Lock Madad

Lock Madad

Share

સામાજિક સેવા
સંગઠન
સહકાર

19/04/2026

વોર્ડ નંબર 17 માં લોકો હવે ભાજપ અને તેના ભાગીદાર આમ આદમી પાર્ટી થી થકી પણ ગયા છે ને સમજી પણ ગયા છે લોકો ના દિલ માં એક માત્ર કૉંગ્રેસ જ છે

કોંગ્રેસ આવે છે,પરિવર્તન લાવે છે

18/04/2026

IB રિપોર્ટ સુરતમાં 30 વર્ષ બાદ કોંગ્રેસ નો મેયર બની રહ્યો છે

16/04/2026

આપડા વડીલો કહેતા જૂનું તે સોનુ,
માં હવે તો કોંગ્રેસ
#કોંગ્રેશ છે રાષ્ટ્ર નિર્માણનો પાયો, #ઉમરા_વેલંજા

Photos from Lock Madad's post 15/04/2026

ગઈ કાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં માં સોસાયટી ના આગેવાનો અને પ્રમુખો હાજર રહ્યાં અને કોંગ્રેસ સાથે ની જીત નો સંકલ્પ લીધો

Photos from Lock Madad's post 15/04/2026

કાલે ડોર ટૂ ડોર પ્રચાર કર્યો સોસાયટી ના આગેવાનો અને પ્રમુખો નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આ વખતે ભ્રષ્ટાચાર વળી સરકાર નાબૂદ કરવા નો અને કોંગ્રેસ સાથે ની જીત નો સંકલ્પ લીધો

આભાર.
આપનો એડવોકેટ ગૌતમ નાથાણી

કાર્યાલય સ્થળ
નીલકંઠ પ્લાઝા,કિરણ ચોક,યોગીચોક, સુરત

15/04/2026

કાલે ડોર ટૂ ડોર પ્રચાર કર્યો સોસાયટી ના આગેવાનો અને પ્રમુખો નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આ વખતે ભ્રષ્ટાચાર વળી સરકાર નાબૂદ કરવા નો અને કોંગ્રેસ સાથે ની જીત નો સંકલ્પ લીધો

આભાર.
આપનો એડવોકેટ ગૌતમ નાથાણી

કાર્યાલય સ્થળ
નીલકંઠ પ્લાઝા,કિરણ ચોક,યોગીચોક, સુરત

Photos from Lock Madad's post 14/04/2026

આજે મારા મત વિસ્તાર માં જે ને ડોર ટુ ડોર પ્રચાર કર્યો જેમાં તમામ કાર્યકર્તા મિત્રો અને અલગ અલગ સોસાયટીના પ્રમુખ અને તેમની ટીમ સાથે મળી ને આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.

બધી સોસાયટી ના લોકો એ અપાર પ્રેમ આપ્યો અને કોંગ્રેસ ને મત આપી અમારી પેનલ ને વિજય બનાવાનો સંકલ્પ કર્યો
આભાર.

શેર કરજો મિત્રો.

Photos from Lock Madad's post 14/04/2026

કાર્યાલય પર અલગ અલગ સોસાયટીના પ્રમુખો અને લોકો એ મારી કાર્યાલય પર આવી ને જીતનો વિશ્વાસ અપાવ્યો
આભાર

13/04/2026

આ નિશાન નો મેન્ડેટ મળવો પણ ગર્વની વાત છે જે પક્ષના મહાન લોકોએ આ દેશને ગુલામીમાથી મુક્ત કરવા પોતાની જાતની કુરબાની આપી જે પક્ષે હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ આઇઆઇએમ આપ્યા 18 વર્ષ ની વ્યકિત ને મત આપવાનો અધિકાર આપ્યો ઓબીસી એસસી એસટી ના લાભ થી વંચિત લોકોને શિક્ષણ રોજગાર ની તક આપી જે પક્ષે આ દેશની ઉન્નતિ માટે ટેકનોલોજી વિકસાવી દુનિયા સાથે હરણફાળ દોડ કરતો કર્યો બેંકોનુ રાષ્ટ્રિયકરણ કર્યુ લખવા બેસીએ તો આ સ્પેસ ઓછો પડે એટલા અગણિત વિકસિત કાર્ય કર્યા એ પક્ષ ના નેજા હેઠળ ચુંટણી લડવી એ પણ ગોરવ છે હારજીત ગૌણ છે ત્યારે મેન્ડેડ મળ્યા પછી કેટલાક લેભાગુ ગદ્દારો કોઈ લોભ લાલચમા આવી ચુંટણી ફોર્મ પરત ખેંચી પોતાની સાથે આવા ગૌરવવંતા પક્ષ ને પણ નાલેશી અપાવે છે એવા ગદ્દારો કપટીઓ તમારામા હિમંત ના હોય તો મેન્ડેડ લેવા જ શુ કામ નિકળી પડો છો ? ટીકીટ લેવા ધમપછાડા ના મળે તો ધમપછાડા અને મળે તો સેટીંગ કરી લોભ લાલચ મા આવી ફોર્મ પત ખેંચી પછવાડો દેખાડતા કાયરો લેભાગું ધિક્કાર છે તમારા જીવન પર પૈસા પદ પ્રતિષ્ઠા કરતા ય જીવન મા સૌથી મોટુ કાંઇ હોય તો એ આત્મસન્માન છે સ્વમાન થી મોટી ચીજ દુનિયામાં કોઈ છે જ નહી ત્યારે આવા ગદ્દારો તમારે તો કાંઇ સન્માન જેવુ નહી જ હોય
કોંગ્રેસ ના કર્મઠ નિષ્ઠાવાન સીપાઇઓ મારા વિચારો ને શેર કરજો

13/04/2026

લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોયાણી તથા ગામના આગેવાનો એ આજે મારી કાર્યાલય પર મુલાકાત લય ને માર્ગદર્શન આપ્યું તો ગામ ના તમામ આગેવાનો નો ખૂબ ખૂબ આભાર.

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Kargilchwok
Surat
395006