Ramdev sales

Ramdev sales

Share

we are providing company second electronic products (fridge, TV, gharghanti, washing machine etc.)

11/01/2026

ખુશ ખબર.... ખુશ ખબર... ખુશ ખબર...
આ રિલ્સ જોયા પછી તમે પણ કહેશો.
ઓહો.....આટલું બધું સસ્તું....!!
😱😱😱

*શું તમે પણ તમારા ઘર માટે સારી કંપનીના ફ્રીઝ , TV, AC,વોશિંગ મશીન, ઘરઘંટી, ચીમની, ફિલ્ટર, ડીશ વોશર,વગેરે જેવી ઇલેક્ટ્રોનિક આઈટમ લેવાનું વિચારી રહ્યા છો ??*

તો તમે સાચી જગ્યાએજ છો. આ રિલ્સ ફક્ત તમારા માટે જ છે.

💐 *રામદેવ સેલ્સ* લાવ્યું છે ખાસ આપના માટે કંપની સેકન્ડ તેમજ ટ્રાન્સપોર્ટ ડેમેજ ઇલેક્ટ્રોનિક આઈટમ ની વિશાળ રેન્જ. એકદમ આપના બજેટમા તેમજ અધધ.. ડિસ્કાઉન્ટ સાથે.
અહીંયા તમને મળશે ઓનલાઇન કરતા 10% થી લઈને 40% સુધીના ડિસ્કાઉન્ટ, ને સાથે કંપની ગેરંટી વોરંટી તો ખરી જ...
બીજેથી ઇલેક્ટ્રોનિક આઈટમ લેતા પહેલા એક વખત અચૂક મુલાકાત લો.

🥳🥳🏃‍♂️🏃‍♂️

📌 *અને હા...365 દિવસ સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી શોરૂમ ખુલ્લો રહેશે. તો હવે રાહ શેની જુઓ છો આજે જ પહોંચી જાવ*

📍 *રામદેવ સેલ્સ* 📍
રીયલ હાઈટ બિલ્ડીંગ ની સામે, કિસાન ગેટ ની બાજુમાં, રાજકોટ કાલાવાડ મેન રોડ, પોસ્ટ ઓફિસ ની બાજુમાં, મેટોડા જીઆઇડીસી, રાજકોટ
📞 7777993178
📞9913937780

23/07/2025

*સેલ... સેલ... સેલ....*
🥳🥳🥳🥳🥳
*રામદેવ સેલ્સ* લાવ્યું છે સ્પેશિયલ આપના માટે 🌧️🌧️મોનસુન સેલ ધમાકા.🌦️

હવે લઈ આવો તમારા ઘર માટે સેમી વોશિંગ મશીન, ઘરઘંટી તેમજ ચીમની કારણ કે *રામદેવ સેલ્સ* આપને આપે છે આ બધી જ પ્રોડક્ટ ઉપર *1000*💸💸 રૂપિયાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે કંપની ગેરંટી વોરંટી તો ખરી જ. આજેજ વિઝિટ કરો અથવા નીચે આપેલા નંબર પર કોલ કરો.
કારણ કે ઓફર મર્યાદિત સમય માટે જ છે.

📍
*રામદેવ સેલ્સ*
કિસાન ગેટ ની બાજુમાં, રીયલ હાઈટ ની સામે, કાલાવડ મેઇન રોડ, મેટોડા જીઆઇડીસી, રાજકોટ
*Mo- 7777993178 / 9913937780*

30/04/2025

AC...AC...AC...
રામદેવ સેલ્સ (મેટોડા GIDC)

🥵🥵🌞🌞🥶🥶
હવે મેળવો ગરમીમાં ઠંડકનો અહેસાસ એ પણ તમારા બજેટમાં..
રામદેવ સેલ્સ લઈને આવ્યું છે આપના માટે DAIKIN ,ONIDA, LLOYD , GODREJ, MITSUBISHI જેવી બ્રાન્ડેડ કંપની ના AC.
1 ટન, 1.5 ટન, 2 ટન
3 સ્ટાર, 5 સ્ટાર
હાજર સ્ટોક માં.
સાથે કંપની ની ગેરંટી વોરંટી તો ખરીજ.
ભાવ જાણવા માટે *Hi* લખી વ્હોટ્સ કરો.

9913937780
7777993178
*રામદેવ સેલ્સ* (મેટોડા)

*અમારે ત્યાં અલગ અલગ કંપનીની ટ્રાન્સપોર્ટ ડેમેજ ઇલેક્ટ્રોનિક આઈટમ જેવીકે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ચીમની, એસી, ઓવન, ઘરઘંટી, ફિલ્ટર, જેવી અનેક આઈટમો સૌથી સસ્તા ભાવે મળી રહેશે.*

18/03/2024

હવે મેળવો ગરમીથી હાશકારો...!!
કારણ કે રામદેવ સેલ્સ આપે છે AC ઉપર માર્કેટ કરતા 7 હજાર થી લઈ ને 10 હજાર સુધી ના ડિસ્કાઉન્ટ. સાથે કંપની ની ગેરંટી વોરિંટી તો ખરીજ..
1 ટન, 1.5 ટન, 2 ટન હજાર સ્ટોક માં....!!

