Sukhram Rathva
Ex. Leader of Opposition Gujarat | Ex. MLA Gujarat (Jetpur-Pavi)
26/01/2026
આપ સૌને ૭૭માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ.
14/01/2026
ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પર્વ "મકરસંક્રાંતિ"ની હાર્દિક શુભકામનાઓ.
ઉત્તરાયણનું આ પર્વ આપ સૌ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને પ્રગતિનાં નવાં સોપાનો સર કરાવનારું નીવડે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ.
12/01/2026
વાયનાડ લોકસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ આદરણીય શ્રીમતી પ્રિયંકા ગાંધીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
28/12/2025
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
23/12/2025
15/11/2025
દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર, વીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજ્યંતિ નિમિત્તે શત્ શત્ નમન.
14/11/2025
આધુનિક ભારતના નિર્માતા, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, 'ભારત રત્ન' પંડિત જવાહરલાલ નહેરુજીની જન્મજયંતિ પર સાદર નમન.
"બાળ દિવસ"ની હાર્દિક શુભકામનાઓ.
23/10/2025
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકપર્વ ભાઈબીજની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
22/10/2025
"નૂતન વર્ષ"ની મંગલમય શુભેરછાઓ સહ આપ સૌને નવા વર્ષના જાજાથી રામ.. રામ.!.
વિક્રમ સંવત ૨૦૮૨ નું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની મંગલકામના.
20/10/2025
દીપોત્સવના પાવન પર્વ "દિવાળી"ની આપ સૌને મંગલમય શુભકામનાઓ.
પ્રભુ શ્રી રામજી આપ અને આપના પરીવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી હૃદયથી પ્રાર્થના.
18/10/2025
ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.
02/10/2025
"ગાંધી જયંતી"
સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શત્ શત્ નમન.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
LOP Office, Second Floor, Vitthalbhai Patel Bhavan, Sector 10
Gandhinagar
382010