ધોરણ 1 થી 9નાં સતવારા પ્રતિભાશાળી વિદ્યાર્થી શોધ કસોટી પ્લાઝમા સ્કુલ માધવબાગ,જામનગર ખાતે સંપન્ન
21/03/2024
https://forms.gle/GLSphSYQt8gdhMzr9
*સતવારા એક્ટિવ એજ્યુકેશન ગ્રુપ* - ગોકુલનગર દ્વારા માત્ર સતવારા સમાજના ધોરણ-૧ થી ૯ ના વિધાર્થીઓ કે જે ગોકુલનગર મા રહેતા હોય કે ભણતા હોય તેમના માટે આયોજિત
*"પ્રતિભાશાળી વિદ્યાર્થી શોધ કસોટી* "
અગિયારમો વિદ્યોતેજક ઇનામ વિતરણ કાર્યક્રમ - 2024 અંતર્ગત આયોજીત કસોટી
ઉપર આપેલ લિંકથી ઓન લાઇન ફોર્મ ભરવાનુ
*ગુગલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ* -
*25 -03 -2024*
પરીક્ષા સ્થળ :- પ્લાઝમા સ્કુલ , માધવબાગ - 1
*કસોટીની તારીખ :- 28-04-2024* કસોટીનો સમય :- બપોર બાદ 4-30 થી 5-30
આ ફોર્મ ધોરણ એક થી નવમા ભણતા માત્ર સતવારા સમાજ ના વિધાર્થીઓ અને જે ગોકુલનગર મા રહેતા કે ભણતા હોય તેજ વિધાર્થીઓ ઓન લાઇન ફોર્મ ભરી ભાગ લય શકશે.
નોંધ:- *ઓન લાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓનેજ પરિક્ષામા બેસવા દેવામા આવશે*.
https://forms.gle/GLSphSYQt8gdhMzr9
21/12/2023
Thank All Friends
I have reached 2.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
09/10/2023
જય સિદ્ધનાથ
આગમી ત્રણ પ્રોગ્રામમાં શિલ્ડનાં દાન બુકિંગ સાથે...
તા.૮/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ ગોકુલનગર મુકામે
સતવારા એક્ટિવ એજ્યુકેશન ગ્રુપ આયોજિત દસમો ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અમારી ખાસ વિજ્ઞાન પ્રવૃત્તિ આધારિત રહ્યો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ISRO અમદાવાદનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ભરતભાઈ ચનીયારા સાહેબ બન્યા હતા.એ ડૉ.વી.એચ.પોપલિયા, ડૉ.આર. ડી.રાઠોડ,માવજીભાઈ નકુમ તથા નમી અનામી સમાજના અગ્રણીઓ અને શિલ્ડના મુખ્ય દાતા વલ્લભભાઈ સોનગરા અને ડાભી અરવિંદભાઈ હાજર રહ્યા હતા.
ધોરણ ૧ થી તમામ અભ્યાસક્રમ અને વિશેષ પ્રતિભાશાળી તેમજ સાંસ્કૃતિક કલાકારોનાં સન્માન સાથે કાર્યક્ર્મ સફળ રહ્યો.
30/09/2023
ચાલો ગોકુલનગર....પધારો ગોકુલનગર (જામનગર)
તા.૮/૧૦/૨૦૨૩ ને રવિવાર સાંજે ૫-૦૦ વાગ્યે
19/08/2023
સતવારા એક્ટિવ એજ્યુકેશન ગ્રુપ - ગોકુલનગર
*****************************
*"દસમો વિદ્યોતેજક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ - 2023"*
******************************
*ઈનામ વિતરણમાં ભાગ લેવા માટેની લિંક*
https://forms.gle/ugsDNH6AmU1qRXw18
******************************
*સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટેની લીંક*
https://forms.gle/hVcHwxyB1R8isyuEA
******************************
ફોર્મ ભરવાની અંતિમ તારીખ - 10-09-2023
કાર્યક્રમની તારીખ :- 08-10-2023
કાર્યક્રમનો સમય :- સાંજે 5 થી 10
કાર્યક્રમ સ્થળ :- સતવારા સમાજની વાડી, ગોકુલનગર
********************************** વધુ માહિતી અને માર્ગદર્શન માટે *સતવારા એક્ટિવ એજ્યુકેશન ગૃપ ગોકુલનગરનો* સંપર્ક કરવો.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Jamnagar