Agrimycil Bio Science Pvt. Ltd.
Manufacturing of Organic Manuare, Bio Pesticides, Bio fungicides, Bio nematicides, Bio growth promot
શુ ખેડૂત મિત્ર તમે પણ ખેતીમાં ખર્ચ ઓછો કરવા માગો છો.?
તો પાયામાં રાસાયણિક ખાતરના અડધા ડોઝ સાથે ડો.માઇસીલ અવશ્ય આપો.
ડો.માઇસીલ દાણાદાર
પ્રમાણ:- 4-8 કીલો / એકરે
વધુ માહીતી માટે આજેજ સંપર્ક કરો
🌱 શા માટે ટ્રાયકોમીલ બીજા ખાતર કરતા અલગ છે? 🌱
• સામાન્ય ખાતર ફક્ત પોષણ આપે છે, જ્યારે ટ્રાયકોમીલ પોષણ + રક્ષણ અને જમીન સુધારણા એમ ત્રણેય કામ એકસાથે કરે છે.
• તેમાં રહેલા બેક્ટેરિયા લાંબા સમય સુધી જમીનમાં સક્રિય રહી કાર્ય કરે છે.
🌿 જમીનનું બંધારણ સુધારે અને ફળદ્રુપતા વધારે.
💧 જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો કરે.
🛡️ મૂળ વિસ્તારમાં થતા ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે.
⚡ છોડને કુદરતી હોર્મોન્સ અને એન્ઝાઇમ પૂરા પાડે.
વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો
📞 9925047247 / 9909047247
25/04/2026
રાસાયણિક ખાતરના ખર્ચથી પરેશાન છો? તો હવે અપનાવો સ્માર્ટ ખેતી! 🚜✨
ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે જમીનમાં નાખેલું ઘણું ખરું ફોસ્ફરસ છોડ લઈ શકતો નથી? "ડૉ. માઇસીલ" જમીનમાં રહેલા અદ્રાવ્ય પોષક તત્વોને ઓગાળીને સીધા મૂળ સુધી પહોંચાડે છે.
ડૉ. માઇસીલના ફાયદા:
✅ ખાતરના ખર્ચમાં 25-30% નો ઘટાડો: રાસાયણિક ખાતરના અડધા ડોઝ સાથે વાપરી શકાય.
✅ મૂળનો અદભૂત વિકાસ: સફેદ મૂળની સંખ્યા વધારે છે.
✅ ભેજ સંગ્રહ શક્તિ: પાણીની અછત સામે છોડને રક્ષણ આપે છે.
✅ જમીન સુધારક: જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે.
વપરાશની રીત:
📦 પેકિંગ: 4 કિલો
📏 પ્રમાણ: 4 થી 8 કિલો પ્રતિ એકર
ખર્ચ ઓછો, આવક વધુ! આજે જ ઓર્ડર કરો અને તમારી ખેતીને બનાવો સમૃદ્ધ.
📞 સંપર્ક: +91 99250 47247 | +91 99090 47247
🏢 એગ્રીમાઇસીલ બાયોસાયન્સ પ્રા.લી.
19/04/2026
Agrimycil Bioscience પરિવાર તરફથી આપ સૌને અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છાઓ.
શું ખેડૂતમીત્રો તમારી જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું છે? 🤔
હવે ચિંતા છોડો ! આવી ગઈ છે જમીનની તંદુરસ્તીની ચાવી...
"ટ્રાયકોમીલ"
જમીન બનશે પોચી, ફળદ્રુપ અને ભરપૂર કાર્બનવાળી ! 🌱
02/04/2026
આપ સૌને હનુમાન જયંતીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ..
26/01/2026
"ઓર્ગેનિક ખેતી અપનાવો, ધરતી માતાને બચાવો."
13/01/2026
✅પોટાશની ઉપલબ્ધતામાં વધારો કરે.
✅રાસાયણિક ખાતરો પર નિર્ભરતામાં ઘટાડો કરે.
✅પાકની ગુણવત્તામાં સુધારો કરે.
✅પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો કરે.
✅તણાવ સામે પ્રતિકાર કરે.
✅જમીનનું સ્વાસ્થ્યમાં સુધારો કરે.
➡️પ્રમાણ:- એક લીટર / એકર
➡️વધુ માહીતી માટે સંપર્ક કરો. એગ્રીમાઇસીલ બાયોસાયન્સ પ્રા.લી
📞 9925047247/9909047247
23/11/2025
➡️શુ ખેડૂત મીત્રો તમારે બટાકાના પાકમાં કૃમી, ફૂગ અને જીવાણુજન્ય જેવા રોગાના કારણે ઉત્પાદન ઓછુ આવે છે ?
તો હવે આજેજ લઈ આવો એગ્રીમાઇસીલ કીટ
➡️બટાકાના પાકમાં પ્રથમ પાણી સાથે આપો એગ્રીમાઇસીલ કીટ એટલે શરૂઆતથીજ છોડ રહે રોગ મુક્ત
➡️એગ્રીમાઇસીલ કીટ હાઇ પોટેન્શી કલ્ચર અને લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલ છે.
📞વધુ માહિતી માટે હમણાં જ સંપર્ક કરો:
એગ્રીમાઇસીલ બાયોસાયન્સ પ્રા.લી
📱 +919925047247/9909047247
27/08/2025
Click here to claim your Sponsored Listing.
Website
Address
3/4/5/Kruti Shopping Centre, Opp. Mahavir Nagar, Nr. Angel School, Jitodiya Road
Anand
388001
Opening Hours
| Monday | 7am - 7pm |
| Tuesday | 7am - 7pm |
| Wednesday | 7am - 7pm |
| Thursday | 7am - 7pm |
| Friday | 7am - 7pm |
| Saturday | 7am - 7pm |
| Sunday | 7am - 7pm |