Jigar Patel

Jigar Patel

Share

Gen.Secretary BJP Halol Taluka
Vice President - BJP Yuva Morcha, Panchmahal
Incharge - BJYM 128-Halol Assembly

09/03/2026

18 Year's Of Togetherness❤️🤝❤️

to my beautiful wife, who has brought completeness to my life. I am eternally grateful for your love❤️and unwavering support.💕💗💖

22/02/2026

देश तो जानता है आप पहले से ही नंगे हो फिर कपड़े उतारने की क्या जरूरत पड़ी - PM Modi to Congress' Al Summit Drama🔥 😂

14/01/2026

"ઉત્તરાયણ-મકરસંક્રાંતિના પાવન પર્વ ની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ”.

ભગવાન શ્રી સૂર્યદેવ આશા અને પ્રકાશના કિરણો સાથે આપના જીવનમાં નવી ઊર્મિઓનો સંચાર કરે, આપનો ઉત્સાહ અને ઉમળકો કાયમ રહે અને આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ...!!!

24/07/2025

128-હાલોલ વિધાનસભાના હૃદયસમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી Jaydrathsinhji Parmar સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હાલોલ વિધાનસભા દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો ની રૂપરેખા...👇👇👇👇

BJP4Halol BJP Gujarat BJP Panchmahal Jilla Narendra Modi Amit Shah C R Paatil Jaydrathsinh Parmar Mayurdhwajsinh J Parmar

Photos from Jigar Patel's post 02/06/2025

આજરોજ ભાજપા વિધાનસભા કાર્યાલય હાલોલ ખાતે ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી Rajesh Desai સાહેબ તેમજ ભાજપા પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી Mayank Desai સાહેબ ની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી હાલોલ તાલુકા મંડલના નવનિયુક્ત શક્તિ કેન્દ્ર સંયોજકશ્રીઓ ની પરિચય બેઠક યોજાઈ.

BJP4Halol Jaydrathsinhji Parmar BJP Panchmahal Jilla Mayurdhwajsinh J Parmar

Photos from Jigar Patel's post 14/05/2025

ભાજપા હાલોલ તાલુકા મહામંત્રી તરીકે જવાબદારી મળવા બદલ આજરોજ #બાંકડા_ગ્રુપ_હાલોલ દ્વારા મારા કંજરી સ્થિતિ નિવાસસ્થાને મારું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવવા બદલ કોર્પોરેટરશ્રીઓ, મિત્રો, વડીલ ભાઈઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું..🙏🏻
Ganshyam Patel Patel Chirag Kalpesh Gauswami Hasmukh Patel
Jitendra Patel Akshay Patel Jignesh Patel Vijay Thakkar Chirag Chaudhary

Want your public figure to be the top-listed Public Figure in Halol?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Halol
389350