Raval Update
જામ રાવલ નું એકમાત્ર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ #RavalUpdate
Raval Update રાવલ ગામ (તા. કલ્યાણપુર, જી. દ્વારકા) સાથે જોડાયેલો સૌથી વિશ્વસનીય, ઝડપી અને સ્થાનિક ન્યુઝ પોર્ટલ છે. અમારી ટીમ રાવલ ગામ તેમજ આસપાસના વિસ્તારોની તાજી માહિતી, જાહેર જાહેરાતો, સરકારી યોજનાઓ, શાળાઓના અપડેટ્સ, ઇવેન્ટ્સ, રમત-ગમત અને તમામ મહત્વની સ્થાનિક ઘટનાઓ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે।
સ્થાનિક લોકોની વાણી, સમસ્યાઓ, સિદ્ધિઓ અને વિકાસના મુદ્દાઓને ઉજાગર કરવાનો અમારો મુખ્ય હેતુ છે.
20/05/2026
રાવલ નજીક જુજારીયાના પુલ પાસે સર્જાયેલા ગંભીર બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત
19/05/2026
જૂનાગઢ કબડ્ડી ટુર્નામેન્ટમાં રાવલના અતુલ જમોડનો ડંકો; બેસ્ટ રેડરમાં પ્રથમ સ્થાન, ₹90 હજારની ઓક્શન ખરીદી
19/05/2026
રાવલ નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી પૂર્ણ; પ્રમુખ તરીકે મોતીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે મોહનભાઈ વાઘેલાની વરણી
સમસ્ત રાવલ ગ્રામજનોના ભાગવત સપ્તાહમાં આજે ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે છવાયો ભક્તિમય માહોલ
18/05/2026
રાવલ નગરપાલિકામાં આવતી કાલે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી; પ્રથમ અઢી વર્ષ માટે થશે મહત્વપૂર્ણ પ્રક્રિયા
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Gujarat
361325