And2end

And2end

Share

શરૂઆતથી અંત સુધી… સાથે જ
Everything in One Place.

30/05/2026

કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની વિધિ મેઘાના મૃતદેહને ભારત લાવવા સાંસદ મિતેષ પટેલના પ્રયાસો

28/05/2026

કરમસદ-આણંદ મનપાના નવનિયુક્ત હોદ્દેદારોને ખુબ ખુબ અભિનંદન...

14/05/2026

ભાલેજ ગામના તરુણભાઈ પટેલ પોતાના બાપદાદાની જમીનમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે

13/05/2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશહિતને ધ્યાનમાં રાખી વિદેશ પ્રવાસ ટાળવાની કરાયેલ અપીલને અનુસરી આણંદ લોકસભાના સાંસદ્રી મિતેષભાઈ પટેલે અમેરિકા ખાતે તા. ૧૯ મે થી યોજાનાર ફોગા કાર્યક્રમમાં હાજરી આપવા માટેનો પોતાનો પ્રવાસ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

10/05/2026

ગૌરક્ષક ટીમની સતર્કતાથી 18 નિર્દોષ ભેસોના જીવ બચાવાયા

બાતમી મળી હતી કે ટ્રક નંબર GJ 01 JT 4893 માં નિર્દોષ ભેસોને ક્રૂરતાપૂર્વક ભરી કતલખાને લઈ જવામાં આવી રહી હતી.

આ ટ્રક બોરસદથી સુરત તરફ જઈ રહી હતી. અમારી ગૌરક્ષક ટીમે ટ્રકનો પીછો કરી વાસદ સુદણ ફાટક પાસે તેને રોકી હતી. તપાસ દરમિયાન અંદાજે 18 ભેસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળી હતી.

તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી અને તમામ આબોલ પશુઓને સુરક્ષિત રીતે બચાવી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.

ગૌમાતાની રક્ષા માટે અમારી ટીમ હંમેશા સતર્ક રહેશે

26/04/2026

કરમસદ આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસ ઉમેદવાર ઉપર જીવ+લેણ હુ+મલો

26/04/2026

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ નગર પ્રાથમિક શાળા નંબર 08 ખાતે મતદાન કર્યું

18/04/2026

વિપક્ષે પોતાના સ્વાર્થને કારણે મહિલા અનામત બિલ પાસ ના થવા દિધુ - સાંસદ મિતેષ પટેલ

13/04/2026

આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી પહેલાજ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. હજુ પણ બિનહરીફ બેઠક નીકળેતો કોઈ નવાઈ નહીં..

09/04/2026

સાઈબાબા જન સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પીવાના પાણીના કુડાનું વિતરણ કરવામાં આવ્યું

08/04/2026

વરસાદ ને લઈ માણસા APMC માં ખેડુતનો પકવેલ પાક તણાયો, 300 બોરી વહી ગઈ

Want your business to be the top-listed Media Company in Anand?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Anand
Anand
388001