abvp_dwarka

abvp_dwarka

Share

Official Page of ABVP Devbhumi Dwarka - The World's Largest Student Organization

Photos from abvp_dwarka's post 07/05/2026

દ્વારા આયોજિત અનુભૂતિ ૨૦૨૬ દ્વારકા ખાતે ગ્રામ્ય જીવન દર્શન નો ઓરિએન્ટેન્શન કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રીય કાર્ય સમિતિ સદસ્ય ધ્રુમિલભાઈ અખાણી ઉપસ્થિત રહ્યા.

01/05/2026

"ગ્રામ્ય જીવન અનુભૂતિ ૨૦૨૬"
૦૬ મે થી ૧૦ મે,૨૦૨૬
દ્વારકા,ગુજરાત

01/05/2026

આજ રોજ જિલ્લા ના કાર્યકર્તાઓ દ્વારા દ્વારકા ખાતે ૦૬ મે થી ૧૦ મે,૨૦૨૬ દરમિયાન યોજાનાર કાર્યક્ર્મ "ગ્રામ્ય જીવન અનુભૂતિ ૨૦૨૬" નું પોસ્ટર વિમોચન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા કરવામાં આવ્યું.

Photos from abvp_dwarka's post 17/04/2026

આજ રોજ GCAS પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિશ્ચિતતા સામે ના ખંભાળિયા માં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી...

16/04/2026

ठीक करेंगे तीन काम,
प्रवेश,परीक्षा और परिणाम।

16/04/2026

વિદ્યાર્થી એકતા જિંદાબાદ..🚩

આવો ...સવ વિદ્યાર્થીઓ સાથે મળી ને GCAS ને બંધ કરાવીએ....

Photos from abvp_dwarka's post 12/04/2026

આજ રોજ "જામનગર વિભાગ સમીક્ષા યોજના બેઠક" ના ખંભાળિયા ખાતે આયોજન કરવામાં આવી હતી.જેમાં વિવિધ વિષયો ની ચર્ચા કરવામાં આવી.આ બેઠક માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જામનગર વિભાગ પ્રમુખ ડૉ. સુરભીબેન દવે અને જામનગર વિભાગ સંયોજક સંદીપભાઈ બેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Photos from abvp_dwarka's post 10/04/2026

દ્વારા વિદ્યાથીહિત માં ગુજરાત સરકાર સમક્ષ GCAS પોર્ટલ ની ખામીઓ તથા પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ના સમાવેશ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી. તેમ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા માં આવેલ કોલેજ કેમ્પસો ની બહાર ના વોલ પેઇન્ટિંગ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

Photos from abvp_dwarka's post 05/04/2026

આજ રોજ જિલ્લા ની "જિલ્લા સમીક્ષા યોજના બેઠક" નું આયોજન ખંભાળિયા ABVP કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં અ.ભા.વિ.પ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જામનગર વિભાગ પ્રમુખ ડૉ. સુરભીબેન દવે અને જામનગર વિભાગ સંયોજક સંદીપભાઈ બેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Photos from abvp_dwarka's post 02/04/2026

આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ખંભાળિયા શાખા દ્વારા હનુમાન ચાલીસા પઠન અને શ્રી રામ ધૂન નું આયોજન હરીપર માં આવેલ શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું.

Want your organization to be the top-listed Non Profit Organization in Dwarka?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Dwarka
361320