Bjp4jamnagar
Official Facebook Account of Bjp Jamnagar District
01/06/2026
ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.. 🎂🎁 💐
ઈશ્વર ઉત્તમ દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના..
BJP Gujarat Jagdish Panchal Poonamben Maadam Drvinod Bhanderi Raghavji Patel
27/05/2026
જામનગર જિલ્લા ના જામનગર, ધ્રોલ, જોડિયા, જામજોધપુર, કાલાવડ તાલુકા પંચાયત ના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ ને અભિનંદન સહ શુભકામનાઓ.. 💐💐
BJP Gujarat Jagdish Panchal Poonamben Maadam Dr.vinod bhanderi Raghavji Patel Meghjibhai Chavda
25/05/2026
જામનગર જિલ્લા પંચાયત ના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ ને ખૂબ ખૂબ અભિનંદન.. 💐💐
BJP Gujarat Jagdish Panchal Poonamben Maadam Drvinod Bhanderi Raghavji Patel Meghjibhai Chavda
23/05/2026
જામનગર જિલ્લા ના જામનગર,કાલાવડ, લાલપુર, ધ્રોલ, જોડિયા, જામજોધપુર તાલુકા પંચાયત ના પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ અને ચુંટાયેલા નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.. 💐💐
BJP Gujarat Jagdish Panchal Poonamben Maadam Dr.vinod bhanderi Raghavji Patel Meghjibhai Chavda Rana Kumarpalsinh
20/05/2026
*સ્વ-ગણતરી* Self-Enumeration
જનગણના 2027 - પ્રથમ તબક્કો
*17/5/26 થી 31/5/26*
*🙏મિત્રો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી આપણા શિક્ષકમિત્રો નો સમય અને શક્તિ નો બચાવ થાય*
🗓️
*ગણતરીદાર દ્વારા ઘર-ઘર મુલાકાત પહેલાં 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેશે.*
⏱️
*પ્રક્રિયામાં આશરે 15-20 મિનિટનો સમય લાગશે.*
🆔
*સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID મળશે.*
*સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા*
1
પોર્ટલ પર પ્રવેશ કરો
વેબસાઈટ: https://se.census.gov.in
રાજ્ય/સંઘ પ્રદેશ પસંદ કરો.
કેપ્ચા દાખલ કરો.
નોંધ: લેપટોપ/ડેસ્કટોપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ.
2
કુટુંબની નોંધણી
કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરો (એકવાર દાખલ કર્યા બાદ નામ બદલી શકાશે નહીં).
એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર નોંધવો.
ઈમેઈલ (વૈકલ્પિક).
3
ભાષા પસંદગી અને OTP
પસંદગીની ભાષા પસંદ કરો (પછીથી બદલી શકાશે નહીં).
મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.
4
રહેણાંક સ્થળની વિગતો
જિલ્લો પસંદ કરો.
ગામ/શહેર, વિસ્તાર, નજીકનું ભૂચિહ્ન દાખલ કરો.
PIN (વૈકલ્પિક) દાખલ કરો.
5
નકશામાં ઘર દર્શાવો
નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો.
"સેવ કરો અને આગળ" પર ક્લિક કરો.
SE ડેટાને ચોક્કસ HLBમાં ફાળવવામાં મદદ મળશે.
6
પ્રશ્નાવલી ભરો
ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રશ્નાવલી.
નોંધો, ટુલટિપ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નોનો ઉપયોગ કરો.
ગણતરીદાર જેવી જ પ્રશ્નાવલી.
7
માહિતીની સમીક્ષા
પ્રિવ્યુ સ્ક્રીન પર માહિતી ચકાસો.
જરૂરી સુધારા કરો.
ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો.
8
અંતિમ સબમિટ કરો
અંતિમ સબમિટ પછી ફેરફાર શક્ય નથી.
છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરો.
સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID (H થી શરૂ) મળશે.
SMS/Email દ્વારા મળશે. સ્ક્રીનશોટ લઈને સાચવો.
9
ફીલ્ડ વેલિડેશન (ગણતરીદારની મુલાકાત)
ગણતરીદાર તમારા ઘરે આવશે.
તેમને SE ID બતાવો.
ID મેળ ખાતો હશે તો માહિતી માન્ય થશે.
ID ન મળે તો ગણતરીદાર નવી માહિતી લેશે.
📢 મહત્વપૂર્ણ સૂચનાઓ
🔒
OTP કોઈ સાથે શેર ન કરો
📝
માહિતી સાચી અને પૂર્ણ ભરો
📸
SE IDનો સ્ક્રીનશોટ લઈ સાચવો
🌐
ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો
આજે જ સ્વ-ગણતરી કરો!
14/05/2026
વિદેશી નિર્ભરતા ઘટાડીએ,
દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવીએ..
14/05/2026
કોઈ કોંગ્રેસના રાજ્યના નેતા આવ્યા આગળ?
10/05/2026
સુ સ્વાગતમ્..
ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દેશ ના આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી નું "છોટી કાશી" જામનગર માં સ્વાગત છે...
10/05/2026
“સોમનાથ માત્ર આસ્થાનું પ્રતિક નથી,પરંતુ ભારતની સંસ્કૃતિ, સંકલ્પ અને સ્વાભિમાનની અમર ગાથા છે… 🚩
હર હર મહાદેવ 🔱”
BJP Gujarat Jagdish Panchal Dr.vinod bhanderi
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Jamnagar