Call
077779 93178
9913937780

06/03/2024

મહાશિવરાત્રી સ્પેશીયલ ઓફર

હવે તમે પણ કહેશો.
ઓહો.....આટલું બધું સસ્તું....!!
😱😱😱

શું તમે તમારા ઘર માટે સારી કંપનીના ફ્રીઝ , TV, વોશિંગ મશીન, ઘરઘંટી, ચીમની, ફિલ્ટર વગેરે જેવી ઇલેક્ટ્રોનિક આઈટમ શોધી રહ્યા છો ??

તો તમે સાચી જગ્યાએજ છો. આ પોસ્ટ તમારા માટે જ છે.

💐 રામદેવ સેલ્સ લાવ્યું છે ખાસ આપના માટે કંપની સેકન્ડ તેમજ ટ્રાન્સપોર્ટ ડેમેજ ઇલેક્ટ્રોનિક આઈટમ ની વિશાળ રેન્જ. એકદમ આપના બજેટમા તેમજ અધધ.. ડિસ્કાઉન્ટ સાથે. આનાથી સસ્તુ બીજે ક્યાંય નહીં.
બીજેથી ઇલેક્ટ્રોનિક આઈટમ લેતા પહેલા એક વખત અવશ્ય મુલાકાત લો.
એવું પણ બને કે તમે જે બજેટ વિચારી ને ચાલતા હો તેમાં ઘર માટે એકાદ આઈટમ વધુ આવી જાય. 🥳🥳🏃‍♂️🏃‍♂️

📌 365 દિવસ × સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી શોરૂમ ખુલ્લો રહેશે.

📍 રામદેવ સેલ્સ 📍
રીયલ હાઈટ બિલ્ડીંગ ની સામે, કિસાન ગેટ ની બાજુમાં, રાજકોટ કાલાવાડ મેન રોડ, પોસ્ટ ઓફિસ ની બાજુમાં, મેટોડા જીઆઇડીસી, રાજકોટ
📞 7777993178
📞9913937780

17/02/2024

*રામદેવ સેલ્સ (મેટોડા GIDC)*

🥳🥳🥳🥳
હવે મેળવો તમારા બજેટમાં *પેનાસોનિક* કંપની ના AC
1 ટન, 1.5 ટન, 2 ટન
3 સ્ટાર, 5 સ્ટાર
હાજર સ્ટોક માં.
સાથે કંપની ની ગેરંટી વોરંટી તો ખરીજ.

9913937780
7777993178
*રામદેવ સેલ્સ* (મેટોડા)

*અમારે ત્યાં અલગ અલગ કંપનીની ટ્રાન્સપોર્ટ ડેમેજ ઇલેક્ટ્રોનિક આઈટમ જેવીકે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ચીમની, એસી, ઓવન, ઘરઘંટી, ફિલ્ટર, જેવી અનેક આઈટમો સૌથી સસ્તા ભાવે મળી રહેશે.*

17/02/2024

*રામદેવ સેલ્સ (મેટોડા GIDC)*

🥳🥳🥳🥳
હવે મેળવો તમારા બજેટમાં *પેનાસોનિક* કંપની ના AC
1 ટન, 1.5 ટન, 2 ટન
3 સ્ટાર, 5 સ્ટાર
હાજર સ્ટોક માં.
સાથે કંપની ની ગેરંટી વોરંટી તો ખરીજ.
ભાવ જાણવા માટે *Hi* લખી વ્હોટ્સ કરો.

9913937780
7777993178
*રામદેવ સેલ્સ* (મેટોડા)

*અમારે ત્યાં અલગ અલગ કંપનીની ટ્રાન્સપોર્ટ ડેમેજ ઇલેક્ટ્રોનિક આઈટમ જેવીકે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ચીમની, એસી, ઓવન, ઘરઘંટી, ફિલ્ટર, જેવી અનેક આઈટમો સૌથી સસ્તા ભાવે મળી રહેશે.*

15/12/2023

05/11/2023

ખુશ ખબર....ખુશ ખબર...

*રામદેવસેલ્સ મેટોડા*

*હવે વસાવો દરેક ઈલેક્ટ્રોનિક આઇટમ હવે સરળ હપ્તે*

(ક્રેડિટ કાર્ડ માં EMI ઉપલબ્ધ)

અમારે ત્યાંથી દરેક પ્રકારની ટ્રાન્સપોર્ટ ડેમેજ તેમજ કંપની સેકન્ડ ઇલેક્ટ્રોનિક આઈટમ જેવી કે ....
વિવિધ સાઇઝ ના *ફ્રીજ, દરેક પ્રકારના વોશિંગ મશીન , એ.સી. , ટીવી, ઘરઘંટી, વોટર ફિલ્ટર, ડીશ વોશર, ઓફિસ માટેના ફ્રીજ, સાઉન્ડ સિસ્ટમ* જેવી ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઈટમ હોલસેલ જેવા ભાવમાં છૂટક મળશે.

તે પણ કંપની ની ગેરંટી-વોરંટી સાથે હજાર સ્ટોક માં......!!
તો એકવાર રૂબરૂ મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

મેટોડા જીઆઇડીસી રાજકોટ.
077779 93178

05/11/2023

સેલ.... સેલ.....સેલ.....

Want your business to be the top-listed Shop in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Near Kishan Gate, Opp. Real Height Building, Aadishiv Complex, Metoda GIDC
Rajkot
360021

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm