OFPCL

OFPCL

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from OFPCL, Okhamandal Farmer Producer Company Limited Office No. 3, 1st Floor, Dwarkesh Shopping Centre, Near Rabari gate – Dwarka-, Dwarka.

To provide modern agriculture services for obtaining financial prosperity and social recognition to farmers, while maintaining high ethical standard in business and other activities thereby offer ideal example in the district.

Photos from OFPCL's post 03/11/2023

Gujarat 4 jiru biyaran..
Cumin seeds .
In stock .
OFPCL mo. No. :-
95740 91969 ...........
1800₹.

04/10/2023

ટ્રાયકોડર્મા વિરીડી એ જાતના જૈવિક બેક્ટેરિયા છે જે પાકને ફ્યુઝેરિયમ ફુગ થી બચાવવા અને બાયોફર્ટીલાઈઝર તરીકે વાપરવામાં આવે છે.
મગફળી માં આવતી સફેદ અને કાળી ફુગ ત્થા કપાસમાં ચાપવાં ખરી જવા અથવા આખે આખા છોડ સુકાઈ જવા આવા પ્રશ્નો ની સામે આ એક જૈવિક અને સારુ રિજલ્ટ આપતો ઉપાય છે.
ટેકનિકલી માહીતી મુજબ ટ્રાયકોડર્મા માં અલગ અલગ %વારી મુજબ બેક્ટેરીયા આવે છે જેમ કે ૧% ... ૧.૫%.....૫% આવી રીતે.
અને તેમના CFU(કોલોની ફોર્મ્યુલેશન યુનિટ) કાઉન્ટ મુજબ હોય છે
આ બેક્ટેરીયાનો ખોરાક જ ફ્યુઝેરીયમ ફુગ છે જેથી આજના સમયમાં બેક્ટેરીયા જમીન માં નાખવા ખુબ જ જરુરી છે
આ બેક્ટેરીયાને સીડ ટ્રીટમેન્ટ(બીજ માવજત) તરીકે પણ આપી શકીએ વાવણી વખતે...ત્યારબાદ મગફળીના પાકમાં પહેલો રાઉન્ડ ૪૦ થી ૪૫ દિવસે અને બીજો રાઉન્ડ ૭૦ થી ૮૦ દિવસે આપી દેવો

આ બેક્ટેરીયા પાકના મુળ પર ડ્રીંચીંગ કરીને પણ આપી શકીએ પિયત સાથે પણ આપી શકીએ અને જમીનમાં ભેજ હોય તેવી સ્થીતીમાં છાણીયા ખાતર સાથે રાખીને પુંખી શકીએ

આ બેક્ટેરિયાને જમીન માં નાખતી વખતે ભેજ નું હોવું ખુબ જ જરુરી છે જેથી કરી ને તે પોતાની સુશુપ્ત અવસ્થામાંથી બહાર આવી અને રોગ સામે પાકને રક્ષણ મેળવવામાં મદદ રુપ બની શકે.

Okhamandal farmer producer compony.
👑

Photos from OFPCL's post 30/09/2023

💠 ઓખામંડળ ફાર્મર પ્રોડ્યુસર કંપની ની પાંચમી વાર્ષિક સાધારણ સભા date 30/9/2023 ના યોજાઈ ..તેની તસવીરો અહી પ્રસ્તુત છે 👍🏻

👑 .

30/09/2023

ઓખામંડળ ફાર્મર પ્રોડ્યુસર કંપની ની પાંચમી વાર્ષિક સાધારણ સભા
date 30/9/2023 ના યોજાઈ ..

Okhamandal farmer producer compony limited.

🌱🧑‍🌾🚜

28/09/2023

Okhamandal farmer producer compony limited.🌿🍃🌱

બ્યુવેરિયા બેસિયાના એક જાતના જૈવિક બેક્ટેરિયા છે જે જમીન માં એક્ટીવ થઈ અલગ અલગ કીટક(લીલી,લશ્કરી,કાબરી,ગુલાબી ઈયળ)ઉપર પોતાનું આવરણ બનાવે છે અને કોઈ પણ કીટક ખોરાક લઈ શકતું નથી અને અંતે તે નાશ પામે છે

બ્યુવેરિયાને જમીનમાં નાખવા સમયે જમીનમાં ભેજ નું હોવું ખુબ જ આવશ્યક છે.અને આ બેક્ટેરીયા જમીનમાં નાખ્યા પહેલાં અને નાખ્યા પછી ૧૦ થી ૧૨ દિવસ સુધી જમીનમાં કોઈ પણ કેમીકલ જંતુનાશક કે ફુગનાશક નો છંટકાવ કરેલ અથવા જમીનમાં નાખેલ ના હોવું જોઈએ. જેથી કરીને બ્યુવેરિયાના સુશુપ્ત અવસ્થામાં રહેલ બેક્ટેરિયા પુનહજીવીત થઈ શકે અને પાકને રોગ જીવાત થી બચાવવા માટે સક્ષ્મ બની શકે .

