High Potential Property
Manage your Property, ,
BUY-SELL 《《《》》》RENT-LEASE,
Invest in high potential property,,
Unlock your property
Your search of property complate here,
25/12/2021
Delicious Taste with Quality Food,
Let's Celebrate this christmas ⛄🎄 with Dining Junction , 10 % Discount,
25 December To 31 December
Hotel Dining Junction, Nr. Shree Krishna Hospital, Beside Pandav Vadi, Anand Sojitra Road, Karamsad.
15/08/2021
आप सभी को 75वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।
22/08/2020
🚩 विघ्नहर्ता हमारे "राष्ट्र" के हरेक संकटो को हरे, राष्ट्र सामाजिक, आर्थिक , पारिवारिक समृद्धि की और सर्वोच्च स्थान प्राप्त करे , यही मंगलकामना के साथ गणेश चतुर्थी की शुभकामनाएं। 🙏🏻
07/07/2020
પોશ એરિયા
માહેશ્વરી પેલેસ ની એક દમ નજીક, વલ્લભ વિદ્યાનગર,
3 બેડરૂમ , હોલ , કિચન , 3 ટોયલેટ બાથરૂમ , 3 બાજુ ખુલ્લું, પ્રાઇવેટ પાર્કિંગ, મીની ગાર્ડન , ફ્રેશ મકાન, ટોટલ નવું ફર્નિચર નું કામ ચાલુ છે, પીઓપી નવું, ટીપટોપ નવુ મકાન વેચવાનું છે , 70 લાખ /-
શિવધામ , માહેશ્વરી પેલેસ ની બાજુમાં, યુનિવર્સીટી સર્કલ ની પાસે, વલ્લભ વિદ્યાનગર ,આણંદ
પ્લોટ - 1280 sq.ft
કન્સ્ટ્રક્શન - 1550 sq.ft
05/06/2020
invest your hard earned money where u enjoy nd earn more
શિક્ષણનગરી વલ્લભ વિધ્યાનગર, આણંદ માં ઇસ્કોન મંદિર થઈ બસ 2 મિનિટ વોકિંગ અંતર, નવો ઓન્લી કોમર્શિયલ પ્રોજેક્ટ, બુકિંગ ઓપન, વહેલા તે પહેલાં , રોડ ટચ સાઈટ, પ્રાઈમ લોકેશન
કોન્ટેક્ટ - 7069253858
ગૌરવ ચાવડા
High Potential Property
15/05/2020
#સેવાસ્વદેશી #ભારતવિચાર
સ્વદેશી અપનાવો દેશ ને આગળ વધારો
#આત્મનિર્ભર #સ્વદેશી #હિન્દુસ્તાન #ભારત
Narendra Modi
11/12/2017
આંતરિક વિખવાદ ને ભૂલી ને લોભામણી લાલચો અને ખોટા વાયદા ને જાકારો આપી ને ફરી એક વાર આપડા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને ધ્યાને રાખી 112- આણંદ વિધાનસભા ના ઉમેદવાર યોગેશ પટેલ બાપજી ને વોટ આપી અપાવી જંગી બહુમતી થી વિજયી બનાવી ને એક કમળ નરેન્દ્ર મોદીજી ને મોકલી ને વિકાસ ની અવિરત ગાથા ને આગળ વધારીસુ અને ગુજરાત નું ગૌરવ વધારીસુ,
એક ગુજરાતી એ આખા વિશ્વ માં ભારત નો ડંકો વગાડ્યો છે , ગુજરાત નું ગૌરવ વધાર્યું છે તો ચાલો આપણે કેમ પાછા પડીએ , બતાવીદો ગુજરાતીને નીચ જેવા શબ્દો કહેનારા આ દેશદ્રોહીઓ ને કે આ ગુજરાત અડીખમ છે, વિકાસ અવિરત છે, અમે ગુજરાતીઓ ગુજરાતની ગરિમા ને ઠેસ નહીં પહોંચવા દઈએ,
જોઈ લેજો જ્યારે ૧૮ ડિસેમ્બર એક ગુજરાતી આખી દુનિયા ઉપર ભારી, જય હિન્દ...
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Anand
388001