Divyaraj Sinh Rana
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Divyaraj Sinh Rana, Public Figure, Baroda.
Member - Antyoday MP CSR Advisory Council ( Vadodara Loksabha )
Legal & Liasoning corporate
Events, entertainment , production , locations for films , weddings.
29/01/2024
આજ રોજ અમારા વાઘોડિયા ના પરમ સ્નેહી મિત્ર એવા કૃણાલભાઈ મેહતા (લલ્લા) ના ભાઇ જય ના લગ્ન પ્રસંગે અમારા મોટા ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા - ધારાસભ્ય વાઘોડિયા સાથે હાજરી આપી. અને નવદંપતિ ને શુભકામનાઓ પાઠવી.
26/01/2024
આજે ૭૫ માં ગણતંત્ર દિવસ ની ઉજવણી ના ભાગરૂપે રાયંતલવડી ગ્રામપંચાયત દ્વારા ગામની શાળા ના બાળકો ને ગણવેશ આપવામાં આવ્યો ત્યાં હાજરી આપી.
આ પ્રસંગે ગામ ના સરપંચ શ્રી સુરેશભાઈ ભરવાડ , યુવા અગ્રણિ શ્રી કિરીટસિંહ જાડેજા , તલાટી શ્રી ભાસ્કરભાઈ , ઉપસરપંચ શ્રી મીનેશ ભાઈ , આજવા ઓપી ના એ.એસ.આઈ શ્રી મસુલદાદા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહયા.
26/01/2024
૭૫ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ના ભાગરૂપે આજે આતાપી વન્ડરલેન્ડ ખાતે આયોજીત ધ્વજવંદન કાર્યક્રમ માં હાજરી આપી.
“એક ભારત શ્રેષ્ઠ ભારત“ ના મંત્રને આગળ ધપાવી માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ.
વડોદરા માં હરણી તળાવ ની દુર્ઘટના થી ખુબ જ દુઃખી અને વ્યથિત છુ. બાળકો ને લાઇફ જેકેટ્સ વગર બોટીંગ માં કઈ રીતે મોકલી શકાય !???
ઈશ્વર તમામ માસુમોની આત્મા ને શાંતિ આપે અને બેજવાબદાર સામે કડક માં કડક પગલા લેવાય તેવી સરકાર શ્રી ને વિનંતિ 🙏🙏
Harsh Sanghavi Narendra Modi
29/12/2023
Watching our sister performing her heart out on her special day made us full of emotions.
Dont worry Akuu , I am always there for Appy. No matter what life throws in our way, he has my back always.
15/10/2023
समस्त देशवासियों को आदिशक्ति माँ भगवती के सभी रूपों की आराधना-उपासना के महापर्व " शारदीय नवरात्रि " की अनंत मंगलकामनाएं।
03/10/2023
Oops !!!!!
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Baroda