Immigration Times

Immigration Times

Share

India's Best and Only one authentic informative Visa and tour Related News paper.

22/02/2026

૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ થી UK વિઝાના નિયમોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે physical BRP કાર્ડ કે પાસપોર્ટ સ્ટીકર ભૂલી જાઓ, બધું જ થઈ ગયું છે e-Visa!

📍 શું બદલાયું છે?

BRP કાર્ડ્સ હવે ઇતિહાસ બની ગયા.

તમારા વિઝા હવે તમારા UKVI એકાઉન્ટમાં ડિજિટલ ફોર્મેટમાં રહેશે.

મુસાફરી કરવા માટે ફક્ત તમારો પાસપોર્ટ લિંક હોવો જરૂરી છે.

તમારા મિત્રો અને સબંધીઓ જે UK જવાના છે તેમને આ Video અત્યારે જ Share કરો! ✈️

17/02/2026

યુકે યંગ ઇંડિયન પ્રોફેશનલ્સ વિઝા સ્કીમના બેલોટ તા. 17 ફેબ્રુઆરી બપોરે 2:30 કલાક થી 19 ફેબ્રુઆરી બપોરે 2:30 સુધી રજીસ્ટર થશે.

Photos from Immigration Times's post 15/02/2026

ભારતીય પાસપોર્ટની શક્તિમાં મોટો ઉછાળો: રેન્કિંગમાં ૧૦ સ્થાનની છલાંગ સાથે ૭૫મા ક્રમે

20/01/2026

ભારત-યુરોપની 'મધર ઓફ ઓલ ડીલ્સ' : ૨૦૨૬માં યુરોપમાં સ્થાયી થવાની ઐતિહાસિક તક!

13/01/2026

જર્મનીના વાઇસ ચાન્સેલરની ભારત મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે કોઈપણ ભારતીય મુસાફર જેનો જર્મનીમાં લે-ઓવર (Layover) હોય, તેમને ટ્રાન્ઝિટ વિઝા લેવાની જરૂર રહેશે નહીં.

આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે પણ મોટા સમાચાર મળી રહ્યા છે. PM મોદીએ જર્મન યુનિવર્સિટીઓને ભારતમાં પોતાના કેમ્પસ ખોલવા માટે આમંત્રણ આપ્યું છે.

તમારા મતે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને કેટલો ફાયદો થશે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જણાવો. 💬

07/01/2026

અમેરિકામાં ટ્રમ્પ સરકારની ઐતિહાસિક કાર્યવાહી, ઇમિગ્રેશન અને અબજોના કૌભાંડો પર કડક તવાઈ

22/12/2025

શું ટ્રમ્પ સરકાર હવે જન્મજાત નાગરિકત્વ (Birthright Citizenship) બંધ કરશે? 🤔 માત્ર એટલું જ નહીં, Visa Lottery Program અને જેઓ ત્યાં સિટિઝન બની ગયા છે (Naturalized Citizens) તેમના માટે પણ કડક નિયમો આવી શકે છે!

આ ફેરફારોની તમારા પર શું અસર થશે? જાણવા માટે આ રીલ પૂરી જુઓ. 👇

📌 તમારા US રહેતા મિત્રો અને સગા-સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં! ✈️
. .

19/12/2025

The plot twist nobody saw coming. 😳🌿 A historic thumbs up for Ma*****na Reform straight from the Oval Office. Is federal legalization finally on the horizon? Drop your thoughts below! 👇
*****naReform

Photos from Immigration Times's post 16/12/2025

ટ્રમ્પે લોન્ચ કર્યું નવું 'ગોલ્ડ કાર્ડ'. જો તમારી પાસે $1 મિલિયન (આશરે 8-9 કરોડ રૂપિયા) છે, તો તમે સીધા અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવી શકો છો.
​✅ વેઇટિંગ લિસ્ટનું ટેન્શન ગયું?
✅ કે ફક્ત પૈસાદારો માટે જ રસ્તો ખૂલ્યો?
​તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવો! 👇

11/12/2025

New Zealand Seasonal Work Visa Update 2025 (Gujarati)

New Zealand Immigration has announced two new seasonal visas starting from 8 December 2025. If you are planning to go to New Zealand for seasonal work (ખેતીવાડી કે બાગાયતી કામ), this video is for you!

In this video, I have explained everything about the new Global Workforce Seasonal Visa (GWSV) and Peak Seasonal Visa (PSV) in Gujarati.

Video Highlights: ✅ GWSV Visa: 3 Years validity (No advertisement required) ✅ PSV Visa: Short term up to 7 months ✅ No IELTS Required: English test nathi aapvo padto ✅ Experience: How much experience do you need? ✅ Documents: Job offer and process

10/12/2025

તમે ન્યુઝીલેન્ડ જવા માંગો છો? તો આ મોટા સમાચાર સાચવી લેજો! 👇
✅ ૧. બે નવા Seasonal Visa (ઈંગ્લિશ ટેસ્ટ વગર)*
સરકારે બે નવા વિઝા લોન્ચ કર્યા છે જેમાં IELTS/PTE ની જરૂર નથી (ફક્ત અનુભવ જોઈએ):
Global Workforce Seasonal Visa: ૩ વર્ષ માટે માન્ય (3 Years).
Peak Seasonal Visa: ૭ મહિના માટે માન્ય (7 Months).
⚠️ ૨. Work Visa (AEWV) માટે ખાસ ચેતવણી
નિયમો કડક થયા છે!
પહેલા તમે Police Certificate ની રસીદ (receipt) મુકતા તો ચાલતું હતું.
હવે નહીં ચાલે! હવે અરજી કરતી વખતે જ Original Police Clearance Certificate (PCC) અપલોડ કરવું ફરજિયાત છે.
જો રસીદ અપલોડ કરશો તો વિઝા રીજેક્ટ થઈ શકે છે. 🚫
✈️ વિદેશ જવા માંગતા તમારા મિત્રો સાથે આ રીલ SHARE કરો!
📌 ભવિષ્યમાં કામ લાગે તે માટે અત્યારે જ SAVE કરી લો.

21/11/2025

UK સરકારે Settlement (PR) ના નિયમોમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. સામાન્ય માણસ માટે હવે PR લેવું મુશ્કેલ બની શકે છે! 😱

📌 New Rules: 👉 સામાન્ય કામદારો માટે 10-20 વર્ષનું Waiting! 👉 Illegal migrants માટે 30 વર્ષ! 👉 ડૉક્ટર્સ અને અમીરો માટે ફાસ્ટ ટ્રેક (3-5 વર્ષ).

આ નિયમો એપ્રિલથી લાગુ થઈ શકે છે. તમારા UK રહેતા મિત્રો અને સગા-સંબંધીઓને જલ્દીથી Tag કરો! 👇

Want your business to be the top-listed Media Company in Anand?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


F110, Kishor Plaza, Station Road
Anand
388001