આજના સમયમાં કેમીકલી જંતુનાશકો અને ફુગનાશકો વાપરવાથી થતા હાનિકારક નુકશાન ની સામે આ જૈવિક ખેતી કરવી એ સમગ્ર પર્યાવરણ ને અને માનવ જાત ને બચાવવા નો સારો ઉપાય છે.

23/09/2023

Okhamandal farmer producer compony limited.
🌱🌱🍀🍀🌿🌿

ટ્રાઇકોર્ડરમા નો ઉપયોગ:-

1. પેસ્ટીસાઇડનો અલ્ટરનેટિવ: ટ્રાઇકોડેર્મા વિરિડે વનસ્પતિક્ષેત્રમાં પેસ્ટીસાઇડની સ્થાનિક વપરાશી શકાય છે, આમણે પ્રાકૃતિક રીતે પ્લાન્ટ રાક્ષણા કરી શકે છે.

2. બીજ ઉત્પાદનમાં મદદકારી: આ સાયકો પ્લાન્ટ ગ્રોથ અને ફ્રૂટ બીજ ઉત્પાદનમાં વધુ ઉત્ક્રષ્ટ યોગદાન આપી શકે છે.

3.રાસાયણિક સાર: ટ્રાઇકોડેર્મા વિરિડે રાસાયણિક સારણો સાથે પ્રાકૃતિક રીતે મિશ્રિત કરી શકાય છે, આનો કારણ છે કે તે પ્લાન્ટ્સને સાયકોબોડી સારણીઓ દ્વારા રક્ષણ આપે છે.

4. સાયકોબોડી સારણીઓ અને પ્લાન્ટ હેલ્થ: ટ્રાઇકોડેર્મા વિરિડે પ્લાન્ટને સાયકોબોડી સારણીઓ અને સામાન્ય પ્લાન્ટ હેલ્થ માટે સારી રીતે યોગ્ય છે.

11/06/2023

આપનું બિયારણ આપની વિશ્વાસપાત્ર જગ્યા ખેડૂતો એ બનાવેલી ખેડૂતોની કંપની એટલે કે ઓખા મંડળ કંપનીમાંથી જ લો

ખેડૂતનો વિશ્વાસ અને ખેડૂતનો વિકાસ એટલે ઓખા મંડળ ફાર્મર પ્રોડ્યુસર કંપની

Photos from OFPCL's post 11/06/2023

સૌને જય દ્વારકાધીશ 👏

આપ સૌને જણાવવાનું કે માંડવીનું બિયારણ G-20 ડેડવા( ખોખા) નું વિતરણ આપણે કંપનીના ગોડાઉન વસઈ રોડ પર હરસિદ્ધિ ટ્રેડર્સ થી ચાલુ થઈ ગયું છે જે કોઈપણ ખેડૂત મિત્રને આ બિયારણ લેવાનું હોય એ વહેલી તકે ગોડાઉન થી લઈ લે બિયારણ નો ભાવ *2430* એક બેગ ના છે બેગમાં 30 કિલો ની ભરતી આવશે

આ સાથે g20 ના દાણા નું વિતરણ પણ ચાલુ છે બેગમાં 20 કિલો ની ભરતી આવશે ભાવ 2650 રૂપિયા

જી 22 નું બિયારણ દાણા ઓર્ડર ઉપર તાત્કાલિક ધોરણે મંગાવી આપવામાં આવશે
*ગોડાઉન નુ ટાઈમ સવારે ૮ થી ૧ અને ૩ થી ૬ છે* તો એ પ્રમાણે બીયારણ લેવા આવવા વિનંતી 👏

રત્નાકરભાઇ - 94280 18913
આલાભાઇ. - 95740 91969

Photos from OFPCL's post 09/06/2023

દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં મગફળીના જીજે 32 ના સરકારી બિયારણ વિતરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું

