GPS SECTORtwo
શાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણ
ગુણોત્સવ 0.𝟸 માં 𝙰( **) ગ્રેડ મેળવી કાલોલ તાલુકા માં 𝟷 પ્રથમ નંબરે અને પંચમહાલ જિલ્લામાં 𝟾 આઠમા નંબરે બોરુ પ્રાથમિક શાળા આવેલ છે.
સૌના સહિયારા પ્રયત્નથી શાળાએ ગુણોત્સવ 𝟸.0 માં 𝙰** ગ્રીન કલર ગ્રેડ મેળવેલ છે.
🌿 તુલસી પૂજન દિવસ 🌿
આજના પવિત્ર દિવસે ચાલો, દરેક આંગણે એક તુલસીનો છોડ વાવીએ 🌱
આશીર્વાદ પણ મેળવીએ અને શુદ્ધ હવા પણ!
ભક્તિ સાથે પર્યાવરણનું જતન કરીએ 🙏💚
બાળ વિવાહ અને નશામુક્ત ભારત અભિયાનનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બાળ વિવાહ અટકાવવાના આશયથી સેક્ટર ૨ ની સરકારી પ્રાથમિક શાળા ખાતે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુ થી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય શિક્ષક ગૌરાંગ જોષીએ વિદ્યાર્થીઓને બાળ લગ્ન પ્રતિબંધ કાયદાઓની વિગતવાર માહિતી આપી હતી. સાથે બાળ વિવાહ થવાથી થતાં બાળ મુત્યુ અને કુપોષિત બાળકો જન્મવા અને ક્યારેક માતાનું મૃત્યુનું જોખમ રહેલું હોવાનું જણાવ્યું હતું. જેથી ૧૮ વર્ષથી ઓછી વયની છોકરીના અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના છોકરાના લગ્ન નહી કરવા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સમાજમાં પણ બાળ લગ્ન થતાં અટકાવવા અપીલ કરી હતી.ત્યારબાદ નશો કરવાથી થતી સમાજ,કુટુંબ અને પરિવારની બરબાદી પર વિશેષ જાણકારી આપી હતી.કિરણબેન દ્વારા વિદ્યાર્થીઓને બાળલગ્ન નહી કરવા શપથ લેવડાવાયા હતાં.
સેક્ટર-૨ ની પ્રાથમિક શાળા ખાતે બાળકોને તિથિ ભોજન કરાવાયું.
ગાંધીનગરની સેક્ટર ૨ ની સરકારી પ્રાથમિક શાળા ખાતે સ્વ. લાલાભાઈ રમણભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે નિમિત્તે શાળાના બાળકો ને કૌશિકભાઇ પટેલ પૂર્વ કોર્પોરેટર તરફથી તિથિ ભોજનમાં લાડું, મેથીના ગોટા, ચટણી,વાલ, બટાકા નું શાક,દાળ,ભાત, પાપડી અને છાશ આપવામાં આવ્યું હતું.જે બદલ શાળા પરિવાર તરફથી કૌશિકભાઈ તથા તેમના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર તથા ઋણની લાગણી વ્યક્ત કરી હતી. આ પુણ્ય કાર્યથી વિદ્યાર્થીઓને આનંદ થયો અને સ્વ. લાલાભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી ભોજન આરોગી તૃપ્તિ અનુભવી હતી.
03/12/2025
સેક્ટર-૨ ની પ્રાથમિક શાળા ખાતે બાળકોને તિથિ ભોજન કરાવાયું.
ગાંધીનગરની સેક્ટર ૨ ની સરકારી પ્રાથમિક શાળા ખાતે સ્વ. લાલાભાઈ રમણભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે નિમિત્તે શાળાના બાળકો ને કૌશિકભાઇ પટેલ પૂર્વ કોર્પોરેટર તરફથી તિથિ ભોજનમાં લાડું, મેથીના ગોટા, ચટણી,વાલ, બટાકા નું શાક,દાળ,ભાત, પાપડી અને છાશ આપવામાં આવ્યું હતું.જે બદલ શાળા પરિવાર તરફથી કૌશિકભાઈ તથા તેમના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર તથા ઋણની લાગણી વ્યક્ત કરી હતી. આ પુણ્ય કાર્યથી વિદ્યાર્થીઓને આનંદ થયો અને સ્વ. લાલાભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી ભોજન આરોગી તૃપ્તિ અનુભવી હતી.
