Natural Status
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Natural Status, Digital creator, Somnath.
25/12/2024
માણસ ગમે તેવી તકલીફ માંથી નિકળી જશે.....
પણ ત્યાંથી નહીં નિકળી શકે
જ્યા તેની લાગણીઓ વણાયેલ હોય છે.
20/11/2024
*નકારાત્મક વિચારો અને તણાવ પક્ષીઓ જેવા હોય છે, આપણે તેને આપણી નજીક ઉડતા રોકી શકતા નથી, પરંતુ આપણે તેને આપણા મનમાં માળો બનાવતા રોકી શકીએ છીએ.*
*🌹હરી ૐ🌹*
20/11/2024
*"ઝરણાં"ઓમાંથી*
*આટલું "મધુર સંગીત" ક્યારેય "ના" સંભળાત,*
*જો તેના "રસ્તા"ઓમાં "પથ્થર ના" હોત.*
*🌹 હરી ૐ 🌹*
પ્રેમથી કરેલા કામમાં કયારેય 'થાક'નથી લાગતો
અને,
વેઠથી કરેલા કામમાં કયારેય 'આનંદ' નથી આવતો.
💐સુભ રાત્રી💐
07/11/2024
Big shout out to my newest top fans! 💎 Big shout out to my newest top fans! 💎 Piyush Joshi
07/11/2024
મગજથી ચાલતા સંબંધો ક્યારેય આનંદ નથી આપતા.
કેમ કે, એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય છે....
*" કદર " અને " સમય "*
*કમાલના હોય છે...*
*જેની કદર કરો,*
*એ સમય નથી આપતા...*
*અને જેને સમય આપો,*
*એ કદર નથી કરતા...*
04/11/2024
માણસ નુ ચોખ્ખુ મન અને હસતો ચહેરો એજ તની સાચી સંપતિછે
સુભરાત્રી🧚♀️
31/10/2024
દિવડાઓ બહાર પ્રગટાવ્યે થસે શું ?
ભીતરે ઝળહળો તો છે દિવાળી
શુભ દીપાવલી
30/10/2024
Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Billing Jani Haresh, Nagindas Nandha, Parmar Rakesh, Shailesh Soni
26/10/2024
Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Chandresh Hajwesha, Laxmansingh Sarngdevot
Click here to claim your Sponsored Listing.