આ જ પ્રકારની વિવિધ યોજનાઓ અને ખેતી ને લગતા લાભોની માહિતી મેળવવા માટે તથા મદદ મેળવવા માટે ઓખા મંડળ કંપનીના સભ્ય બનો

વધુ પૂછપરછ અને માહિતી માટે નીચેના સરનામે સંપર્ક કરવો

ઓખા મંડળ ફાર્મર પ્રોડ્યુસર કંપની

દુકાન નંબર 7 મથુરા ભવનની બાજુમાં ભથાણ ચોક દ્વારકા

સંપર્ક નંબર:-9428018913

Photos from OFPCL's post 19/06/2022

અમે આશા રાખીઅે છીઅે કે આપ આપના પરિવાર સાથે સ્વસ્થ હશો.

ચોમાસુ વાવેતર માટે ખેડૂતોની અગત્યની જરૂરીયાત હોય છે સમયસર બિયારણ મળી રહે તે માટે

"ઓખા મંડળ ફામૅર પ્રોડયુશર કંપની લિમીટેડ" દવારા વિવિધ પ્રકારના બિયારણનુ વેચાણ...

* નામી કંપનીઓના કપાસ, મગફળી, તલ, મગ, અળદ, વગેરેનુ બિયારણ.

*ગુજરાત બીજ નિગમનુ મગફળીનું બિયારણ (ખોખા/દાણા)

તથા ખેડૂતોની પસંદગીના જરૂરીયાત મુજબ અન્ય પાકના વાવેતર માટે બિયારણોનુ ઓડૅર લઈ મંગાવી આપવામાં આવશે

તો દરેક ખેડુત મિત્રોને બિયારણ અને દવાઓની જરૂરીયાત મુજબની ખરીદી માત્ર ખેડૂતોની કંપની માંથીજ કરીને પોતાની કંપનીનો વ્યવસાય વધારવો તે બધાની ફરજ છે તો તે ફરજની રૂઅે આપણે સાથે રહી આપણી કંપની માથીજ ખરીદી કરીઅે અને નીચે આપેલ નંબર પર ફોન કરી વિગત જાણી અને અેડવાન્સમા ઓડર બુક કરીઅે જેથી સમય સર આયોજન પુવૅક સારી રીતે વ્યાપાર કરી શકાય

OFPCL સંપૅક નંબર
કાનાભા માણેક - અેગૉ મેનેજર, મો.9099596100
અશ્વિન ઢાયાણી - વ્યવસાય વિકાસ મેનેજર, મો. 9904419661.
ભાયાભા માણેક - વેચાણ મેનેજર, મો.9558383981
મયુર મકવાણા - ખરીદી મેનેજર
મો. 9227019049
જસરાજભા સુમણીયા
મો. 8155944298

જય હિન્દ /જય જવાન / જય કિસાન

23/04/2022

કિશાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી, અને તેનાથી થતા ફાયદા વિશે વિગતવાર જાણો આ વિડિયો દ્વારા...

Photos from OFPCL's post 23/03/2022

ઓખામંડળ ફામૅર પ્રોડ્યુસ કંપની લિમિટેડ દ્વારા ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે 407 ટાટા ગોલ્ડ ગાડી નાબાર્ડ ના સહયોગથી ખરીદી કરવામાં આવી.

જેનું નાબાર્ડ ના ચીફ જનરલ મેનેજર ડો.જ્ઞાનેદ્ર મની સાહેબ ના વરદ હસ્તે ઓખામંડળ ફામૅર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ના ચાતુર્થીય સ્થાપના દિવસ ૦૫/૦૩/૨૦૨૨ ના રોજ ઉજવણી કરાઇ હતી અને સાથે સાથે ૪૦૭ વેહિકલ ની વિધિવત પુજા કરી ઉદઘાટન કરવામાં આવ્યું તે પ્રસંગે ૫ FPO ના ચેરમેન, ડાયરેક્ટરો, ખેડૂત સભાસદો, નાબાર્ડ ના DDM સર્મા સાહેબ, TCSRD ના સિનિયર મેનેજર પ્રાંતિક સરકાર સાહેબ, વગેરે IFFCO માંથી KD પટેલ સાહેબ, જૈન ઇરીગેશન માંથી સૈલેશભાઈ વગેરે લોકો હાજર રહ્યા હતા.

Want your business to be the top-listed Finance Company in Dwarka?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Okhamandal Farmer Producer Company Limited Office No. 3, 1st Floor, Dwarkesh Shopping Centre, Near Rabari Gate – Dwarka-
Dwarka
361335

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 1pm