Kishan Ribadiya
@sr_group_512
Photoshoot
Photo Editing
Fashion
Stylish Photography
03/11/2025
મારા મોટાભાઈ ખેડૂત પુત્ર, મિલન ફેમીલી રેસ્ટોરન્ટ ના માલિક, નગર પાલિકા વિસાવદરના કાઉન્સિલર, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય, ખોડલધામ સમિતિ વિસાવદર(તાલુકા & શહેર ) કનવિનર
વિશાલભાઈ રીબડીયા
ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા........
Vishal Ribadiya
23/10/2025
'जीवेत शरद: शतम्'
ખેડૂતોનું હિત જ જેનો મંત્ર છે, વિસાવદર મતવિસ્તારની સમૃદ્ધિ જેમનો જીવન પથ છે એવા પ્રજાવત્સલ પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયાને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
ભગવાન શ્રી રામ આપને દીર્ઘાયુષ્ય અર્પે એજ પ્રાર્થના.
17/10/2025
ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ જીતુભાઈ વાઘાણીજી ને ખુબ ખુબ અભિનંદન...
Jitu Vaghani
17/10/2025
ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા બદલ હર્ષભાઈ સંઘવી જી ને ખુબ ખુબ અભિનંદન..
Harsh Sanghavi
24/07/2025
ગુજરાતમાં જનસંઘથી ભાજપનું વિશાળ વટવૃક્ષ ઉભું કરનાર, ગોકુળીયા ગામના પ્રણેતા, વિસાવદર ના પૂર્વ ધારાસભ્યશ્રી,પૂર્વ મુખ્યમંત્રી તથા પદ્મભૂષણથી સમ્માનિત સ્વ.કેશુભાઈ_પટેલની જન્મજયંતી પર કોટી - કોટી નમન.
ખેડૂત પુત્ર તરીકે તેમણે ખેડૂતોના ઉત્થાન માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો જે સદાય સ્મરણમાં રહેશે.
14/07/2025
મારા પરમ મિત્ર અને ગુજરાત પોલીસ માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા #ભાઈશ્રી_રજનીક_વાડદોરીયા_સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા..
Rajnik Vadadoriya
06/07/2025
સહકારથી સમૃદ્ધિની દિશામાં સતત આગેકૂચ...
અમુલ ડેરી આણંદ ખાતે કેન્દ્રીય સહકારીતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી માન. કેન્દ્રીય મંત્રી શ્રી Amit Shah તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના સહકાર ક્ષેત્ર માટેના દૃષ્ટિકોણ અને સંકલ્પને સાંભળવાનો અવસર મળ્યો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્ય સ્તરના અનેક સહકારી આગેવાનશ્રીઓ, અધિકારી અને પદાધિકારીશ્રીઓ, ખેડૂતો, સહકારી સંસ્થાનાં સભ્યશ્રીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
20/06/2025
પરમ મિત્ર સખા બંધુ તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી Ashwin Saradhara ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા..
12/06/2025
એક નિખાલસ વ્યક્તિ આજે આપડી વચ્ચે થી વિદાઈ લઈ ચૂક્યા પણ હંમેશા યાદ રહેશે...ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે..
Vijay Rupani
06/06/2025
પરમ મિત્ર યુવાનોના આદર્શ જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈશ્રી વિપુલભાઈ કાવાણીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા..🎉
Vipul Kavani
Click here to claim your Sponsored Listing.