Vidhya Vyas
Dubai Tour special Management By VJ tours and Travels
જો તમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પૈસા કમાવા ઇચ્છતા હો અને તમારી પાસે જગ્યા, મહેનત કરવા વાળા વ્યક્તિઓ અને નાનું મોટું રોકાણ કરવાની શક્યતાઓ હોય તો તમે પણ બની શકો છો કરોડપતિ...
તો મિલાવો અમારી સાથે હાથ અને કરો એક નવી શરૂઆત, નવી પ્રોડક્ટ નવી આઈડિયા અને નવી માર્કેટિંગ સ્ટેટર્જી દ્વારા તમે પણ અમારી સાથે તમારા સપનાઓને પૂર્ણ કરો
સુરત શહેરમાં ડેવલપમેન્ટ માટે પોઝિટિવ એટીટ્યુડ ધરાવતા વ્યક્તિઓની જરૂર છે સંપર્ક કરો
Call : +91 8511213999
Email : [email protected]
28/02/2023
ખુશ ખબર
હવે બનાવો તમારા ઉનાળા પિકનિક ને શાનદાર કારણ કે તમારી ચિંતા ને દૂર કરવા માટે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ની તમામ પાર્સલ વ્યવસ્થા સાથે આપના માટે અમે લાવી રહ્યા છીએ સુંદર વ્યવસ્થા જમો તમારા મનગમતા ભોજન તમારા પિકનિક સ્થળ ઉપર તમારા સમય ઉપર વધુ વિગત માટે અમારો સંપર્ક કરો 20 30 50 અને 100 વ્યક્તિ સુધીના કેટરિંગ અને પાર્સલની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
9377417757
8511213999
06/02/2023
કરો તમારું નવું સ્ટાર્ટઅપ માત્ર 200 ડોલર થી અને મેળવો બોનસ.
સાથે સાથે ટ્રેડિંગ નોલેજ મેળવીને કરો અપડેટ તમારા બિઝનેસને....
આજથી જ એક નવી શરૂઆત માટે સંપર્ક કરો
9978585856
26/01/2023
જો તમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પૈસા કમાવા ઇચ્છતા હો અને તમારી પાસે જગ્યા, મહેનત કરવા વાળા વ્યક્તિઓ અને નાનું મોટું રોકાણ કરવાની શક્યતાઓ હોય તો તમે પણ બની શકો છો કરોડપતિ...
તો મિલાવો અમારી સાથે હાથ અને કરો એક નવી શરૂઆત, નવી પ્રોડક્ટ નવી આઈડિયા અને નવી માર્કેટિંગ સ્ટેટર્જી દ્વારા તમે પણ અમારી સાથે તમારા સપનાઓને પૂર્ણ કરો
સુરત શહેરમાં ડેવલપમેન્ટ માટે પોઝિટિવ એટીટ્યુડ ધરાવતા વ્યક્તિઓની જરૂર છે સંપર્ક કરો
Call : +91 8511213999
Email : [email protected]
14/01/2023
દરરોજ મસાલાળુ અને ફાસ્ટ ફૂડ ખાઇ અને કંટાળી ગયા હોય તેમના માટે આવી ગયું છે ગુજરાતી લંચ ડિશ શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન
દરરોજ તમારા ઘર ઓફિસ અને કારખાને ડીલેવરી મળશે મહિનાના માત્ર 3000 રૂપિયામાં... ત્રણ રોટલી, શાક, દાળ ભાત છાશ, પાપડ અને સલાડ સાથે...
એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ, ફ્રી ડીલેવરી અને રવિવારે રજા
નામ રજીસ્ટ્રેશન કરાવવા માટે સંપર્ક કરો
9377417757 - 8511213999
27/12/2022
કતારગામ વિસ્તારમાં તેમજ સુરત શહેરમાં આવી રહ્યું છે શુદ્ધ અને સાત્વિક ફેન્સી વડાપાવ એકવાર અવશ્ય ટેસ્ટ કરવા જે હવે ગોળ નહીં પરંતુ ચોરસ જોવા મળે છે. વિવિધ પ્રકારના ચીઝ બટર પનીર રશિયન મેક્સિકન ઇટાલિયન વગેરે નવા નવા સ્વાદમાં લાભ લેવા મળશે .
એકવાર અવશ્ય ઓર્ડર કરો કારખાના ઓફિસ ઘરે તેમ જ તમારા સ્થળે મંગાવવા માટે ડીલેવરી મળશે
9377417757 / 8511213999
22/11/2022
પરિવાર સાથેનો પ્રેમ સૌ કોઈને અનેરો હોય છે અને એમાં પણ પ્રવાસની મજા એ અલગ હોય છે વિશ્વના સૌથી ઊભરતા શહેર દુબઈની ટુર તમારા પરિવાર માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે માટે આજે જ ફેબ્રુઆરી 2023 ની આ ટુરના સહભાગી થઈ તમે પણ તમારા ફેમિલીને એક આકર્ષક ગિફ્ટ આપી શકો છો.
ખાસ ઓફર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે સંપર્ક કરો 7069806761/ 8511213999
Click here to claim your Sponsored Listing.
Category
Contact the restaurant
Telephone
Website
Address
395009