VIPUL DESAI

VIPUL DESAI

Share

� NATION FIRST �

Photos from VIPUL DESAI 's post 13/07/2026

ગૌરવપૂર્ણ સેવાનિવૃત્તિ

શ્રી જયંતિભાઈ દેવાભાઈ છત્રાલિયા
ગામ: જુનાડીસા

અમદાવાદ પોલીસ વિભાગમાં ASI તરીકે નિષ્ઠા, પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠા સાથે સેવા આપીને સેવાનિવૃત્ત થયેલ તે નિમિત્તે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું

પોલીસ સેવા દરમિયાન સમાજની સુરક્ષા અને કાયદાના પાલન માટે આપેલું યોગદાન અવિસ્મરણીય છે.
ગણવેશની ગરિમા અને ખાખીનો ગૌરવ આપે જીવંત રાખ્યો

ભગવાનને પ્રાર્થના કે નિવૃત્તિ પછીનું જીવન સુખ, શાંતિ અને નીરોગી રહે.
પરિવાર સાથે આનંદમય અને તંદુરસ્ત જીવન પસાર થાય એવી અભ્યર્થના 🙏

જુનાડીસા ગામ અને સમાજને આપના પર ગર્વ છે.

ખૂબ ખૂબ અભિનંદન સાહેબ

01/05/2026

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ ....!!

Category

Website

Address

DEESA
Deesa
385535

Alerts

Be the first to know and let us send you an email when VIPUL DESAI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Deesa.