Shirish Bhatt

Shirish Bhatt

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shirish Bhatt, Politician, Haridwar.

Photos from Shirish Bhatt's post 28/10/2024

આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ,શાંતિકુંજ હરિદ્વાર ખાતે મારા ગુરૂ આદરણીય શ્રી ડૉ ચિન્મયભાઈ પંડ્યાજી ના દર્શન કરી આશિર્વાદ લીધા અને નવીન ઊર્જા પ્રાપ્ત કરી🙏🚩

Photos from Shirish Bhatt's post 20/01/2024

વર્ષો થી વાટ જોવડાવી તમે દુનિયા આખીને,
જાણે સજી શણગાર મારી અયોધ્યા નગરી.
દુનિયા આખીની લોકોની હૃદયની લાગણી અને
આંખોનાં સ્વપ્નાની પ્રતીક્ષા પૂરી કરશે
આપણા ભગવાન શ્રી રામ.
હવે પધારશે આપણા રામ તેમના ઘર (મંદિર)માં .

જય શ્રી રામ 🚩🙏
Narendra Modi
Amit Shah
J.P.Nadda C R Paatil Ratnakar

09/01/2024

एक फोटो की कीमत तुम क्या जानो रमेश बाबू........कुछ देशों की अर्थव्यवस्था हिलाने के लिए समुद्र को निहारती एक तस्वीर काफी है.
Narendra Modi Amit Shah J.P.Nadda

24/12/2023

ASMITA - खेल से ही हैं पहचान ⚽

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત "ખેલો ઇન્ડિયા મહિલા ફુટબોલ લીગ (U - 17)માં ઉપસ્થિત રહીને સૌ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા.

આ દરમિયાન સોકર ફુલબોલના ચેરમેન અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી jignesh Jiignesh Paatil જી, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી Bhuralal Shahજી નવસારીના ધારાસભ્ય શ્રી Rakesh Desai જી , બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી DrSanam Patel જી , જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી Patel Hitesh જી અને રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

21/12/2023

Thank you P M Modiji Government 🙏

Thank you Narendra Modi Amit Shah J.P.Nadda

Photos from Shirish Bhatt's post 05/11/2023

ना रुकेंगे, ना थकेंगे, ना हारेंगे
8 वी जीत 🏏🇮🇳
अभिनंदन भारत.🇮🇳

30/10/2023

જય મહાકાલ 🙏🙏
દેવોના દેવ મહાકાલ મહાદેવ નાં દર્શન કરી પ્રાર્થનાં કરી આશીર્વાદ મેળવ્યાં.ભગવાન મહાકાલ સર્વેનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના.🙏

Photos from Shirish Bhatt's post 18/10/2023

🚀

Mark your calendars

The TV-D1 test flight is scheduled for
🗓️October 21, 2023
🕛between 7 am and 9 am
🚩from SDSC-SHAR, Sriharikota.

05/10/2023

નાની ઉંમરમાં પણ સારી સમજ અને લાગણી ધરાવતા અમારા પરિવારના લાડલા અને મારા વ્હાલસોયા દિકરા "મહર્ષ" ને જન્મ દિવસની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ, ઈશ્વર તને સ્વસ્થ, નિરોગી રાખે, દિકરા તું ભણીગણીને દેશહિત માટે કામ કરે તેવી શુભેચ્છાઓ.

Photos from Shirish Bhatt's post 25/09/2023

ભુજ ખાતે કે કે સુપર સ્પેશિયાલીટી અને ભુજના ડોક્ટર મિત્રોના સહયોગથી વોકથોન નું આયોજન કરાયું. જેમાં સાડા ચાર હજારથી વધુ લોકોએ ભાગ લીધો અને ઉત્સવની જેમ માન્યો જેમાં હાજરી આપી ફ્લેગ ઓફ કરાવ્યું.

Photos from Shirish Bhatt's post 24/09/2023

આજે કચ્છ-માંડવી ખાતે ક્રાંતિ-તીર્થ મ્યુઝીયમની મિત્રો સાથે મુલાકાત લઇ ક્રાંતિવીર શ્રી શ્યામકૃષ્ણ વર્માજીના જીવન ચરિત્ર વિશે વિશેષ માહિતી મેળવી અને તેમના અસ્થિના દર્શન કરી ધન્યતા અનુભવી. આવા ક્રાંતિવીર ને સત્ સત્ નમન અને વંદન.
૭૩ વર્ષ પછી જીનીવા ( સ્વિત્ઝરલેન્ડ) ખાતેનાં તેમનાં અસ્થિ ગુજરાતનાં તત્કાલીન મખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરન્દ્રભાઈ મોદી સાહેબ સ્વદેશ પાછા લાવ્યાં અને સમગ્ર ગુજરાતમાં અસ્થિ દર્શનની યાત્રા કાઢી માંડવી ખાતે ક્રાંતિ તીર્થમાં મૂકવામાં આવ્યાં હતાં.

Narendra Modi

Want your public figure to be the top-listed Public Figure in Haridwar?
Click here to claim your Sponsored Listing.

Category

Culinary Team

Attire

Website

Address


Haridwar
249411