Nurse Rupal

Nurse Rupal

Share

RN helping families understand hospice, palliative care, serious illness, dementia, and caregiving.

Clear, practical guidance in English & Gujarati. 1:1 support → NurseRupal.com

08/05/2026

પરિવારો ઘણી વાર પૂછે છે, “શું મારા માતા-પિતા હવે હોસ્પિસ માટે લાયક છે?” સાચો જવાબ એ છે કે તે રોજિંદી પ્રવૃત્તિઓ, બીમારીના તબક્કા અને સંપૂર્ણ તબીબી પરિસ્થિતિ પર આધારિત છે—ફક્ત નિદાન પર નહીં. નર્સ રૂપલ એપિસોડ 35માં સમજાવે છે. ▶ https://www.facebook.com/share/v/1EMGc4625H/?mibextid=wwXIfr

#ડિમેન્શિયા #હોસપિસકેર #ગુજરાતી

08/05/2026

What happens before a nurse even reaches work? 😊

My morning begins with daily puja, followed by preparing fruit for the family, making spicy pasta for lunch, brewing masala chai and packing everyone’s lunch containers.

Then I head to work, where another meeting is added to the schedule.

But before the meeting, there is one important question: Where is my chai? ☕️

This is a little glimpse into my life as an Indian nurse and working woman balancing faith, family and work.

મારી સવાર પૂજાથી શરૂ થાય છે. પછી પરિવાર માટે ફળ અને લંચ તૈયાર કરું છું, મસાલા ચા બનાવું છું અને બધાના ડબ્બા ભરીને કામ પર જાઉં છું.
તમારી સવાર કઈ વસ્તુ વગર અધૂરી લાગે છે?

08/04/2026

Memory loss can make any family wonder if it's time for hospice.

In early dementia, it usually isn't yet — palliative care is often the better first step. Nurse Rupal explains why in Episode 35.

Save this for a caregiving conversation with your family. ▶ https://www.facebook.com/share/v/1EBuWTg5yc/

08/03/2026

યાદશક્તિમાં ઘટાડો થાય ત્યારે કોઈ પણ પરિવારને પ્રશ્ન થાય કે હોસ્પિસનો સમય આવ્યો છે કે નહીં. પ્રારંભિક ડિમેન્શિયામાં સામાન્ય રીતે હજી નહીં—પેલિયેટિવ કેર ઘણી વાર વધુ યોગ્ય પ્રથમ પગલું બને છે. એપિસોડ 35માં નર્સ રૂપલ સમજાવે છે શા માટે. પરિવાર સાથે સંભાળ વિશે વાતચીત કરવા માટે આ પોસ્ટ સાચવો. ▶ https://www.facebook.com/share/v/1EMGc4625H/?mibextid=wwXIfr

#ડિમેન્શિયા #હોસપિસકેર #ગુજરાતી

08/02/2026

Does dementia qualify for hospice? Families often ask this when memory loss and safety concerns begin.

In the earlier stages, hospice is usually not the right fit yet. Episode 35 explains why daily function, safety, and the full medical picture matter—and when palliative care may help first.

Watch Part 1, save this for a caregiving conversation, and subscribe for Part 2.

08/02/2026

ડિમેન્શિયામાં હોસ્પિસ ક્યારે યોગ્ય બને? પરિવારમાં યાદશક્તિમાં ઘટાડો અને સલામતીની ચિંતા શરૂ થાય ત્યારે આ પ્રશ્ન ઘણી વાર ઊભો થાય છે. પ્રારંભિક તબક્કામાં સામાન્ય રીતે હોસ્પિસ હજી યોગ્ય વિકલ્પ નથી. એપિસોડ 35માં નર્સ રૂપલ સમજાવે છે કે રોજિંદી પ્રવૃત્તિઓ, સલામતી અને સંપૂર્ણ તબીબી પરિસ્થિતિ કેમ મહત્વની છે—અને પેલિયેટિવ કેર ક્યારે મદદરૂપ થઈ શકે છે. ભાગ 1 જુઓ, આ પોસ્ટ સાચવો અને ભાગ 2 માટે Nurse Rupalને સબ્સ્ક્રાઇબ કરો.

#ડિમેન્શિયા #હોસ્પિસકેર #ગુજરાતી

08/02/2026

He could not stay in the room while his mother was dying. I did not push him. On the last day, he sat beside her and held her hand.

That was his goodbye, even if it did not look the way others expected.

Watch, save, and share this with a family who may need it.

08/01/2026

Hospice support માત્ર patient માટે નથી. Caregiver social work, spiritual care, bereavement support અને respite care વિશે પૂછે શકે છે. તમને પણ મદદની જરૂર પડી શકે છે. આ માહિતી સાચવો અને જરૂર હોય એવા પરિવાર સાથે share કરો.

08/01/2026

Hospice care supports more than the patient. Caregivers can ask about social work, spiritual care, bereavement support, and whether short-term respite care is appropriate. You are allowed to need help too.

Watch, save, and share this with a family who may need it.

07/31/2026

તે પોતાની માતાના અંતિમ દિવસોમાં રૂમમાં રહી શકતો નહોતો. મેં તેને દબાણ કર્યું નહીં. છેલ્લે તે તેમની બાજુમાં બેઠો અને હાથ પકડ્યો. એ જ તેનો goodbye હતો. આ માહિતી સાચવો અને જરૂર હોય એવા પરિવાર સાથે share કરો.

Want your practice to be the top-listed Clinic in Houston?
Click here to claim your Sponsored Listing.

Address

Houston, TX