Chetan Rathod

Chetan Rathod

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chetan Rathod, Politician, Dallas, TX.

● પ્રમુખશ્રી ભાણવડ શહેર ભાજપ.
● પ્રમુખશ્રી જય સોમનાથ ચેરી.ટ્રસ્ટ ભાણવડ.
● પ્રમુખશ્રી સતવારા વિદ્યાર્થી મંડળ ભાણવડ.
● સદસ્યશ્રી નગરપાલિકા ભાણવડ.
● ડાયરેકટર માર્કેટિંગ યાર્ડ ભાણવડ.
● પૂર્વ પ્રમુખ યુવા ભાજપ ભાણવડ.

12/18/2024

જય સોમનાથ મિત્રો,આવતો રવિવાર તા. 22 અને સ્થળ છે ધનસુખભાઈની ગૌશાળા ( મહાજન પાંજરાપોળ) આપણા સોમનાથ ગ્રુપ અને સહયોગ ગ્રુપ ભાણવડ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમા અવશ્ય પધારશો...દરેક રક્તદાતાશ્રીઓને એક આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે,બહેનો માટે અલગ વ્યવસ્થા કટેલી છે તો આવો બધા ભાઈઓ બહેનો ગ્રુપ સહિત પધારો અને અમૂલ્ય દાન એવું રક્તદાન કરો...
https://www.facebook.com/jaysomnathbhanvad?mibextid=kFxxJD

10/03/2024

ભક્તિ પર્વ 'નવરાત્રિ' ની સૌને હાર્દિક શુભકામનાઓ.
આદ્યશક્તિ મા અંબાની ઉપાસનાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેમજ જીવન સુખ અને સમૃદ્ધિથી સંપન્ન બને એજ પ્રાર્થના...જય અંબે...🙏🏼

06/13/2024

વધુ માહિતી માટે ઓનલાઈન ફોર્મ ભરતા મિત્રોનો સંપર્ક કરવો...

03/15/2024

જય દ્વારિકાધીશ...

03/08/2024

મહાશિવરાત્રીનાં પાવન પર્વ પર સૌને અનેકગણી શુભેચ્છાઓ પાઠવું છું. દેવાધિદેવ સોમનાથ મહાદેવ સર્વનું કલ્યાણ કરે, જીવનમાં નવી ઉર્જા અને ચેતનાનો સંચાર કરે, સુખ, સમૃદ્ધિ સાથે સૌને સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું...ઓમ નમઃ શિવાય.
હર હર મહાદેવ...

03/02/2024

છેલ્લા ઘણા સમયથી આ ભપકાદાર લગ્ન કરવાની ઘેલછાએ લગ્નની સાચી રીત પર કબજો જમાવી લીધો છે,લોકો એક બીજાનું જોઈ અને આડેધડ ખર્ચા કરતા થયા છે.દરેક ધર્મમાં લગ્ન એટલે બે વ્યક્તિઓનું સમાજ સહમતીથી સાથે રહેવાની વિધિ ત્યારે માન્યું ફેમીલી ફંક્શન હોઈ બધા સાથે મળી આનંદ કરે પણ આજે એ જાણે કોઈ એક મહાઉજવણી બનાવી દેવામાં આવી છે...
વધુ મહેમાનો,વધુ સુશોભનો,વધુ વાનગીઓ,મોંઘી જગ્યાઓ અને મોટા ભપકાઓના રવાડે આજનું સમજુ યુવાધન અને સમજુ સમાજોમા જે કોમનમેન હોઈ તેની સ્થિતિ "મરે નહિ તો માંદો તો થાય જ" એવી થતી હોય છે.
લગ્ન એક જ વાર કરવાના હોય એમાં શું લોભ કરવો એવું માનનારા લોકોમાં અત્યારે વધારો થઈ રહ્યો છે પણ એક વાત યાદ રાખજો બચત બીજો ભાઈ છે હોઈ અને કરે એનો કોઈ વાંધો જ નથી પણ વ્યાજે લઈ ડીજે ના વગાડાય....🙏
જય સોમનાથ.

03/02/2024

આપણે આપણી આદતો બદલશુ તો દેશ બદલશે....જય હિંદ.

03/02/2024

।। जय सोमनाथ ।।

02/27/2024

यदि कोई युवा होकर मातृभूमि की सेवा नही करता तो उसका जीवन व्यर्थ है । - चंद्रशेखर आज़ाद

Want your public figure to be the top-listed Public Figure in Dallas?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Dallas, TX