Nitin Ranpariya

Nitin Ranpariya

Share

Visavadar

18/06/2025

87- વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાનિક અને પ્રમાણિક ઉમેદવાર શ્રી નીતિન રાણપરિયા ને આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી જંગી બહુમતી થી વિજય બનાવો.

કોંગ્રેસ નું બટન દબાવીએ,
ન્યાય ક્રાંતિ લાવીએ.

18/06/2025

" ભારત માતા કી જય "

વિસાવદર - ભેંસાણ મતવિસ્તાર ની માતાઓ - બહેનો, ભાઈઓ - વડીલો તથા સર્વ સમાજના મતદાર ભાઈઓ બહેનો ને બનાસકાંઠા લોકસભાના માનનીય સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર નો એક સંદેશ.

18/06/2025

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનિત પ્રમુખ,રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલજી ને પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખુબ શુભેચ્છાઓ.

Photos from Nitin Ranpariya's post 18/06/2025

વિસાવદર ના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયા ના સમર્થનમાં કાર્યકારી પ્રમુખ અમિતભાઈ પટેલ ઉપસ્થિત દ્વારા આજરોજ જૂનાગઢ ખાતે આંખના રોગનો નિદાન કેમ યોજવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

17/06/2025

નમસ્તે વિસાવદર,

નવીન ઉમેદવાર,

નમ્રતા ધરાવતા ઉમેદવાર

નીતિ ના પાક્કા

નિષ્ઠા પૂર્વક કામ કરતા એક સેવક એટલે નીતિન રાણપરીયા

નીતિન રાણપરીયા ને મત આપી અપાવી વિજયી બનાવીએ..

17/06/2025

પરિવર્તન નો ઉદય,
નવા વિસાવદર નું સર્જન કરીએ

કોંગ્રેસ ને મત આપી - અપાવી વિજયી બનાવીએ

17/06/2025

ભાજપા - આપની જુગલબંધી,
વિસાવદર- ભેંસાણમાં કરશે વિકાસબંધી ...!

સમજી વિચારીને કરજો મતદાન,
ભાજપ કે આમ આદમી પાર્ટી નહિ કરી શકે જનતા નું કલ્યાણ...!!!

Photos from Nitin Ranpariya's post 16/06/2025

જામકા તાલુકા પંચાયત સીટ માં બદલપુર ખાતે મીટીંગ માં સંબોધન કરતા જુનાગઢ શહેર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ અમિતભાઈ પટેલ જામનગરના શહેર પ્રમુખ દિગુભા જાડેજા તાલુકા પંચાયત સીટ ના બહોળી સંખ્યા માં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

ચાલુ વરસાદે પણ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયા ના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.

Photos from Nitin Ranpariya's post 16/06/2025

મત આપવા જતી વખતે આવા તોડબાજો ને ઓળખજો

16/06/2025

"મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે "

મારો મત નિતીન રાણપરીયા ને
મારો મત કોંગ્રેસ ને

Want your public figure to be the top-listed Public Figure in Visavadar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Visavadar
362130