Stf

Stf

Share

Surat Based textile Lady Ethenic Wear products seller
COD | Free Delivery This is a lady Ethenic wear Clothing online marketing & selling

Photos from સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat's post 03/08/2024
Photos from Stf's post 24/10/2023

FESTIVE & WEDDING WEAR DESIGNER PREMIUM QUALITY VISCOSE DOLA SILK SAREE WITH BLOUSE...
COD AVAILABLE
WORLD WIDE SHIPPING AVAILABLE
FREE SHIPPING IN ALL OVER INDIA
50% DISCOUNT
FOR MORE DETAILS OR PLACE ORDER PLEASE WHATSAPP US +919484614414

21/10/2023

Indigo flight નો તાજેતર એક કિસ્સો share કરું છું. એક IPS officer flight પર હતાં. નાસ્તો આવ્યો પણ એમણે લેવાની નાં પાડી. Airhostess નું વ્યવહારિક જ્ઞાન ઊંચા દર્જાનું હતું. એ તરત સમજી ગઈ કે સાહેબ નાં નવરાત્રી નાં ઉપવાસ ચાલતાં હશે. એ તરત કેબિન માં ગઈ અને સાહેબ માટે સાબુદાણા ની ચિપ્સ, તલ ની ચીક્કી અને ચા લઈ આવી.! સાહેબ આ ટ્રીટમેન્ટ જોઈને સ્તબ્ધ થઈ ગયાં.! એમણે તરત કેટલાં પૈસા આપવાનાં એ પૂછ્યું. Airhostess એ પૈસા લેવાની નાં પાડી, અને કહ્યું કે એ પોતે પણ ઉપવાસ કરી રહી છે. એણે સાહેબ ને એક ચિઠ્ઠી આપી જેમાં લખ્યું હતું, અમારી ફ્લાઇટ માં આવવાં માટે તમારો આભાર. માં અંબા તમને પુષ્કળ આશીર્વાદ આપે એવી શુભકામના.! સાહેબે સામે જે reply આપ્યો એ અદભુત છે.
માં અંબા એનાં ભક્તોને કોઈ પણ સ્વરૂપમાં સાચવી લે છે, આજે કદાચ તેઓ એક Airhostess નાં રૂપ માં આવ્યાં હતાં.!!

Source https://www.moneycontrol.com/news/trends/ips-officer-fasting-for-navratri-refused-snacks-on-indigo-flight-what-crew-did-11560611.html

20/10/2023

STFD2C.COM

17/10/2023

Good Morning

07/10/2023
Want your business to be the top-listed Jewelery/watch Store in Umarwada?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

D-5300/UPPER GROUND, GLOBAL TEXTILE MARKET, OPP. NEW BOMBAY MERKET
Umarwada
395010