VJS Entertainment

VJS Entertainment

Share

Welcome With Us.

19/03/2026

सर्वबाधा विनिर्मुक्तो, धनधान्य सुतान्वितः।
मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः॥

आज से शुरू हो रहे चैत्र नवरात्र की हमारे सभी दर्शकों को VJS Entertainment YT Channel की और से हार्दिक शुभकामनाए!

🔱 मत्स्य अवतार की रहस्यमय कथा 🔱 Vishnu Ji Ka Matsya Avtar | The Untold Story Of Vishnu's First Avtar 28/12/2025

https://youtu.be/CF9IbdWloy8?si=yxpRBURmguQw1EAe

शुरू हो चुका है दशावतार का नया अध्याय और वही अध्याय का पहला अवतार "मत्स्यावतार"के साथ भगवान विष्णु के विराट रुप का कीजिए दर्शन हमारे साथ!

वीडियो को पूरा देख कर लाइक कॉमेंट्स और शेर करिएगा!

ॐ नमो भगवते वासुदेवाय नमो नम:

🔱 मत्स्य अवतार की रहस्यमय कथा 🔱 Vishnu Ji Ka Matsya Avtar | The Untold Story Of Vishnu's First Avtar •हम लेके आए है भगवान विष्णु जी के दशावतार की श्रेणी जिस में पहला एपिसोड आ चुका है जो दर्शाता है विस्तार से भगवान के .....

22/12/2025

"સોરઠની સુખકારી આય,
જેનું છે સોનબાઈ નામ!"

આઈ સોનલના અવતરણ દિવસ એટલે પોષ સુદ બીજ(સોનલ બીજ)ની સૌ સોનલછોરુંને VJS Entertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ!

જય હો સોનબાઈ

04/11/2025

અડચણ ના લઈ આવવાની જવબદરી તારી બાકી તારા ગીતા સમાન અદેશો તમામ સમાજ સુધી લઈ જવાની જવાબદારી અમારી!

હે સોનલ સાથે રહેજે!

આઈ આદેશ ૧|Aai Adesh|Sonal Mataji Na Ekavan Adesh|સોનલ માતાજીના એકાવન આદેશ #shorts #શોર્ટ્સ #sonalmaa 30/10/2025

https://youtube.com/shorts/yxiz_f0f0K0?si=xkncVfOYCEWZmSkb

સોનલ આઈ આદેશ___૨

આદેશ તો ગીતા સમાન પૂજે આજ તું ને અઢાર વર્ણ તમામ

સોનલ આઈનો બીજો આદેશ લાઈક કૉમેન્ટ એને શેર કરી વધાવી લો!

જય હો સોનબાઈ

આઈ આદેશ ૧|Aai Adesh|Sonal Mataji Na Ekavan Adesh|સોનલ માતાજીના એકાવન આદેશ #shorts #શોર્ટ્સ #sonalmaa •આઈ સોનલ માતાજીએ ગીતા સમાન ૫૧ આદેશો કહેલા આ ૫૧ આદેશો દરેક સમાજ આજના સમયમાં પાળે તો તે શ્રી મદ ભગવતગીતા જેવું કામ કર....

27/08/2025

ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ!

16/08/2025

આવશે ત્રિલોકનો નાથ ત્યારે કરશે સૌ હરખે રણછોડ રાયનો જયકાર!

શ્રી કૃષ્ણ ભગવાનના જનમોત્સવ એટલે કે ગોકુળ આઠમની અમારા સૌ દર્શકોને VJS Entertainment YT ચેનલ તરફથી હાર્દિક શુભકામનાઓ!

15/08/2025

દેશના નામે કુરબાન કરી જાણ,
ત્યારે ઉજવી શક્યા આપણે આ આઝાદી તમામ!

VJS Entertainment YT Channel તરફથી અમારા સૌ દર્શકોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!

જય હિન્દ!

14/08/2025

ભરજો ગરીબોના ઘરે ધન-ધાન ઘણા,
આવી અરજ માત અન્નપૂર્ણા!

રાંધણ છઠ્ઠના પવન પર્વની અમારા તમામ દર્શકોને VJS Entertainment YT ચેનલ તરફથી હાર્દિક શુભકામનાઓ!

08/08/2025

અતૂટ દોરીનું અતૂટ બંધન,
પોતાનો હોય કે પારકો પવિત્ર રહે છે આ સબંધ!

ભાઈ બહેનના અતૂટ સંબંધના દિવસ રક્ષાબંધનની VJS Entertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ!

Kedarnath | Mystery & Real History Of Kedarnath | Har Har Mahadev 03/08/2025

https://youtu.be/vGXO5MTb2Bg?si=4btFGZe2OMF1P-6U

जानिए केदारनाथ धाम का रहस्य और उसकी अनसुनी कहानी

पूरा वीडियो देखकर लाइक और शेयर करके कॉमेंट्स में हर हर महादेव जरूर लिखयेगा!

हर हर महादेव

Kedarnath | Mystery & Real History Of Kedarnath | Har Har Mahadev •केदारनाथ धाम का अनसुलझा रहस्य लेकर आया है VJS Entertainment तो इस सावन के पावन मास में जानिए और सभी शिव भक्त तक ये अनसुलझी कहा....

25/07/2025

આજથી શરૂ થતાં ભગવાન શિવના પવિત્ર શ્રાવણ માસની સૌ દર્શકોને VJS Entertainment YT Channel તરફથી હાર્દિક શુભકામનાઓ!

Want your public figure to be the top-listed Public Figure in Jamna?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Jamna