28/11/2025
સ્વર્ગસ્થ મનજીભાઈ દેથલીયા ની પુણ્યતિથિ નિમિત્તે
શ્રી જય દેથલીયા દ્વારા GPS SECTORtwo શાળાના તમામ વિદ્યાર્થીઓને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તરફથી જય દેથલીયા તથા તેમના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર તથા ઋણની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ પુણ્ય કાર્યથી વિદ્યાર્થીઓને આનંદ થયો અને સ્વ. મનજીભાઈ ના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.ફરી એક વાર હૃદયપૂર્વક આભાર.
શાળા વહીવટ તથા વિદ્યાર્થીઓ
અભિનય ગીત
બાલવાટિકા
27/11/2025
સ્વર્ગસ્થ પુષ્પાબેન પટેલની પુણ્યતિથિ નિમિત્તે
શ્રી મિતાબેન ડી. પટેલ દ્વારા GPS SECTORtwo શાળાના તમામ વિદ્યાર્થીઓને નમકીન ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તરફથી મિતાબેન તથા તેમના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર તથા ઋણની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ પુણ્ય કાર્યથી વિદ્યાર્થીઓને આનંદ થયો અને સ્વ. પુષ્પાબેન ના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.ફરી એક વાર હૃદયપૂર્વક આભાર.
શાળા વહીવટ તથા વિદ્યાર્થીઓ
[સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 2]
તારીખ: ૨૭-૧૧-૨૦૨૫
22/11/2025
કલા ઉત્સવ સ્પર્ધામાં સેક્ટર ૨ ની સરકારી પ્રાથમિક શાળાની ઝળહળતી સફળતા
ગતરોજ પગાર કેન્દ્ર ૭ ખાતે યોજાયેલ કલા ઉત્સવમાં વિકસીત ગુજરાત@૨૦૪૭ થીમ આધારિત સી.આર.સી. કક્ષાએ કલા ઉત્સવ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળા સેક્ટર ૨ ના ૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી ચિત્રમાં ધોરણ ૬ ની વિદ્યાર્થીની મેઘવાલ ભાવનાબેન અરજણભાઈએ પ્રથમ ક્રમ તથા વાદન માં ધોરણ ૬ ની વિદ્યાર્થીની ચાવડા મિશીકા અમરસિંગએ પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય ગૌરાંગ જોશી તથા ખેલ મહાકુંભ વિજેતા અમીતાબેન મહેતાએ તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
20/11/2025
સ્વર્ગસ્થ લાલાભાઈ રમણભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે
શ્રી કૌશિકભાઈ પટેલ (કુડાસણ નિવાસી) દ્વારા GPS SECTORtwo શાળાના તમામ વિદ્યાર્થીઓને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તરફથી કૌશિકભાઈ તથા તેમના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર તથા ઋણની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ પુણ્ય કાર્યથી વિદ્યાર્થીઓને આનંદ થયો અને સ્વ. લાલાભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.ફરી એક વાર હૃદયપૂર્વક આભાર.
શાળા વહીવટ તથા વિદ્યાર્થીઓ
[સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 2]
તારીખ: ૨૦-૧૧-૨૦૨૫
12/11/2025
વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક કુશળતા ઓળખવા વિજ્ઞાન મેળાઓ જેવાં બહુગુણી કાર્યક્રમોનું આયોજન સેક્ટર ૭ ખાતે
એજ અભિગમ સાથે શાળાના બાળ વૈજ્ઞાનિકો વિજ્ઞાન મેળા માં સહભાગી થયા,
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
SARAKARI PRATHMIK SHALA, SECTOR/2
Gandhinagar
382007
Opening Hours
| Monday | 11am - 5pm |
| Tuesday | 11am - 5pm |
| Wednesday | 11am - 5pm |
| Thursday | 11am - 5pm |
| Friday | 11am - 5pm |
| Saturday | 7am - 11:30am |